ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા બાફી લેવા.બાજુમાં એક બાઉલમાં 2 બટાકા,ખમણ, ભૂકો,આદુ મરચાંની પેસ્ટ,કોથમીર,મીઠું,ગરમ મસાલો,ધાણાજીરૂ, મરચું પાઉડર બધુજ નાખીને મિક્સ કરો. અને તેના ગોળા વારી લો.
- 2
પછી એક બાઉલમાં બાફેલા બટેટાની છાલ કાઢીને તેને મેશ કરીને તેમાં તપકીર, મીઠું અને 1 ચમચો તેલ નાખીને માવો તૈયાર કરવો.પછી બટેટાના માવાની થેપલી કરીને તેમાં ઉપેરમુજબ જે ગોળા બનાવ્યા તેને મુકો અને ગોળ વારી લો.
- 3
બાજુમાં ગૅસ પર તેલ ગરમ કરવા મુકો.તેલ આવી જાય એટલે તેમાં તૈયાર કરેલા ગોળા તળો, બ્રાઉન તળાઈ જાય એટલે તેને પ્લેટમાં કાઢીને સર્વ કરો.તૈયાર છે.ફરાળી પેટીસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#SFR#SJR#cookpadindia#cookpadgujarati#bufwada#faraliફરાળી પેટીસ અમારે ત્યાં હર મોટા તહેવાર માં ફરાળ માં બનતી હોય છે ..સૌરાષ્ટ્ર માં તેને પેટીસ કહેવાય છે ,ખરેખર ફરાળી બફવડા પણ આને જ કહેવાય ..તો આ બફ વડા ની રેસિપી જોઈ લઈએ . ફરાળી પેટીસ (બફવડા) Keshma Raichura -
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
વાર-તહેવારે અને વ્રત ઉપવાસમાં ફરાળી પેટીસ બહુ જ ખવાતી ગુજરાતી વાનગી છે.#RC1 Rajni Sanghavi -
-
-
-
-
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#SJR#FDS#jainrecipe#શ્રાવણસ્પેશિયલ શ્રાવણ માસની શરૂઆતની સાથે જ બધા વ્રતનું પ્રારંભ થાય છે કોઈપણ વ્રત હોય કે ઉપવાસ હોય તો એમાં આપણે અલગ અલગ વસ્તુ બનાવતાં હોય છે તો આ ફરાળી પેટીસ તમે કોઈપણ વ્રતમાં ઘરે બનાવી શકો છો Bhavisha Manvar -
-
-
-
-
-
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#shravanspecialrecipie#Cookpadindia#Cookpadgujrati Jigna Shukla -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#CTમારા ગ્રામ જૂનાગઢની મોડર્ન ની ફરાળી પેટીસ ફેમસ છે. ગિરનાર ફરવા આવે અને ફરાળી પેટીસ ખાવા ન જાય તેવું બને જ નહીં. તો અહીંયા હું મોડર્ન ની ફરાળી પેટીસ કેવી રીતે બનાવવી એની રેસીપી મુકેશ Tanvi vakharia -
-
-
ફરાળી ચટપટી પેટીસ
#ATW1#TheChefStory#week1#SJR#શ્રાવણ/જૈન રેશીપી#RB20#માય રેશીપી બુક Smitaben R dave -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16431283
ટિપ્પણીઓ