રાજગરાના લોટની સેવ(rajgara lot ni sev in Gujarati)

Komal Hindocha
Komal Hindocha @kshindocha
ભાણવડ

#golden apron3
#વિકમીલ
#માઇઇબુક પોસ્ટ ૨૬

રાજગરાના લોટની સેવ(rajgara lot ni sev in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#golden apron3
#વિકમીલ
#માઇઇબુક પોસ્ટ ૨૬

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ રાજગરાનો લોટ
  2. 1 ટેબલ સ્પૂનમરી પાઉડર
  3. 1 ચમચીતપકીર
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ રાજગરાના લોટ લાવી તેમાં મીઠું મરી પાઉડર તપકીર નાખીને કણકને તૈયાર કરો....

  2. 2

    પછી લોટને સેવ ગાંઠિયા ના સંચામાં સેવ જારી રાખીને ભરીને.. ગરમ તેલમાં સેવ પાડો.

  3. 3

    આ સેવને તમે ફરાળી ચેવડો માઉપયોગ કરી શકો તેમાં બટાકાનું છીણ ઉમેરી સીંગદાણા નાખી બધો મસાલો નાખીને ચેવડો પણ તૈયાર કરી શકો...

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Komal Hindocha
Komal Hindocha @kshindocha
પર
ભાણવડ
I Love cooking my hobby
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes