બટેટા નુ રસા વાળુ શાક (Potato sabji recipe in gujarati)

Prafulla Ramoliya @Prafulla_Ramoliya_77
બટેટા નુ રસા વાળુ શાક (Potato sabji recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં બટેટા બાફી લેવા અને છાલ કાઢી કટકા કરી લેવા હવે એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખી ફુટવા દેવી રાઈ ફુટી જાય એટલે તેમાં હિંગ નાખી ટમેટું. પ્યુરી નાખો ત્યાર બાદ. હલાવી લેવું અને થોડી વાર હલાવતા રહેવું હવે બાફેલા બટેટા ના કટકા નાખી હળદર મીઠું લાલ મરચું પાઉડર નાખી બરાબર મિક્સ કરી લો
- 2
એક કપ પાણી નાખી ઉકળવા માંડે ત્યારે નીચે ઉતારી લો તૈયાર છે સ્વાદિષ્ટ બટેટા નુ શાક
Similar Recipes
-
-
-
ગુજરાતી છોલે બટેટા નું શાક (Gujarati chhole potato shaak recipe in Gujarati)
.# સુપરશેફ 1#વીક1# શાક કરીસ Prafulla Ramoliya -
-
-
-
-
-
-
-
-
-
-
-
બટેકા નું રસા વાળુ શાક (Potato Gravy vali Sabji Recipe In Gujarati)
#LSR#cookpadindia#cookpadgujaratiલગ્ન પ્રસંગે જમણવાર માં બાફેલા બટેકા નું રસા વાળુ શાક બનતું હોય છે ,જે સ્વાદ માં ખાટું,મીઠું અને તીખું એવું ટેસ્ટી ચટાકેદાર હોય છે .અને દરેક સીઝન માં બનાવી શકાય છે .આ રીતે ઓલ ટાઈમ ફેવરીટ, પ્રસંગો માં બનતું બટેકા નું રસા વાળુ શાક કેવી રીતે બને તે જોઈએ. Keshma Raichura -
-
-
બટાકા નું છાલ વાળુ શાક (Potato Sabji Recipe In Gujarati)
લગ્ન હોય કે મરણ પ્રસંગ હોય પરંતુ આપણા ગુજરાતીઓના પ્રસંગના મેનુમાં વરા નું બટાકાની છાલ વાળું શાક ના હોય એવું બને જ નહીંમેં ઘણા એવા લોકો જોયા છે જેમને બટાકાનું લગ્ન પ્રસંગે બનતુ શાક ખૂબ જ ભાવે આજે હું તમારા માટે એવાજ શાકની રેસિપી લાવી છુંબરાબર એ વો જ ટેસ્ટ અને કલર પણ એવો જ આવશે તેની સો ટકા ગેરંટી જરૂરથી ટ્રાય કરશો Rachana Shah -
-
-
-
-
-
-
ભરેલાં કરેલાં બટેટા રીંગણાં (stafd poteto bittar guard brinjals recipe in Gujarati)
# વીકમિલ3 Prafulla Ramoliya -
દૂધી કોફતા કરી (bottle gourd kofta curry recipe in Gujarati)
#goldenapron3 #week 21 Prafulla Ramoliya -
-
-
આલુ સબ્જી ઢોસા નારિયળ સીંગદાણા ની ચટણી (potato sabji dosa coconut Chutney Recipein Gujarati)
# સાઉથસાઉથ ઇન્ડિયન ડીશ લગભગ બધાં ને ભાવતી હોય છે સ્વાદિષ્ટ ઢોસા ની વાત સાંભળી ને બધાં ના મોઢા માં પાણી આવી જાય એવી રેસીપી મે શેર કરી છે તો તમને જરૂર ગમશે તેવી આશા રાખું છું Prafulla Ramoliya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12788533
ટિપ્પણીઓ (4)