શેર કરો

ઘટકો

  1. પેકેટ મેગી અને તેના જ ૨ પેકેટ મસાલા
  2. ૨ ચમચીગાજર ઝીણા સમારેલા
  3. ૨ ચમચીકેપ્સીકમ ઝીણા સમારેલા
  4. ડુંગળી ઝીણી સમારેલી
  5. ૩-૪ ચમચા મેંદો
  6. પાણી જરૂર મુજબ (થોડી જાડી સ્લરી બનાવવી)
  7. ૦.૭ ગ્રામ ચીલીફલેકસ(ડોમીનોઝ પાઉચ)
  8. ૦.૭ ગ્રામ ઓરેગાનો(ડોમીનોઝ પાઉચ)
  9. બટર ગ્રીસ કરવા
  10. ચીઝ કયુબ ટોપિંગ ગાર્નીશિંગ
  11. ૨ ચમચીકોથમીર ઝીણી સમારેલી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેગી ના ટુકડા કરી લો હાથે થી અથવા (મિકસર માં પાઉડર ન થઈ જાય તેનું ધ્યાન રાખવું)બધું નાખી મિકસ કરી લો

  2. 2

    મેંદા ની સ્લરી એડ કરી લોટ ની જેમ બધું ભેગુ કરી થોડીવાર રહેવા દો.પેન કે તવા ઉપર બટર લગાડી ગ્રીસ કરો

  3. 3

    બટર થી ગ્રીસ કરેલા પેન કે તવા ઉપર રાઉન્ડ શેઈપ આપી પાથરી દયો પછી તેને હેલોજન ઓવન માં બેક થવા માટે 20થી 25 મિનિટ રાખી દો

  4. 4

    પલટાવી બીજી બાજુ થવા મુકો. થોડીવાર પછી ચીઝ ખમણી ને એક મિનિટ મેલ્ટ થવા રાખો

  5. 5

    પીસ કરી ટોમેટો કેચઅપ સાથે સવૅ કરો. ક્રિસ્પી મેગી પીઝ્ઝા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shyama Mohit Pandya
Shyama Mohit Pandya @cook_22001821
પર
Junagadh

Similar Recipes