રાંધવાની સૂચનાઓ
- 1
ચણાનું શાક વધારવા માટે સૌપ્રથમ એક કડાઈમાં ચાર ચમચા તેલ લઈ વઘાર તૈયાર કરો... પછી તેમાં થોડા ચણા ઉમેરો...
- 2
પછી તેમાં એક ગ્લાસ પાણી ઉમેરો... અને બધા મસાલા ઉમેરો..... એક વાટકીમાં એક ચમચી ચણાનો લોટ ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી સલરી બનાવી લો...
- 3
બધું સરખું મિક્ષ કરતા રહો એટલે ઘટ્ટ રસો ઘાટો થઇ જશે.... જે ખાવાની ખૂબ મજા આવે છે....
- 4
બટેકા નું શાક બનાવવા માટે બાફેલા બટાકા અને વઘાર માટેની બધી વસ્તુઓ તૈયાર કરી લો... પછી એક તપેલીમાં વઘાર તૈયાર કરી તેમાં બાફેલા બટેટા ઉમેરી તૈયાર કરેલો મસાલો ઉમેરી દો.. અને જરૂર મુજબ પાણી ઉમેરી થોડી વાર ચઢવા દો.. તો તૈયાર છે તમારું મસ્ત મજાનું રસાવાળું બટાકાનું શાક.. જે બાળકોને ખુબ પ્રિય હોય છે...
- 5
પછી તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરો.... તો તૈયાર છે આપણો ઉનાળાનો lunch...
- 6
મિત્રો મારી રેસીપી તમને કેવી લાગી તેઓના જરૂરથી જણાવશો અને તમે પણ ટ્રાય કરશો......
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કાશ્મીરી દમ આલુ અને પરાઠા (Kashmiri Dum Alu and paratha Recipe I
#આલુ#વિકમીલ૧#તીખી/સ્પાઈસી Khyati Joshi Trivedi -
ઉનાળુ લંચ
#માઇઈબુક#post4 ગુજરાતીઓના ફેવરીટ થેપલા. પણ મે એમાં ચેન્જ કર્યું છે. આપણે બધા દૂધીના, મેથી ની ભાજી, પાલક ની ભાજી, અને સાદા થેપલા એમ જુદી જુદી જાતના થેપલા બનાવતા હોઈએ છીએ. તો હું આજે શાક લેવા ગઈ તો મને કાચું પપૈયું દેખાયું તો આજે એના થેપલા કર્યા છે. Khyati Joshi Trivedi -
-
ઉપમા
#સ્નેક્સ#વિકમીલ૧#સ્પાઈસી ઉપમા તે દરેક સમયે ખાઈ શકાય છે. તમે તેને બાળકોને લંચબોક્સમાં, સવારે નાસ્તામાં, સાંજે ચા સાથે, અને રાતે પણ લઈ શકાય. તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
લોકડાઉન લંચ
#લોકડાઉન#એપ્રિલ લોકડાઉન થયું તેને ઘણા દિવસો થયા. ધીમે ધીમે શાકભાજી પણ ખૂટતા થયા છે. ઘરમાં ને ઘરમાં હોય એટલે ભૂખ પણ વધારે લાગે પાંચ બનાવ્યું છે મસાલા પુરી અને બટેટાનું રસાવાળુ શાક સાથે ટામેટા અને લાલ મરચા ની ચટણી સાથે સર્વ કર્યું છે Khyati Joshi Trivedi -
-
બપોરનું ખાણું
#આલુ બપોરના ખાણું માં રોટલી, ભીંડા બટાકા નું શાક, કેરીનો રસ, ગુવાર ની કાચરી,, કોથમીર કાચી કેરીની ચટણી, કાચી કેરીનું અથાણું, ને સર્વ કર્યું છે. તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
દુધી બટાકાનુ શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#KS6 આજે હું આપની સાથે દુધી ની વાનગી લઈને આવી છું.. કેમ કે દુધી નાનાથી મોટા લઈને દરેક વ્યક્તિના શરીર માટે ખૂબ ફાયદાકારક છે કેમ કે દુધી આપણને બધાને ઠંડક આપનારી છે. અને દુધી નુ શાક ફરાળમાં પણ ખાઈ શકાય છે. અને દુધી માંથી ઘણી બધી વાનગીઓ આપણે બનાવીએ છીએ. જે તમે cookpad ના માધ્યમથી જોઈ શકો છો અને શીખી પણ શકો છો.. તો ચાલો આજે જોઈએ દુધી બટાકા નુ શાક......, Khyati Joshi Trivedi -
