અજમા ના પાન પકોડા (Ajma Pan Pakora Recipe In Gujarati)

#AA1
#cookpadgujarati
#SJR
પકોડા અલગ અલગ જાતના બનાવીએ છીએ. અત્યારે વરસાદની ઋતુમાં પાચન ક્રિયા મંદ થઈ ગઈ હોય છે.ત્યારે આપણે અજમાના પાનના પકોડા ખાવા જોઈએ કેમકે અજમો એક એવી ઔષધી છે કે જેના ઉપયોગથી પેટને લગતી કે પાચનને લગતી તકલીફો દૂર થઈ જાય છે.
અજમા ના પાન પકોડા (Ajma Pan Pakora Recipe In Gujarati)
#AA1
#cookpadgujarati
#SJR
પકોડા અલગ અલગ જાતના બનાવીએ છીએ. અત્યારે વરસાદની ઋતુમાં પાચન ક્રિયા મંદ થઈ ગઈ હોય છે.ત્યારે આપણે અજમાના પાનના પકોડા ખાવા જોઈએ કેમકે અજમો એક એવી ઔષધી છે કે જેના ઉપયોગથી પેટને લગતી કે પાચનને લગતી તકલીફો દૂર થઈ જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ અજમાના પાનને ધોઈને કોરા કરી લેવા અને તેના કટકા કરી લેવા.
- 2
હવે એક તપેલીમાં ચણાનો લોટ અને સોજી લઈ મીઠું મરચું હળદર એડ કરી જરૂર મુજબ પાણી નાખી થીક બેટર તૈયાર કરી લેવું અને થોડીવાર ઢાંકીને રાખવું.
- 3
હવે તેમાં આદુ મરચાની પેસ્ટ અને અજમાના પાનના કટકા ઉમેરી બરાબર મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી લેવું.
- 4
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી ગરમ થાય એટલે હાથેથી પકોડા તેલમાં પાડીને મીડીયમ ફ્લેમ પર ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી તળી લેવા.
- 5
તો તૈયાર છે અજમાના પાનના પકોડા, સર્વ કરી શકાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અજમા ના પાન ના પકોડા (Ajma Pan Pakora Recipe In Gujarati)
#AA1#Post2#Ameging August#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઓગસ્ટ મહિનો એ તહેવારોનો મહિનો છે તેમાં લોકો અવનવી વાનગી બનાવે છે મેં આજે અજમાના પાનના ક્રિસ્પી પકોડા બનાવ્યા છે Ramaben Joshi -
અજમા પાન નાં પકોડા (Ajma Paan Pakora Recipe In Gujarati)
વરસાદની સિઝનમાં ફ્રેશ લીલો અજમો ખૂબ પ્રમાણમાં થાય છે. વડી આ સિઝનમાં લીલો અજમો ખાવો ફાયદાકારક પણ છે. અજમાના પાનના પકોડા ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. #AA1 Disha Prashant Chavda -
-
અજમા ના પાન ના પકોડા (Ajma Pan Pakora Recipe In Gujarati)
#AA1#Amazing August#SJR#Monsoon recipe#અજમા ના પાન ના પકોડા#અજમા પાન રેસીપી#ચણા ના લોટ ની રેસીપી અજમો એ એક ઔષધિ તરીકે વપરાય છે...અજમાં ના છોડ ને તમે ઘર આગળ પણ કુંડા માં વાવી શકો છો...ને જયારે જરૂર પડે એનો ઉપયોગ કરી શકો છો...□અજમા પાન ને 'કપૂરવલ્લી ભાજી' કે 'ઓમાવલ્લી ભાજી ' તરીકે પણ ઓળખાય છે....તે 'ક્યૂબન ઓરેગેનો' ....તરીકે પણ ઓળખાય છે...□અજમાં માં રહેલ સંયોજક દ્રવ્ય 'થાઈમોલ' પેટ માં પાચક રસ ના સ્ત્રાવ માં મદદ કરે છે ...જેથી જો પેટ માં દુખાવો હોય કે અપચો થયો હોય કે ગેસ થયો હોય કે એસીડીટી થઈ હોય તો અજમો આપવામાં આવે છે....બી.પી. ની તકલીફ માં પણ ફાયદાકારક છે...અજમા નું પાણી પીવાથી આપણી ચયાપચયની ક્રિયા ને વેગ મળે છે ,વજન ઘટાડવા માટે મદદરૂપ થાય છે....આમ અજમો ઉતમ ઔષધિય ગુણો ધરાવતું, ઘર આંગણે વાવી શકાય ને જરૂર પડે ઉપયોગ માં લઈ શકાય છે....જો છોડ શકય ન હોય તો રસોડામાં અજમાં ના દાણા હોય ઈ વાપરી શકાય...(વૈદ્ય ની સલાહ અનુસાર ઉપયોગ કરવો....આમ તો દાદીમા નું ઓસડ છે છતાં)આજે અજમા ના પાન નો ઉપયોગ કરી પકોડા બનાવી ને કૂકપેડ માં રેસીપી મુકી છે....તમે ઈચ્છો તો આ અજમા ના પાન નું શાક,ચટણી,થેપલા,રોટલો....બનાવી શકો છો...વરસતાં વરસાદ માં આ વાનગીઓ નો આનંદ ઉઠાવી શકાય..... Krishna Dholakia -
