ફરાળી પેટીસ

#ફરાળી
તમે પણ બનાવો ફરાળી પેટીસ બજારમાં મળતી જોઈ છે પણ બજાર જેવી ઘરે બનાવો.4
ફરાળી પેટીસ
#ફરાળી
તમે પણ બનાવો ફરાળી પેટીસ બજારમાં મળતી જોઈ છે પણ બજાર જેવી ઘરે બનાવો.4
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બે નંગ બટેટા ને લઈને તેમાં કાજુ વરીયાળી પાવડર સીંગદાણાનો ભૂકો કોપરાનો મુકો આદુ-મરચાની પેસ્ટ અને મીઠું અને ખાંડ નાખીને બધું બરાબર મિક્સ કરી લો હવે તેમાંથી નાના નાના ગોળ વડા વાળી લો
- 2
હવે ઓફીસ નું ઉપરનું લેયર બનાવવા માટે વધેલા બાફેલા બટેટા લઇ તેમાં તપકીરનો લોટ અને મીઠું અને ચમચી તેલ નાખીને સરસ રીતે બધું બરાબર મિક્સ કરી લો.
- 3
હવે જે બટેટા અને તપકીર નું મિશ્રણ તૈયાર કર્યું છે તેમાંથી થોડો ભાગ લઇ તેને ગોળ પેટીસ જે વાળો ત્યારબાદ તેમાં અંદરનું મિશ્રણ એટલે કે ગળ્યું મિશ્રણ ભરો
- 4
અને તેને બરાબર ગોળવાળી લો હવે બાઉલ માં તેલ મૂકી તેને બરાબર ગોલ્ડન બ્રાઉન કલરની પેટીસ કરી લો તૈયાર છે ફરાળી પેટીસ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી પેટીસ
વ્રત અને ઉપવાસ માં ફરાળી વાનગીઓ બનતી હોય છે તેમાં સૌથી વધારે ફરાળી પેટીસ બધાને ભાવતી હોય છે.#SJR Rajni Sanghavi -
ફરાળી પેટીસ
#લોકડાઉન આજે અગિયારસ છે તો હું આજે ફરાળી રેસીપી લઈ આવી છું. જે ખૂબ જ સ્વાદિષ્ટ છે. આ રેસિપી તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
-
-
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#SJR#FDS#jainrecipe#શ્રાવણસ્પેશિયલ શ્રાવણ માસની શરૂઆતની સાથે જ બધા વ્રતનું પ્રારંભ થાય છે કોઈપણ વ્રત હોય કે ઉપવાસ હોય તો એમાં આપણે અલગ અલગ વસ્તુ બનાવતાં હોય છે તો આ ફરાળી પેટીસ તમે કોઈપણ વ્રતમાં ઘરે બનાવી શકો છો Bhavisha Manvar -
-
-
-
ફરાળી પેટીસ / ફરાળી બફવડા
ફરાળી પેટીસ - ફરાળી બફવડા#SJR #શ્રાવણ_જૈન_રેસીપી #ફરાળી_રેસીપી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeફરાળી પેટીસ - ફરાળી બફવડા -- અમારા કચ્છ માં અને મુંબઈ માં પણ , બટાકા ના માવા માં ફરાળી સ્ટફીંગ ભરીને , તપકીર માં રગદોળી ને તળી ને તૈયાર થતી આ વાનગી ને ફરાળી પેટીસ કહેવાય છે. આજે શ્રાવણ માસ નાં છેલ્લા સોમવારે આ રેસીપી શેયર કરી છે. આ સ્ટફીંગ ફ્રીઝર માં એરટાઈટ કંન્ટેનર માં ભરી સ્ટોર કરી શકાય છે. Manisha Sampat -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#CTમારા ગ્રામ જૂનાગઢની મોડર્ન ની ફરાળી પેટીસ ફેમસ છે. ગિરનાર ફરવા આવે અને ફરાળી પેટીસ ખાવા ન જાય તેવું બને જ નહીં. તો અહીંયા હું મોડર્ન ની ફરાળી પેટીસ કેવી રીતે બનાવવી એની રેસીપી મુકેશ Tanvi vakharia -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#SFR#SJR#cookpadindia#cookpadgujarati#bufwada#faraliફરાળી પેટીસ અમારે ત્યાં હર મોટા તહેવાર માં ફરાળ માં બનતી હોય છે ..સૌરાષ્ટ્ર માં તેને પેટીસ કહેવાય છે ,ખરેખર ફરાળી બફવડા પણ આને જ કહેવાય ..તો આ બફ વડા ની રેસિપી જોઈ લઈએ . ફરાળી પેટીસ (બફવડા) Keshma Raichura -
ફરાળી પેટીસ
