ફરાળી પેટીસ (farali petish recipie in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
4 વ્યક્તિ
  1. 5 નંગબટેટા
  2. 1 વાટકીતપકીર નો લોટ
  3. 1વાટકો છીણેલું સૂકું ટોપરું
  4. 2 ચમચીકોથમીર
  5. 1 ચમચીધાણાજીરું પાઉડર
  6. 1 ચમચીવરિયાળી
  7. 1 નંગલીંબુ
  8. 1 ચમચીલાલ મરચું પાઉડર
  9. 1 વાટકીસીંગદાણા નો ભૂકો
  10. 2 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  11. મીઠું સ્વાદ મુજબ
  12. 1 વાટકીદાડમ માં દાણા
  13. 1 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટેટા ને બાફી લઇ. તેને મેશ કરી ને તેમાં તપકીર મિક્સ કરી લેવું.

  2. 2

    મસાલા ની બધીજ વસ્તુ સારી રીતે મિક્સ કરી લેવી.પછી બટેટા ના માવા ની થેપલી કરી વચ્ચે પૂરણ ભરી ને ગોળ વાળી લેવી પેટીસ ને.

  3. 3

    તેને ગરમ તેલ માં તળી ને દહીં અને ગ્રીન ચટણી સાથે સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nilam Chotaliya
Nilam Chotaliya @cook_18881146
પર
Veraval
cooking is my hobby....
વધુ વાંચો

Similar Recipes