અજમા ના પાન ના પકોડા (Ajma Pan Pakora Recipe In Gujarati)
#AA1#SJR#Cookpadgujarati#Cookpadindiaઅજમો આપડા હેલ્થ માટે ખૂબ જ ફાયદા કારક છે અજમા ના છોડ ને આસાની થી ઘરે લગાવી શકાય છે આજે મે મારા જ ઘરે અજમો નો છોડ છે તેના જ પાન ના પકોડા બનાવિયા છે ખૂબ જ ટેસ્ટી બને છે અજમો આપડા રસોડા મા ખૂબ જ ઉપયોગી છે અજમા ના પાન ને બધા જ શાક મે ઉમેરી શકાય છે તેનાથી શાક નો ટેસ્ટ પણ વધી જાય છે અને હેલ્થ માટે પણ ખૂબ સારા છે hetal shah -
અજમા ના પાન ના પકોડા (Ajma Pan Pakoda Recipe In Gujarati)
#AA1#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#breakfastઅજમાના પાન ભોજનને સ્વાદિષ્ટ બનાવવા સાથે તે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. પેટ ને લગતી સમસ્યા માટે વજન ઉતારવા માટે ખૂબ ઉપયોગી છે. તેમાં કેલેરી હોતી નથી. જેવી રીતે તુલસીના પાનનું સેવન કરીએ છીએ તેવી જ રીતે અજમાના પાનનું પણ સેવન કરી શકાય છે. Neeru Thakkar -
અજમાના પાન ના પકોડા (Ajma Pan Pakoda Recipe In Gujarati)
#AA1#amazing august- week1આપણે સૌ જાણીએ છીએ કે અજમા નો ઉપયોગ રસોડામાં વર્ષોથી થાય છે. કઠોળ, દાળ, ગુવાર, ચોળી જેવા વાયુ કરે તેવા શાક માં અવશ્ય ઉમેરાય છે. જમ્યા પછી ખવાતા મુખવાસ માં પણ અજમો હોય કારણ કે અજમો પાચન માટે અને શરદી-ઉધરસ માં ખૂબ જ કારગર છે.દાદી માના નુસખા વિષે જાણતા હોવ તો પેટમાં દૂખે કે ચૂંક આવે તો દાદીમાં અજમો ચાવી જવાનું કહેશે. આમ, અજમો ખૂબ જ ફાયદાકારક ઔષધ ની સાથે રસોડામાં નાં મસાલા માં સ્થાન પામ્યું છે.ચોમાસામાં અજમાના પાન સરસ થાય તો આજે તેના પકોડા/ભજીયાબનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Dr. Pushpa Dixit -
અજમા ના પાન ના પકોડા (Ajma Pan Pakora Recipe In Gujarati)
#AA1#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
અજમા ના પાન ના પકોડા (Ajma Pan Pakoda Recipe In Gujarati)
#AA1મારા ગાર્ડન માં જ ઉગે છે એટલે આજે કૂણાં પાન તોડી ને ભજીયા/પકોડા બનાવી દીધા..અને ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે..યમ્મી અને ક્રિસ્પી.. Sangita Vyas -
-
-
-
-
-
અજમા ના પાન ના પકોડા (ajma na pan na pakoda recipe in gujarati)
#વિકમીલ૩ #ફ્રાય #માઇઇબુક #પોસ્ટ23 Parul Patel -
અજમા ના પાન પકોડા (Ajma Pan Pakoda Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#AA1 Sneha Patel -
અજમા નાં પાન નાં પકોડા (Ajma Pan Pakoda Recipe In Gujarati)
#AA1 આ વરસાદ નાં વાતાવરણ માં અજમો ખૂબ જ ફાયદા કારક છે.જે હેલ્ધી ની સાથે પૌષ્ટિક પણ છે. મારા કિચન ગાર્ડન માંથી ઉગાડેલાં પ્લાન્ટ માંથી લીધાં છે.અજમા નાં પાન ગરમ હોય છે.તેથી દહીં ઉમેર્યુ છે.બેકિંગ સોડા વગર બનાવ્યાં છે. Bina Mithani -
