ખટમીઠી કઢી [KhatMithi Kadhi Recipe in Gujarati]

Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
ખટમીઠી કઢી [KhatMithi Kadhi Recipe in Gujarati]
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરો અેક કડાઈ માં તેલ & ધી ગરમ કરો તેલ અને ધી ગરમ થાય એટલે રાઈ,જીરૂ & હીંગ અને સુકુ મરચુ નાખી વઘારા કરો
- 2
ત્યારબાદ તેેમાં છાશ,ગોળ અને બેસન ને દોઈ ને નાખો
- 3
ત્યારબાદ તેેમાં હળદર અને મીઠું નાખી ચમચા વડે હલાવો
- 4
પછી બેલન્ડર વડે બેલન્ડ કરી એકદમ ઉકેળવા દો ને ઉપર થી લીલુમરચુ અને કોથમીર સમારી ને નાખો
- 5
અને તૈયાર છે ખટમીઠી કઢી તેને એક બાઉલ માં સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
છુટી સ્પાઈસી ખીચડી & કઢી[Chutti Spicy Khichdi With Kadhi Recipe
#વિકમીલ3#સ્ટીમ#માઇઇબુક#પોસ્ટ15 Nehal Gokani Dhruna -
-
-
-
-
-
-
-
-
-
સીંગદાણાની કઢી (singdana kadhi recipe in Gujarati)
#goldenapron3#week24#kadhi#માઇઇબુક #પોસ્ટ19#સુપરશેફ1 Nilam Chotaliya -
-
-
-
આંબાની કઢી(Kadhi with Mango recepi in Gujarati)
#goldenapron3#week24#માઇઇબુક#મારા સાસુ ની સ્પેશિયલ વાનગી#સુપરશેફ1 Davda Bhavana -
-
-
-
ફરાળી કઢી(farali kadhi recipe in gujarati)
#goldenapron3#week24# kadhi#માઇઇબુક#પોસ્ટ૧૮ Sonal kotak -
-
કઢી વિથ વેક્સ ખીચડી (kadhi with wax khichdi)
#goldenaprone3#week24#kadhi#માઇઇબુક#post24Date2-6-2020 Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
ખીચડી કઢી (Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1#Week 1#Coopadgujrati#CookpadIndiaKhichdi kadhi Janki K Mer -
-
બેસન ની ચટણી(કઢી)(besan ni Chutney recipe in Gujarati)
#goldenapron3#week24#kadhi#માઇઇબુક#સાઈડ Vishwa Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13031271
ટિપ્પણીઓ (2)