ડુંગળી બટાકા નાં ભજિયા (Dungri Bataka Bhajiya Recipe In Gujarati)

સાંજે શું બનાવવું એવો પ્રશ્ન ઘણી વાર થાય. પરિવારનાં સભ્યો ને પૂછતાં ઘણા ઓપ્શન મળે ને પછી નક્કી થાય ડિનરનું મેનું. ગઈ કાલે સાંજે મે આ મેનું બનાવેલ અને આજે રેસીપી મૂકું છું. મિત્રો, આશા રાખું છું કે આપ સૌને જરૂર થી ગમશે.
ડુંગળી બટાકા નાં ભજિયા (Dungri Bataka Bhajiya Recipe In Gujarati)
સાંજે શું બનાવવું એવો પ્રશ્ન ઘણી વાર થાય. પરિવારનાં સભ્યો ને પૂછતાં ઘણા ઓપ્શન મળે ને પછી નક્કી થાય ડિનરનું મેનું. ગઈ કાલે સાંજે મે આ મેનું બનાવેલ અને આજે રેસીપી મૂકું છું. મિત્રો, આશા રાખું છું કે આપ સૌને જરૂર થી ગમશે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડુંગળી, બટાકા, મરચા ધોઈ સમારી લો. ડુંગળી અને બટાકા ની સ્લાઈસ કટ કરો. મરચા ને વચ્ચે થી ચીરી બી કાઢી લો.
- 2
હવે ચણાના લોટમાં મીઠું અને મસાલા, હીંગ અને અજમો નાંખી ખીરું તૈયાર કરો. ૧૦ મિનિટ રેસ્ટ આપી દો. પછી તેમા ગરમ તેલ અને સોડા નાંખી એક જ દિશામાં ફેંટી લો.
- 3
તેલ ગરમ થાય એટલે બટાકા અને ડુંગળી નાં પતીકા તથા મરચાની ચીરો વારાફરતી તળીને ગરમાગરમ ભજિયાં ટોમેટો ચટણી તથા ચા-કોફી સાથે સર્વ કરો.
Similar Recipes
-
ડુંગળી બટાકા નાં ભજિયા (Dungli Bataka Bhajiya Recipe In Gujarati)
વરસાદ પડે એટલે ભજિયા જ યાદ આવે.. આમ તો ડુંગળી-બટેટાનાં પતીકા કરીને ભજિયા બનાવું છું પણ આજે મહારાષ્ટીયન સ્ટાઈલ કાંદા ભજ્જી બનાવ્યા. Dr. Pushpa Dixit -
ડુંગળી-બટાકા અને અજમાનાં પાન નાં ભજિયાં
વરસાદ આવે એટલે ભજિયાં ની ડિમાન્ડ થાય.. આજે મસ્ત વરસાદ આવ્યો અને ગરમાગરમ ભજિયાં ની મજા.. Dr. Pushpa Dixit -
દૂધી નાં ભજિયા (Dudhi Bhajiya Recipe In Gujarati)
#LBબાળકોને દૂધી ન ભાવે એટલે મમ્મી આવી રીતે ભજિયાં બનાવી ખવડાવતા. પછી આ ભજિયાં માંથી દૂધીનાં કોફતા પણ બનાવતા.. બધા ને ખૂબ જ ભાવે. Dr. Pushpa Dixit -
ડુંગળી બટાકા ના ભજીયા (Dungri Bataka Bhajiya Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Amita Soni -
ડુંગળી બટાકા લચ્છા પકોડા (Dungri Bataka Lachha Pakora Recipe In Gujarati)
#ATW1#TheChefStoryગુજરાત માં ભજીયા બધી જગ્યા એ મળતા હોય છે અને ભજીયા ગુજરાતી ઓ નો પસંદીદા નાસ્તો છે વરસાદ પડે તો પણ ભજીયા દરેક ના ઘરે બનતા જ હોય છે તો મેં આજે સ્ટ્રીટ સ્ટાઇલ ડુંગળી બટાકા લચ્છા પકોડા બનાવ્યા ખૂબ જ ટેસ્ટી બન્યા છે Harsha Solanki -
લીલી ડુંગળી અને કોર્નના ભજિયા (Lili Dungri Corn Bhajiya Recipe In Gujarati)
