રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ મા તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય એટલે તેમા દાળીયા ની દાળ તળી લો દાળીયા ની દાળ તળી ને નાખવાથી ટેસ્ટ ખૂબ સરસ લાગે છે
- 2
પછી પૌવા તળી લો તેમા તળેલી બુંદી નાખી મિક્સ કરો
- 3
પછી તેમા મસાલો કરી લો તૈયાર છે ટેસ્ટી પૌવા ચેવડો બધા ને ભાવતો ચટપટો ચેવડો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પૌવા નો મિક્સ ટેસ્ટી ચેવડો
#મોમઆ ચેવડો મારા મમ્મી પાસે થી સીખી છું.અમે નાના હતા ત્યારે લંચ બોક્સ મા લઇ જતા હતા.નાસ્તા મા પણ ભાવે.આજે મે પણ આ ચેવડો બનાંવાની ટ્રાય કરી. Bhakti Adhiya -
-
-
-
-
-
-
પૌવા નો ચેવડો (Pauva Chevdo Recipe In Gujarati)
#RJS#Cookpadindiaરાજકોટ ના ચેવડા નું નામ આવે એટલે સૌની જીભ ઉપર એકજ નામ આવે રસિક ભાઈ અને ગોરધન ભાઈ આ બંને ના ચેવડા નું કેવું જ શું Rekha Vora -
-
પૌવા નો ચેવડો (Pauva Chevdo Recipe In Gujarati)
સ્વાદિષ્ટ વાનગી અમારા ઘરમાં બધાને બહુ ફેવરેટ છે. Falguni Shah -
-
-
-
પૌવા નો ચેવડો (pauva chevdo recipe in gujarati)
#સાતમ#વેસ્ટ આ ચેવડો ઓછી સામગ્રી માં તેમજ ફટાફટ બની જાય છે.અને ખાવા માં પણ ખુબજ સરસ લાગે છે.. Yamuna H Javani -
-
મકાઈના પૌવા નો ચેવડો (Makai Pauva Chevdo Recipe In Gujarati)
#DFT#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13080326
ટિપ્પણીઓ