બટેટા,અજમા અને મરચા ના પકોડા
#ડિનર #સ્ટાર ચોમાસાની સિઝન આવતા જ બધાને આ પકોડા બહુ જ ભાવે છે તમે પણ ટ્રાય કરજો ફટાફટ બની જાય છે. Mita Mer -
અજમાના પાનના ભજિયા (Ajma Pan Bhjiya
#CHOOSETOCOOK#WORLDFOOD DAY2022#My Favorite Recipe Challenge#AjamanaPannirecipe#Cookpad#Cookpadgujarati ,I took some leaves of Ajma'tree my mother also made bhajiya.today l also made bhajiya.This is my favourite and healthy recipe for World food day. Ramaben Joshi -
અજમા ના પાન ના ભજીયા
#AA1#SJR#RB18#jain#cookpadindia#cookpad_gujઅજમો એ આપણા રસોડામાં કાયમ રહેતો એક અગત્ય નો મસાલો છે. અજમો અને અજમા ના પાન બંને જ બહુ ગુણકારી છે. આયુર્વેદ માં અજમા ના ઘણા ફાયદા જણાવ્યા છે. બહુ જાણીતા લાભ માં અજમો શરદી, કફ અને પાચન માં બહુ ઉપયોગી છે. અજમા ના પાન નો વપરાશ અજમા જેટલો નથી થતો પણ તેના ભજીયા, રસ, ચટણી વગેરે બનતા હોય છે. અજમા ના પાન ઉઘડતા લીલાં રંગ ના, જાડા અને રસપ્રચુર હોય છે અને તેની ઉપરી સપાટી પર એકદમ મુલાયમ વાળ હોય છે જેને લીધે તેનો સ્પર્શ મુલાયમ હોય છે. અજમો તથા અજમા ના પાન નો સ્વાદ થોડો તૂરો અને તીવ્ર તીખો હોય છે જેને લીધે બહુ ઓછા પ્રમાણ માં તેનો વપરાશ થાય છે. Deepa Rupani -
-
લીલા ચણા ના પકોડા (Green Chana Pakoda Recipe In Gujarati)
#WDCઆપણે ડુંગળી, બટાકા, મેથી-પાલક, મિક્સ વેજ પકોડા તો બનાવતા જ હોઈએ છીએ પણ આજે મેં લીલા ચણા ને ક્રશ કરી આદુ મરચા ચણાનો લોટ થોડો ચોખાનો લોટ મિક્સ કરી ને ચણા ના પકોડા બનાવ્યા છે.જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે. Ankita Tank Parmar -
-
અજમા ના પાન નો સલાડ (Carrom Leaf Salad Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#BW#Bye Bye winter challenge Parul Patel -
-
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
ભાવનગર જિલ્લાના પાલિતાણાના કુંભણીયા ગામના નામ પરથી ભજીયા નું નામ પડ્યું છે કુંભણીયા ભજીયા. આ ભજીયા ત્યાંના ફેમસ છે. સુરત અમદાવાદ વડોદરા ત્યાં પણ આ ભજીયા ખૂબ વખણાય છે. આ ભજીયામાં કોથમીર ,મેથી,લીલું લસણ અને મરચા નો ઉપયોગથી થાય છે. ડુંગળી અને લીંબુના રસ અને મરચાં સાથે આ ભજીયા ખવાય છે. #WK3 Ankita Tank Parmar -
અજમા ના પાન ના પુડલા(ajma pan pen pudla in Gujarati)
#માઇઇબુક#5પોસ્ટ#૧વિકમીલ#સ્પાઈસી પુડલા બનાવાની જુદી જીદી રીત છે જેમા જુદા જુદા ,લોટ મા વેરીયેશન સાથે બનાવા મા આવે છે. અજમા ના પાન ,અને ડુગરી ના મે પુડલા બનાવયા છે ,અને બેસન સાથે ચોખા ના લોટ લીધા છે. quick n easy recipe છે.નાસ્તા,બ્રેકફાસ્ટ, ડીનર ,લંચ મા લઈ શકાય છે... Saroj Shah -
-
-
મેગી પકોડા(Maggi Pakoda Recipe in Gujarati)
તમે કાંદા ના પકોડા કોબીજ ના પકોડા તો તમે ખાધા હશે પણ હું આજે લઈને આવી છું અલગ પ્રકાર ના પકોડા મેગી પકોડા ઉપરથી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ આ મેગી અને થોડાશાકભાજરથી બનતી વાનગી છે આ વાનગી તમે ઘરે કોઈ મહેમન આવવાનું હોઈ કે પછી કોઈ પાટી હોય તો તમે સ્ટાટર તરીકે બનાવી શકો છો. તો ચલો બનાવ્યે મેગી પકોડા#GA4#Week3 Tejal Vashi
More Recipes
ટિપ્પણીઓ (6)