પોટેટો ભજીયા(potato bhajiya recipe in Gujarati)

સુપરશેફ 3 વીક 3 મોન્સુન સ્પેશ્યલ પોસ્ટ 2
પોટેટો ભજીયા(potato bhajiya recipe in Gujarati)
સુપરશેફ 3 વીક 3 મોન્સુન સ્પેશ્યલ પોસ્ટ 2
રાંધવાની સૂચનાઓ
- 1
હેલો ફ્રેન્ડ ચોમાસાની શરૂઆત થાય અને ભજીયા યાદ ના આવે એવું તો બને જ નહીં....બરાબર ને઼.. તો ચાલો તીખા અને ચટપટા ભજીયા બનાવવા માટે જોઈએ એ સામગ્રી..સૌપ્રથમ બટેટાને ગોળાકારમાં ચીપ્સ બનાવી તૈયાર રાખવી ચણાના લોટને ચાળી લેવો લસણવાળી ચટણીને ખાંડીને તૈયાર રાખવી
- 2
હવે એક બાઉલમાં ચણાનો લોટ લઇ તેમાં મરી પાઉડર ભજીયા ના સોડા અને નમક ઉમેરી ઉપરથી લીંબુનો રસ નીચોવી લેવો ત્યારબાદ સારી રીતે હલાવી ભજીયા નું ખીરું તૈયાર કરી લેવું ત્યારબાદ બટેટાની ગોળ ચિપ્સ ની ઉપર લસણની ચટણી લગાડી દેવી
- 3
ચટણી વાળી આ ચીપ્સ છે તેની ઉપર બીજી ચીપ્સ મુકી દબાવી દેવી ત્યારબાદ એક કડાઈમાં તેલ લઈ ગરમ કરવા મૂકવું અને આ લોટમાં લસણવાળી ચિપ્સને રગદોળી ગરમ તેલમાં એક પછી એક તળવા માટે મૂકવી
- 4
આ ચિપ્સ ભજીયાને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી ફેરવીને તળી લેવા
- 5
તો તૈયાર છે આપણા સ્ટફડ સ્પાઈસી પોટેટો ભજીયા... કે....જે સોસ અથવા લીલી ચટણી સાથે ઝરમર ઝરમર વરસાદ આવતો હોય ત્યારે આ ખાવાનું ખૂબ મન થાય છે તો રેડી છે આપણા ગરમ ગરમ ભજીયા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
નમકીન બિસ્કીટ(namkin biscuit recipe in Gujarati)
#સુપરશેફ 2 વીક 2 ફ્લોસૅ લોટ પોસ્ટ 6 Pushpa Kapupara -
-
-
હાંડવો (handvo recipe in gujarati)
#સુપરશેફ 3#મોનસુન સ્પેશ્યલ#પોસ્ટ 1આ હાંડવો બનાવવામાં ખૂબ જ સરળ છે અને ઝડપથી બની જાય છે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. popat madhuri -
-
ઇન્સ્ટન્ટ સુજી બર્ગર (Instant suji burger recipe in gujarati)
#સુપરચશેફ 3# મોન્સુન સ્પેશ્યલ#પોસ્ટ 2ઝડપથી બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે popat madhuri -
-
બાજરા ના લોટ ના વડા(bajra na lot na vada recipe in Gujarati)
#સુપરશેફ 2 વીક 2 ફ્લોસૅ લોટ પોષ્ટ 1 Pushpa Kapupara -
મિક્સ લોટના દૂધી ના મુઠીયા(mix lot dudhi muthiya recipe in Gujarati (
ફ્રોમ ફ્લોર ચેલેન્જ#સુપરશેફ ૧ વીક ૨પોસ્ટ ૨ Meena Lalit -
-
-
-
-
-
-
-
મિક્ષ ભજીયા(mix bhajiya recipe in Gujarati)
આવા વરસાદી 💧 વાતાવરણ મા જો 🔥 ગરમ ભજીયા મળી જાય તો બીજુ કાંઇ ના જોય 😋#સુપરશેફ2#માઇઇબુક#ફલોસૅ/લોટપોસ્ટ -5 Nayna prajapati (guddu) -
-
-
-
ટ્વિસ્ટેડ ભજીયા(twisted bhajiya recipe in Gujarati)
#સુપરસેફ2#જુલાઈ#વીક 2#રેસિપીસ ફ્રોમ ફ્લોરસ/લોટ Bhargavi Kelvin Ladani -
-
સ્ટફ ભજીયા (stuff bhajiya recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ_30#સુપરશેફ3 વરસાદ આવે ત્યારે ભજીયાં પહેલા યાદ આવે. અહીંયા મેં બટેટાની પતરી ના ભજીયા, ભરેલા મરચા ના ભજીયા, લસણની ચટણી વાળા સ્ટફ ભજીયા ,મેથી ના ભજીયા બનાવ્યા છે. Monika Dholakia -
-
કાંદા ભજીયા(kanda na bhajiya recipe in Gujarati)
#સુપરશેફ ૩ (મોનસુન સ્પેશલ ) #માઇઇબુક #પોસ્ટ 28 Dhara Raychura Vithlani -
પોટેટો સેન્ડવિચ ભજીયા (potato sandwich bhajiya recipe in gujarat
#GA4#week1વરસાદ ની સિઝન એટલે ભજીયા ખાવાની સિઝન, ગુજરાતીઓ ને ભજીયા અતિ પ્રિય. ગામડે કોઈ પણ મહેમાન આવે એટલે પહેલી પસંદ તો ભજીયા ને જ આપવા માં આવે છે। અને એમાં પણ જો બટેટા ના ભરેલા ખાવા મળે તો મજા આવી જાય,ભજીયા એ એક સ્ટ્રીટ ફૂડ (શેરીએ વેચાતો નાસ્તો) છે. જે કોઈ પણ શહેર માં અલગ અલગ ભાગ માં (દર એક શેરીએ) વેચાતો જોવા મળે છે। જો જાણો બહાર જેવા જ સ્વાદિષ્ટ ભજીયા ઘરે બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ રેસિપી.. Vidhi V Popat -
More Recipes
ટિપ્પણીઓ