ચોખા મેથી ની કઢી(chokha methi ni kadhi in Gujarati)

Jignasha Upadhyay
Jignasha Upadhyay @cook_22679195
Vadodara

#goldenapron3 week 24

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 ચમચીમેથી
  2. 1 ચમચીચોખા
  3. 2 ચમચીચણાનો લોટ
  4. 4 કપપાણી
  5. 2 ચમચીઆદુ, લીલા મરચાં લસણની પેસ્ટ
  6. 1 નાની ચમચીહડદર
  7. ચપટીહીંગ વઘાર માટે
  8. 1 નાની ચમચીજીરું વઘાર માટે
  9. 2 ચમચીઘી વઘાર માટે
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. ટુકડોગોળ નો
  12. 5/6પાન મીઠી લીમડી વઘાર માટે
  13. લીલા ધાણા સજાવટ માટે
  14. 1 ચમચીધાણા જીરું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચોખા અને મેથી ને સરખા પ્રમાણમાં લો અને થોડી વાર પાણી માં પલાળી રાખો. ત્યાર બાદ એક પેનમાં વઘાર માટે ઘી ગરમ કરી તેમાં જીરું, હીંગ ઊમેરી વઘાર કરો પછી તેમાં પલાળી રાખેલ મેથી અને ચોખા ને પાણી ઊમેરી હલાવી દો થોડી વાર ઊકડવા દો.

  2. 2

    ત્યાર બાદ તેમાં ચણાના લોટ અને છાશ નું મીશ્રણ ઊમેરી હલાવી તેમાં ઊપર જણાવેલ બધો મસાલો ઊમેરી હલાવી દો થોડી વાર ઊકડવા દો. તૈયાર છે ચોખા મેથી ની કઢી. હવે લીલા ધાણા વડે સજાવટ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jignasha Upadhyay
Jignasha Upadhyay @cook_22679195
પર
Vadodara
cooking is an art
વધુ વાંચો

Similar Recipes