ફરાળી પેટીશ પણ ગજરાતી લોકોની ફેમસ છે તે ઉપવાસ માં તો બને જ છે પણ જ્યારે મન થાય ત્યારે બનાવી ને કે બજારમાં જે ફરસણવાળા બનાવે છે તે પણ લઈને ખાય શકાય પણ હું ઘરે જ બનાવાનો આગ્રહ રાખું છું તે એટલામાટે કે દરેક સામગ્રી ચોખ્ખી હોય ને તેલ પણ આપણે જે વાપરતા હોય તે પણ ચોખ્ખુ હોય જેથી ઉપવાસ મા ફરળમાં લઈ શકાય તો આજે જે બટાટા વડા જેવી પેટીસ બનેછે તે નથી બનાવી પણ મેં કંઈક અલગ બનાવવા ની કોશિશ કરીછે આમ તો ઘણા લોકો એ આ પેટીશ ખાધી પણ હશે ને બનાવી પણ હસેતો તેની રીત પણ જાણી લો#goldenapron3 Usha Bhatt -
ફરાળી કટલેટ
અહીં મેં ફરાળી કટલેટ બનાવી છે જે સ્વાદમાં ખુબ જ સરસ છે સાથે સાથે ક્રિસ્પી પણ એકદમ છે# ફરાળી#goldenapron#post 24 Devi Amlani -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB#week15#FFC2 ઉપવાસ એકટાણા માં બેસ્ટ ફરાળી પેટીસ સ્વાદ માં પણ લાજવાબ બને છે . Varsha Dave -
ફરાળી પેટીસ (Farali Patties Recipe In Gujarati)
#GA4#Week1 ફરાળી પેટીસ સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. Krishna Rajani -
ફરાળી પેટીસ (farali patties Recipe In Gujarati)
#GA4#Week1આજે હું બનાવવાની છો ફરાળી પેટીસ છે બધાને ભાવતી હોય છે અને હું એકદમ સરળ રીત અને બાર જેવી જ બને છે એવી રીતે બનાવું છું જેમાં જેમાં દહીં અને બટેટાનો ઉપયોગ વધુ થાય છે એવી આ વાનગી બનાવું છું ગોલ્ડન apron 4 માટેની આ વાનગી છે Vandana Dhiren Solanki -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
આ પેટીસ ઘરે પણ બહાર જેવી જ સ્વાદિષ્ટ અને ખૂબ જ સરસ બને છે. ફરાળ માં બનાવી શકાય છે. Nita Dave -
ફરાળી આલુ પટ્ટી (farari aloo patti recipe in Gujarati)
#આલુફરાળી આલુ પટ્ટી જે ખૂબ જ ટેસ્ટી છે અને બનવામાં પણ એકદમ સરળ છે તમે પણ આ ચટાકેદાર ટેસ્ટી ફરાળી આલુ પટ્ટી બનાવો. Dhara Kiran Joshi -
-
રગડા પેટીસ
#જોડી#જૂનસ્ટારબહાર મળતી રગડાપેટીસ તમે પણ બનાવો ઘરે હવે, જે એકદમ ટેસ્ટી અને બધા જ ને પ્રિય હોય છે. Mita Mer -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
વાર-તહેવારે અને વ્રત ઉપવાસમાં ફરાળી પેટીસ બહુ જ ખવાતી ગુજરાતી વાનગી છે.#RC1 Rajni Sanghavi -
-
ફરાળી વડા
#ડિનર #સ્ટાર જ્યારે પણ તમારા ઉપવાસ હોય કે કટાણું હોય ત્યારે તમે આ ફરાળી વડા બનાવી શકો છો એકદમ સરળતાથી અને ફટાફટ બની જાય છે. Mita Mer -
ફરાળી પેટીસ (farali petish recipe in gujarati)
#ઉપવાસ શ્રાવણ માસ નિમિત્તે આજે મેં ફરાળી પેટીસ બનાવી છે. ફરાળી પેટીસ બનાવી ખૂબ જ સરળ છે. અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Monika Dholakia -
-
સોફ્ટ ક્રિસ્પી ફરાળી પેટીસ
#Farali recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindiaમેં અગિયારસ નિમિત્તે બટેટાની સોફ્ટ ક્રિસ્પી ફરાળી પેટીસ બનાવી છે જે ખૂબ જ સરસ બની છે Ramaben Joshi -
-
-
પેટીસ
#CT અમારા શહેરમાં મોર્ડન ની પેટીસ ખુબ જ વખણાય છે. એમાં પણ જ્યારે અગિયારસ કે પૂનમ કે શિવરાત્રી, જન્માષ્ટમી જેવા દિવસો દરમ્યાન લોકો અહીં પેટીસ ખાવા માટે આવી જ જાય છે. અને વર્ષોથી તેનો ટેસ્ટ પણ ખુબ જ સરસ છે. આજે મેં પણ અહીં તેવી જ પેટીસ બનાવી છે, સાથે સાથે ઘરના લોકોને પણ ખુશ કરી દીધા છે.આ રીતે તમે પણ બનાવજો. અને મારી રેસીપી આપને કેવી લાગી તે મને જરૂરથી જણાવશો...... Khyati Joshi Trivedi
More Recipes
ટિપ્પણીઓ