કઢી(kadhi in Gujarati)
#goldenapron3 week 24 kadhi
#માઇઇબુક પોસ્ટ 19
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બેસન અને છાશ મા બેલ્ડર ફેરવીને મીક્સ કરો હવે કઢી માં સ્વાદ મુજબ મીઠું અને ગોળ નાખી 4/5ઊભરા આવે ત્યાં સુધી ઉકાળો
- 2
હવે એક પેનમાં તેલ ઉમેરી ગરમ કરી તેમાં રાઈ જીરું હીંગ અને લવીંગ નાખી ત્યારબાદ તેમાં લીલુ મરચું કોથમીર લીમડો ઉમેરી વધાર તૈયાર કરો. હવે તેને કઢી માં ઉમેરી થોડી વાર 5/7 મીનીટ ઉકાળો
- 3
હવે ગરમાગરમ કઢી ને ખીચડી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સિંધી કઢી(Sindhi kadhi recipe in gujarati)
#Goldenapron3 #Week 24#kadhi#માઇઇબુક #પોસ્ટ 16 Kshama Himesh Upadhyay -
ખટમીઠી કઢી [KhatMithi Kadhi Recipe in Gujarati]
#goldenapron3#week24#Kadhi#માઇઇબુક#પોસ્ટ14 Nehal Gokani Dhruna -
-
-
-
-
રગડા વીથ કટલેસ(ragda with cutlet recipe in Gujarati)
#goldenapron3 week 25#માઇઇબુક પોસ્ટ 24 Vaghela bhavisha -
-
-
-
ખીચડી કઢી (Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1#Week 1#Coopadgujrati#CookpadIndiaKhichdi kadhi Janki K Mer -
ફરાળી કઢી(farali kadhi in Gujarati)
#golden apron 3#week 24#વિકમીલ ૩#માઇઇબુક પોસ્ટ ૨૫Komal Hindocha
-
-
-
-
-
-
-
-
-
-
સીંગદાણાની કઢી (singdana kadhi recipe in Gujarati)
#goldenapron3#week24#kadhi#માઇઇબુક #પોસ્ટ19#સુપરશેફ1 Nilam Chotaliya -
-
-
-
-
-
કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#ROK#MBR1#kathiyawadikadhi#kadhi#cookpadgujarati Mamta Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13078219
ટિપ્પણીઓ