રાંધવાની સૂચનાઓ
- 1
ટોટિયા માટે પહેલા એક બાઉલમાં મેંદો, ઘઉં નો લોટ અને મીઠું નાખીને લોટ બાંધી લો.હવે તેમાંથી ગોળ ટોટિયા બનાવી લો.તેને ગેસ પર કાચી પાકી સેકી લો.
- 2
- 3
હવે આ રીતે ટોટિયા બનાવી દો.હવે તેને ડાયમન શેપમાં કાપી દો.
- 4
હવે તેલમાં કડક થાય ત્યાં સુધી તરી લો.
- 5
- 6
એક મોટા બાઉલ માં સાલસા માટે ડુંગડી,ટામેટા,આદુ,મરચાં, લસણ, ગાજર,કોબીજ,રાજમાં,મકાઈ, ધાણા, કેપ્સિકમ લો.તેમાં ટામેટાનો સોસ નાખો અને મિક્ષ કરો.
- 7
હવે તેમાં મેયોનીઝ, લિબુનો રસ,મેક્સિકન સિસનીગ, ચીલી ફલેકસ,મરી પાઉડર નાખીને બરાબર મિક્ષ કરો.
- 8
- 9
હવે તેમાં ટોટિયા અને જીણી સેવ નાખો અને મિક્ષ કરો.તેમાં ચીઝ છીણીને નાખો.
- 10
હવે બધું બરાબર મિક્ષ કરીને પીરશો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14536705






























ટિપ્પણીઓ (7)