બનાના-સાગો કટલેટ

Saroj Shah @saroj_shah4
બનાના-સાગો કટલેટ
રાંધવાની સૂચનાઓ
- 1
કાચા કેળા ને કુકર મા બાફી ને મેશ કરી લેવાના
- 2
સાબુદાણા ધોઈ.૬-૮ કલાક પાણી મા શોક કરી લેવાના.
- 3
એક બાઉલ મા બાફી ને મેશ કરેલા કેળા, સોક કરેલા સાબુદાણા,જીરા પાવડર,મરી પાવડર નાખી મીકસ કરવુ. તૈયાર મિકચર ના ગોલા બનાવી કટલેટ ના શેપ આપી.નાન સ્ટીક પ ફાઈગ પેન મા બન્ને બાજૂ ગોલ્ડન બ્રાઉન સેકી લેવાના... ફેશ ફુટ અથવા મન પસંદ ડીપ / ચટની સાથે સર્વ કરવુ..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખિચળી-સલાડ કટલેટ
લેફટ ઓવર ખિચળી મા સલાદ વેજીટેબલ મીકસ કરી ને હેલ્દી , સ્વાદિષ્ટ. બનાવી ને. સ્નેકસ રુપે .બાલકો ના લંચ બોકસ મા અને ટી ટાઈમ નાસ્તા તરીકે ઉપયોગ મા લઈ શકાય છે..#શિયાળા Saroj Shah -
-
મખાના ફાય
#ફરારીવ્રત કે ઉપવાસ મા ખઈ શકાય એવી સિમ્પલ,ટેસ્ટી અને ક્રન્ચી મંચી રેસીપી ફટાફટ બની જાય છે Saroj Shah -
રતાળુ-પેટીસ
રતાળુ એક કંદ તરીકે ઓળખવા મા આવે છે.રતાળુ ના ઉપયોગ કરી ને ફેન્ચ ફાય અને ચીપ્સ બને છે,ગુજરાતી સ્પેશીયલ ઉધિયા મા પણ ઉપયોગ થાય છે. રતાળુ થી પેટીસ બનાવીશુ,ઉપવાસ કે વ્રત મા ખવાય છે.. Saroj Shah -
મખાના ડ્રાયફુટ ચેવડો
#વીક મીલ૩.#ફાયડ#માઈ ઈબુક રેસીપીઉપવાસ,ગૌરીવ્રત મા બનાવાય એવી હેલ્ધી ટેસ્ટી , એનર્જેટિક ડીશ છે,જો ગૌરીવ્રત મા ખાવુ હોય તો મસાલા ,મીઠુ નથી નાખવાના.અને જો ઉપવાસ મા ખાવુ હોય તો ફરાળી મીઠુ,મરી પાઉડર અને સેકેલા જીરા પાઉડર સ્પ્રિન્કલ કરી શકાય Saroj Shah -
-
-
અળવી કિસ્પ(ગ્રિલ)
#જૈન#ફરાળીવ્રત સ્પેશીયલ રેસીપી છે,,કાબોહાઈડ્રેટ કંદ છે. જો ખાવા મા ખૂબ સ્વાદિષ્ટ છે એક બાર જરુર થી ટ્રાય કરજો Saroj Shah -
રાજગીરા ના થેપલા(rajgara thepla recipe in Gujarati, l
# સુપરશેફ2#ફલોર્સ/લોટ#રાજગીરા ના લોટ,દુધી રેસીપી કાન્ટેસ્ટ ની સાથે આજે એકાદશી છે થેપલા ફરાળી વર્જન મા રાજગીરા ના લોટ અને દુધી ના થેપલા બનાવી ને દાડમ ના રાયતા સાથે સર્વ કરયુ છે. Saroj Shah -
ફરાળી પ્લેટ (લંચ પ્લેટ)