@recipe inspired by neeru thakkarjiસ્વીટ કોર્નનાં ભજિયા મસ્ત બને છે. તેમાં થોડો twist આપી leftover rice પણ ઉમેર્યા છે જેથી સોડા વિના જ ભજિયા એકદમ સોફટ અને ક્રિસ્પી બન્યા છે. Do try friends 💃 Dr. Pushpa Dixit -
બટાકા પૂરી (Bataka Poori Recipe In Gujarati)
#RC1#Week1રેઈન્બો રેસિપી ,પીળો કલરરસોઈ માં બધી જ સામગ્રી નાં અલગ અલગ કલર હોય છે..આપણી પીળો કલર ની રેસિપી માટે મેં ચણા ની દાળ પીળી હોય એને દળી દળીને લોટ બનાવી લીધો છે.. હમણાં ચોમાસામાં ભજીયા ની સીઝન..કોણ જાણે કેમ ,વરસાદ અને ભજીયા ને શું સંબંધ? પણ વરસાદ માં ભીંજાઈ ગયા પછી દરેક ઘરમાં ભજીયા બંને..તો આજે મેં બનાવેલ છે બટાકા પૂરી.. Sunita Vaghela -
-
ભરેલા મરચા નાં ભજિયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1 #વિન્ટર કિચન ચેલેન્જમરચાનું નામ પડતાં જ મોં માં પાણી આવી જાય.ભરેલા મરચા નાં ભજિયા ચોમાસામાં તો બને જ પણ શિયાળામાં પણ તીખું તમતમતું ખાવાની મજા પડે... Dr. Pushpa Dixit -
પાલક ભજીયા (Bhajiya Recipe In Gujarati)
વરસાદ હોય ને ભજિયા ન બને એવું તો કેમ બને?? પાલક, ડુંગળી અને મરચાથી બનાવેલ ગરમાગરમ ભજિયા Dr. Pushpa Dixit -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
વરસાદમાં બટાકા વડા અને ભજિયા ખાવાની ખૂબ જ મજા પડે. કાંદા અને બટેટાનાં ભજિયાની પણ જમાવટ થાય ને સાથે ચટણી અને ચાની લિજ્જત માણીએ. Dr. Pushpa Dixit -
રાજસ્થાની બટાકા વડા (Rajasthani Bataka Vada Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપી Dr. Pushpa Dixit -
બટાકા ચિપ્સ ના ભજિયા (Bataka Chips Bhajiya Recipe In Gujarati)
#MFFઓછા લોટ માં બનાવેલ આ ભજીયા ને મારું ભજીયા કહેવાય છે..સરસ ક્રીસ્પી અને ડ્રાય થાય છે..અમારા ફેમસ છે.. Sangita Vyas -
અડદ ની દાળ ના વડા છત્તીસગઢ ફેમસ (Urad Dal Vada Chhattisgarh Famous Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ@sonalmodha inspired me for this recipeછત્તીસગઢ ની આ પારંપરિક રેસીપી છે. ત્યાં ના લોકો અડદની દાળને સિલ બટ્ટા પર પીસી ચોખાનો લોટ નાંખી આ વડા બનાવે છે. અડદની દાળ ખૂબ ફેટવાથી વડા અંદરથી સોફ્ટ અને ચોખાનાં લોટ ને લીધે બહાર થી ક્રિસ્પી બને છે. ઘણી વાર અડદની દાળ સાથે મગની દાળ ભારોભાર નાંખી બનાવાય છે.હવે ત્યાં પણ આધુનિક રસોડામાં મિક્સરનો ઉપયોગ થાય છે. પરંતુ હાથે બનાવેલ તથા ચૂલામાં માટીનાં વાસણ માં બનાવેલ રેસીપી નો ટેસ્ટ જ જુદો હોય છે. Dr. Pushpa Dixit -