-
-
-
-
-
-
-
ન્યુટ્રી લોકડાઉન લંચ(રાગી નો લોટ & ઘઉંનો લોટ)
#લોકડાઉન#કાંદાલસણ#એપ્રિલ લોકડાઉન થયું તેને ઘણા દિવસો થયા. હવે તો શાકભાજી અને બીજી ઘણી આઈટમ્સ ખૂટવા લાગી છે. એટલે ઘરમાં જે હોય તેનાથી ચલાવી લેવું પડે છે. પછી ભલેને થાળીમાં ભાખરી અને દૂધ હોય, ભાખરી અને અથાણું હોય કે રોટલો અને અથાણું હોય તોપણ ગુજરાતીઓને કયાય તકલીફ પડતી નથી. એને તો બધુ ચાલે, ગમશે અને ફાવશે, અને ભાવશે. એટલે જ ગુજરાતી ઓમાં વડદાદાઓ ખાદ્ય સામગ્રીનો બારેમાસ સંગ્રહ કરી રાખતા કે આવી કોઈ અણધારી આફત કે વરસાદ હોય ત્યારે તકલીફ ના પડે,...... Khyati Joshi Trivedi -
ગુજરાતી જમણ
#કૈરી#આલુ બાળકોની સૌથી પ્રિય વસ્તુઓ આલુ છે.. તે બારેમાસ ખાઈ શકાય છે. અને આપણને સરળતાથી મળી પણ જાય છે. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
-
-
-
-
-
ફરાળી ડીશ ટોપિંગ(ફ્લાવર)
#આલુ#વિકમીલ૧#સ્પાઈસી#ઉપવાસ આલુ દરેક રીતે ખવાય છે. અને બધા જ રાજ્યોમાં ખવાય છે. બાળકોથી માંડી મોટાઓનું પ્રિય હોય છે. સાથે સાથે ફરાળમાં ખવાય છે... ફરાળી ડીશ માં સામા ની ખીચડી, ટોપિંગ વેફર્સ... તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
ટીંડોળા નું ગ્રેવીવાળું શાક(tindola saak recipe in Gujarati (
#સુપરશેફ1#શાક અને કરીશ#week1 Khyati Joshi Trivedi -
-
-
ગુજરાતી ભાળું(Gujarati Bhanu recipe in Gujarati)
#વિકમીલ૧#તીખી/સ્પાઈસી આપણા ગુજરાતમાં ખાટા મગ અને ભાખરી સાથે શાક ના કરિયું હોય તો પણ ચાલે. અને હા આમ પણ lockdown થયું તેને ઘણા મહિના થયા તેની અસર હવે આપણને લાગે છે. તો ચાલો જણાવી દઉ આજનું સ્પાઇસિ મેનુ.... Khyati Joshi Trivedi -
દાળ ઢોકળી વિથ બ્રાઉન રાઈસ
#વિકમીલ૧#તીખી/સ્પાઈસી#વિકમીલ૨#સ્વીટ આજે મને બે વાત જણાવતા આનંદ થાઈ છે કે - પેલી વાત.. આજે આમારા ઘરે એક ઉંચી કોટી ના દિગંબર સાધુ જી ની ઘરે પધરામણી થાઈ હતી. કે જેવો અમારા માટે મોતીચુર ના લાડુ પ્રસાદી માં લાવીયા હતા....... ----+બીજી વાત એ કે આજે cookpad માં મારી આ 200 મી રેસિપી છે જેને હું તમારી સમક્ષ રજૂ કરું છું..... Khyati Joshi Trivedi -
ગાંઠિયાનું શાક(gathiya nu saak recipe in gujarati)
#વેસ્ટ#ગુજરાત અમારે ત્યાં આજે આખો દિવસ વરસાદ આવ-જા કરતો હતો,,, તો સાંજે થયું કે શું જમવાનું બનાવું તો ઘરના બધા ને પણ મજા આવે..., તો ઇન્સ્ટન્ટ ગાંઠીયા બનાવ્યા અને તેનું છાસ વાળું શાક બનાવ્યું, અને સાથે ભાખરી પણ બનાવી.... તો ચાલો જોઈએ એટલે તેની રેસિપી..... Khyati Joshi Trivedi
More Recipes
ટિપ્પણીઓ (20)