#SFRશ્રાવણ માસ એટલે તહેવાર નો મહિનો . ઉપવાસ અને ફરાળી વાનગી બંને આ મહીના મા વધારે .એટલે નવું બનાવવું પણ ગમે. ફરાળી પ્લેટ મા દૂધી હલવો , મોરેયો, કઢી, કાચા કેળા અને સાબુદાણા ના વડા, કાચા કેળા નગેટસ , બનાના FRY , લીલી ચટણી. Parul Patel -
સૂરણ- ભરતુ
#જૈન#ફરાળીફાઈબર સારી માત્રા મા હોય છે .અંને સ્ટાર્ય, નહીવત હોય છે.મા આ રેસીપી ઉપવાસ મા ખવાય છે. ,ઓઈલ લેસ રેસીપી છે. Saroj Shah -
કાચા કેળા ની કટલેસ (Raw Banana Cutlet Recipe In Gujarati)
#ff2#Jain recipe#ફરાળી રેસીપી#કેળા ના અવનવી વાનગી મા કેળા ની સ્વાદિષ્ટ કટલેસ સેલો ફ્રાય કરી ને બનાવી છે Saroj Shah -
-
કાચા કેળા નુ શાક (Kacha Kela Shak Recipe In Gujarati)
કાચા કેળા મા થી અલગ અલગ વાનગીઓ બનતી હોય છેઆજે હુ કાચા કેળા નુ શાક બનાવ્યું છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#TT1 chef Nidhi Bole -
ફરાળી કેળા નો ચેવડો (Farali Kela Chevdo Recipe In Gujarati)
#ff2#vrat ની recipe#Banana#ફ્રાઈડરેસીપીશ્રાવણ,ચર્તુરમાસ ચાલી રહયો છે અને કાચા કેળા પણ બાજાર મા આવી ગયા છે. કાચા કેળા ની વિવિધ વાનગી બને છે .મે કાચા કેળા ના ચેવડો બનાવયો છે જે ફરાર મા ખઈ શકાય. Saroj Shah -
કાચા કેળા ની કટલેટ (Raw Banana Cutlet Recipe In Gujarati)
#ff2કાચા કેળાની જૈન તથા ફરાળી કટલેસકાચા કેળા ની ક્રિસ્પી ક્રંચી સોફ્ટ કટલેટ Ramaben Joshi -
સ્ટફ બ્રેડ પકોડા
#ડીનર લૉક ડાઉન રેસીપી.લેફટંઓવર ઘંઉ ની બ્રેડ અને વેજીટેવલ ના ઉપયોગ કરી ને ટેસ્ટી ,કિસ્પી, અને ભટપટ બની જતી મન ભાવતી રેસીપી છે.. Saroj Shah -
સાબુદાણા ની ખિચડી
#માઇઇબુક રેસીપી.પોસ્ટ7#1વિકમીલ#સ્પાઈસીવ્રત ,ઉપવાસ મા ફરાર મા સાબુદાણા ના વિવિધ રીતે ઉપયોગ કરીયે છે. સાબુદાણા થાળી પીઠ, સાબુદાણા ખીર,સાબુદાણા કટલેટ, વગેરે,મે સાબુદાણા થી મિકસ સ્પાઈસી, નમકીન(સાલ્ટી). સ્વાદિષ્ટ ખિચડી લાઈક નમકીન ફરાળી ચેવડો બનાવયો છે જે સાબુદાણા પલાળી ને તૈયાર હોય તો 10મિનિટ મા બની જાય છે. Saroj Shah -
રાઈસ કટલેટ(rice cutlet in Gujarati)
#સ્નેકસ #માઇઇબુકલેફટ ઓવર રાઈસ મા ઓનિયન, વેલ પેપર ના ઉપયોગ કરી ને રુટીન મસાલા એડ કરી ને બધી ગયેલા ભાત ને નવા રુપ આપી ને સરસ મજા ની કટલેટ બનાવી છે. ટેસ્ટી ,કિસ્પી તો છે પણ સેલો ફાય કરી ને નાનસ્ટીન પેન મા ઓછા તેલ મા બનાવી છે બ્રેક ફાસ્ટ, કે ટી ટાઈમ સ્નેકસ , મા એન્જાય કરી શકાય.. Saroj Shah -
