રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા બાફી નાંખો ત્યાર બાદ તેને છોલીને એક મોટા વાસણમાં રાખી દેવું પછી તેમાં બધા મસાલા નાખવા
- 2
લીલુ મરચું ખાંડ તલ સિંગદાણાનો ભૂકો હળદર લાલ મરચું ધાણાજીરૂ લીંબુ કોથમરી સ્વાદ અનુસાર મીઠું બધું નાખીને એને હાથેથી મસળી નાખો પછી ગોળ ગોળ લોયા જેવું વાડી દેવું પછી એક સાઇડ તેલ ગરમ કરવા મુકો
- 3
ત્યારબાદ પેટીસ ની તપકીર ના લોટ માં રગદોળી લેવી ત્યારબાદ તેલ ગરમ થઈ જાય પછી મીડીયમ તાપ ઉપર તળી લેવી આ પેટીસ તમે અમને ની ચટણી તથા લીલી ચટણી સાથે સર્વ કરી શકો આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી કઢી(farali kadhi in Gujarati)
#golden apron 3#week 24#વિકમીલ ૩#માઇઇબુક પોસ્ટ ૨૫Komal Hindocha
-
-
-
-
ફરાળી કટલેટ (farali cutlet recipe in gujarati)
#goldenapron3#week25#માઇઇબુક#પોસ્ટ29#સુપરશેફ1 Dipti Gandhi -
-
-
-
-
-
-
રાજગરાના લોટની સેવ(rajgara lot ni sev in Gujarati)
#golden apron3#વિકમીલ ૩#માઇઇબુક પોસ્ટ ૨૬Komal Hindocha
-
-
-
-
-
-
મિક્સ સ્ટફ અને સ્ટીમ વેજીટેબલ શબજી(મિક્ષ stuff and steam vegetable sabji in Gujarati)
#golden apron3#વિકમીલ ૩#માઇઇબુક પોસ્ટ ૨૪Komal Hindocha
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
વાર-તહેવારે અને વ્રત ઉપવાસમાં ફરાળી પેટીસ બહુ જ ખવાતી ગુજરાતી વાનગી છે.#RC1 Rajni Sanghavi -
-
-
-
-
સાબુદાણા કટલેસ(ફરાળી)
#મેઆપણે વેજીટેબલ કટલેસ તો બહુ ખાધી તો ચાલો આપણે કંઈક નવું કરીએ માટે હું એક સરસ ફરાળી વાનગી લાવી છુ Kruti Ragesh Dave -
ફરાળી પેટીસ (Farali Patties Recipe In Gujarati)
#આલુ#goldenapron3#week21#spicy#cookpadindia Sagreeka Dattani -
-
-
-
ફરાળી સાબુદાણાની ખીચડી(farali sabudana khichdi recipe in Gujarat
#માઇઇબુક#સુપરશેફ ૩#પોસ્ટ-૯ Daksha Vikani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13087769
ટિપ્પણીઓ (2)