અજમાના પાન ના પકોડા (Ajma Pan Pakoda Recipe In Gujarati)
#AA1#amazing august- week1આપણે સૌ જાણીએ છીએ કે અજમા નો ઉપયોગ રસોડામાં વર્ષોથી થાય છે. કઠોળ, દાળ, ગુવાર, ચોળી જેવા વાયુ કરે તેવા શાક માં અવશ્ય ઉમેરાય છે. જમ્યા પછી ખવાતા મુખવાસ માં પણ અજમો હોય કારણ કે અજમો પાચન માટે અને શરદી-ઉધરસ માં ખૂબ જ કારગર છે.દાદી માના નુસખા વિષે જાણતા હોવ તો પેટમાં દૂખે કે ચૂંક આવે તો દાદીમાં અજમો ચાવી જવાનું કહેશે. આમ, અજમો ખૂબ જ ફાયદાકારક ઔષધ ની સાથે રસોડામાં નાં મસાલા માં સ્થાન પામ્યું છે.ચોમાસામાં અજમાના પાન સરસ થાય તો આજે તેના પકોડા/ભજીયાબનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Dr. Pushpa Dixit -
બટાકા ની પૂરી (Bataka Poori Recipe In Gujarati)
નાન મોટા સૌને ભાવતું ફરસાણ , ગમે તે સમયે ફટાફટ તૈયાર થઇ જાય એવો નાસ્તો Pinal Patel -
બટાકા નાં ભજીયા (Bataka Bhajiya Recipe In Gujarati)
#MRC ચોમાસુ આવે એટલે વરસાદી વાતાવરણ માં ભજીયા ની યાદ પહેલા આવે છે..બટાકા નાં ભજીયા એ એવી વાનગી છે જે બધા પસંદ કરે છે. વડી એ સરળતાથી બની જાય છે.સ્વાદ માં એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બને છે. Varsha Dave -
બટાકા વડા (Batata Vada Recipe In Gujarati)
#trendબટાકા વડા નાના મોટા સૌ કોઈ ને ભાવે છે સ્વાદિષ્ટ આં રેસીપી હું શેર કરું છું આશા રાખું છું કે તમને જરૂર ગમશે અને ટ્રાય કરશો Prafulla Ramoliya -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#MAમાં તે માં , બીજા બધા વગડાના વા!!આ કહેવત ખોટી નથી... માં જે કરી શકે એ કોઈ ન કરી શકે એ હકીકત નો 'માં ' બન્યા પછી જ અહેસાસ થાય...માં ના હાથની વાનગીની તો વાત જ અલગ હોય છે. એવું તો આપણે ક્યારે પણ ન બનાવી શકીએ. આમ તો માં હાથનું કઈ પણ જમવાનું અમૃત જ લાગે. પછી એ શીરો હોય કે હોય ખીચડી... આજકાલની આપણા જેવી માં જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ તો બનાવી લઈએ તો પણ આપણી 'માં' ના હાથના દેશી , સ્વાદિષ્ટ અને healthy જમણ ની વાત જ કંઈક અનેરી હતી...!!! પછી ભલે ને એ વાનગી ને કોઈ ગાર્નિશીંગ ન કર્યું હોય ના કોઈ પ્લેટિંગ કર્યું હોય.....આજે હું એમાંથી એક વાનગી બનાવી રહી છું જે મમ્મીને બનાવતાં જોઈ જોઈ શીખેલી છું.... અને એ મારી મમ્મીને mother's day નિમિતે dedicate કરવા માગું છું... મને આશા છે કે તમને મારી આ વાનગી પસંદ આવશે...Love you maa.... Khyati's Kitchen -