ફરાળી સાબુદાણા ખીચડી (Sabudana Khichdi Recipe in Gujarati)
# ff1 સાબુદાણા ખીચડી ઉપવાસ મા ખવાતી...નેન ફા્ઇડ ટેસ્ટી વાનગી છે .જે બહુ ઝડપ થી બની જાય છે. Rinku Patel -
-
સાગો રોલ
#સ્ટાર્ટર#એનિવર્સરી#week ૨સાગો રોલ એક ફરારી સ્નેકસ છે ,વ્રત ,ઉપવાસ મા ખાઈ શકાય છે.. Saroj Shah -
કાચા કેળા ની ફ્રેન્ચ ફ્રાય (Kacha Kela French Fry Recipe In Gujarati)
કાચા કેળા જૈન વાનગી અને ફરાળ માટે ઉપયોગ મા વધારે લેવામાં આવે છે બટાકા ની ઓપ્શન મા પણ ચાલે. મેં ફરાળી ફ્રેન્ચ ફાય મા આરા લોટ યુઝ કર્યો છે તમે શિનગોડા લોટ પણ લઈ શકો Parul Patel -
#લીલીપીળી વાનગી..મીની ઉત્પપા
ઓઈલ લેસ રેસીપી તો છે,સાથે હેલ્દી,ટેસ્ટી અને ભટપટ બની જાય છે.બ્રેકફાસ્ટ રેસીપી છે.બાલકો ના લંચ બાકસ મા આપી શકાય છે.. Saroj Shah -
બનાના ચીલા (Banana Chilla Recipe In Gujarati)
#GA4 #Week2ઇન્સ્ટન્ટ ચીલા કાચા કેળા અને મિક્સ વેજીટેબલ થી બહુ જ ઓછા તેલમાં બનાવી શકાય છે. Sushma Shah -
કાચા કેળા નું શાક
#TT1#ThursdayTreatChallenge#cookpadindia#cookpadgujaratiસૌથી સસ્તા અને સરળતાથી મળી રહે તેવા કેળા એન્ટી ઓક્સિડેન્ટ્સ થી ભરપૂર છે. સ્વાસ્થ્યવર્ધક અને પોષ્ટિક કેળા ઉપવાસ માં બેસ્ટ તેમજ પર્યુષણ પર્વ માં પણ બટાકા ને બદલે કાચા કેળા બેસ્ટ ઓપ્શન. કેળા instant એનર્જી આપે અને instant બની જાય માટે મારુ ફેવરિટ સબ્જી કાચા કેળા નું શાક. Ranjan Kacha -
-
સ્ટફ્ડ હેલ્ધી નગેટ્સ
#CulinaryQueens#મિસ્ટ્રીબોક્સ#આ નગેટ્સમાં મેં કાચા કેળાં અને મગફળીનો બહારના પડ માટે ઉપયોગ કર્યો છે તો પાલક , ચીઝ અને છોલે ચણા નો સ્ટફિંગ માટે ઉપયોગ કર્યો છે.આમ મેં મિસ્ટ્રી બોક્સની બધી જ વસ્તુ વાપરવાનો પ્રયાસ કર્યો છે. ખરેખર ખૂબ જ ટેસ્ટી ડીશ બની છે. Dimpal Patel -
સાગો રોલ
#એનિવર્સરી#સ્ટાર્ટર્સઆ સ્વાદિષ્ટ સ્ટાર્ટર ને ઓછું તેલ વપરાય માટે મેં આ સાગો રોલ્સ ને હાફ બેક કરીને તેલમાં તળા છે. Jasmin Motta _ #BeingMotta -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10380604
ટિપ્પણીઓ