બેક્ડ પાસ્તા(baked pasta in Gujarati)

Meera Dave
Meera Dave @Meera259
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧૦૦ ગ્રામ પાસ્તા
  2. ૧ નંગડુંગળી
  3. ૧ ચમચીસ્વીટ કોર્ન
  4. ૧ કપદૂધ
  5. ૧ ચમચીબટર
  6. ૧ ચમચીપાસ્તા મસાલા
  7. ૧ચમચી ટમેટાં સોસ
  8. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક પેનમાં ૨ ગ્લાસ પાણી નાખી ઉકાળવું હવે એક ચમચી તેલ નાખી પાસ્તા બાફી લો

  2. 2

    હવે પાસ્તા ને ઠંડા પાણીથી ધોઈ લો જેથી કરીને છુટાં રહે.

  3. 3

    હવે એક પેનમાં બટર મૂકી ને ડુંગળીને સરસ રીતે સાંતળી લો. ડુંગળી બરાબર સંતળાઈ જાય એટલે તેમાં પાસ્તા મસાલો અને બાફેલી મકાઈ ઉમેરો.

  4. 4

    ત્યારબાદ તેમાં એક કપ જેટલું દૂધ નાખો. દૂધ નાખીને તે ઘટ થાય એટલે તેમાં પાસ્તા નાખી હલાવો.

  5. 5

    બધું સરસ રીતે મિક્સ થઈ જાય એટલે છેલ્લે તેમાં ટોમેટો કેચપ ઉમેરી સરસ રીતે મિક્સ કરી લો.

  6. 6

    ત્યારબાદ પાસ્તાને એક ઓવન પ્રુફ બાઉલમાં કાઢીને તેના ઉપર મોઝરેલા ચીઝ પાથરી પાસ્તાને ઓવનમાં પાંચ મિનિટ માટે ચીઝ ઓગળે ત્યાં સુધી બેક કરી લો.

  7. 7

    પાસ્તાને ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Meera Dave
Meera Dave @Meera259
પર

Similar Recipes