વધેલી રોટલી નાં ભજીયાં (Leftover Rotli Bhajiya Recipe In Gujarati)
વધેલી રોટલી નો સદઉપયોગ, વેસ્ટ માંથી બેસ્ટ અને ઘરનાં સભ્યો ને કાંઈક નવું પિરસવાનો આનંદ અનેરો હોય છે Jigna buch -
વધેલા ભાતના ઢોકળા (Leftover Rice Dhokla Recipe In Gujarati)
હું આજે જાજા સમય પછી વાનગી મૂકું છું, આશા છે કે તમને ગમશે.#LO Brinda Padia -
બટાકા ના ભજિયા (Bataka Bhajiya Recipe In Gujarati)
#ChooseToCook#શરદપુનમ#cookpad Gujarati#cookpad india શરદ ઋતુ ના આગમન અને શરદ પુનમ ને વધાવા દુધ પૌઆ,ખીર ,ભજિયા બટાકા વડા બનાવાના રિવાજ છે આ પરમ્પરા મુજબ ફેમલી ના ફેવરીટ બટાકા ના ભજિયા બનાયા છે.. Saroj Shah -
મિક્સ વેજ ભજિયાં (Mix Veg Bhajiya Recipe In Gujarati)
#HRહોળીનાં તહેવાર માં બધા ભેગા થાય ત્યારે મનગમતી વાનગીઓ બને અને સૌ તેનો આનંદ માણે.સામાન્ય રીતે ગરમીમાં તળેલું ઓછુ ખવાય અને ભજિયાં ની મોજ તો ચોમાસામાં જ આવે. પણ આજે મિક્સ ભજિયાં ની ડિમાન્ડ આવી.તો ડુંગળી, બટાકા, રીંગણ, ફલાવર અને મરચા નાં ભજિયાં બનાવ્યાં. Dr. Pushpa Dixit -
બટાકા ડુંગળી ના દાબડા (bataka dungri na dabda recipe in Gujarati)
# સુપરશેફ 3મોનસુન શરૂ થાય એટલે ગુજરાતી ઓને સૌથી પહેલા ભજીયા યાદ આવે. આજે મે આપડી જુની અને ફેવરિટ ડીશ દાબડા ને થોડો ટવીસ્ટ આપ્યો છે. Purvy Thakkar -
ગાજર બટાકા ડુંગળી ના ભજીયા (Gajar Bataka Dungli Bhajiya Recipe In Gujarati)
મન માં કઈક વિચાર આવ્યો કે tea time munching માં શું કરવું જે ફટાફટ થાય તો આ વિચાર આવ્યો અને આ ભજીયા પકોડા બનાવાનો નો ટ્રાય કર્યો.. Sangita Vyas -
-
પાવભાજી (PAV BHAJI Recipe in Gujarati)
જ્યારે શું બનાવવું એ ખબર ન પડે ને બાળકોની કંઈ ટેસ્ટી ખાવાની ઈચ્છા થાય.. ઝડપથી બને તેવું બનાવવું હોય અને બધું શાક available હોય તો પાવ-ભાજી જ યાદ આવે. Dr. Pushpa Dixit -
લીલી ડુંગળી સુકી ડુંગળી ની મસાલા કઢી (Lili Dungri Suki Dungri Masala Kadhi Recipe In Gujarati)
#ROKશિયાળામાં લીલી ડુંગળી ને ન્યાય આપી ને બનાવેલ છે. HEMA OZA -
આલુ પરાઠા(Aalu parotha recipe in Gujarati)
#trend2મારા જશ ની ફેવરીટ આઈટમ. રોજ રાત્રે શું બનાવવું એવો પ્રશ્ન થાય ત્યારે આલુ પરોઠા બેસ્ટ ઓપ્શન છે બધાને ભાવે અને શાક ની ઝંઝટ પણ ટળી જાય. Davda Bhavana -
સમોસા (Samosa Recipe in Gujarati)
#GA4#Week21#samosaમે ગોલ્ડન એપરન માટે બનાવ્યા છે સમોસા આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal
More Recipes
ટિપ્પણીઓ (16)