ઓપન ચીઝ બન્સ(Open Cheese Buns Recipe in Gujarati)

Charmi Shah
Charmi Shah @cook_19638024

ઓપન ચીઝ બન્સ(Open Cheese Buns Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૪ લોકો
  1. બગૅર બન્સ
  2. ૧ કપસમારેલા કાંદા
  3. ૧ કપસમારેલા કેપ્સીકમ
  4. ૧ કપસમારેલા ટામેટા
  5. ૧ કપસમારેલી મકાઈ
  6. ૧/૨ ચમચીચીલી ફ્લેક્સ
  7. ૧/૨ ચમચીઓરેગાનો
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. ૧/૨ ચમચીમિક્સ હબૅસ
  10. ૧ ચમચીપાઉં ભાજી મસાલો
  11. ટુકડાપનીર ના
  12. છીણેલું ચીઝ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    એક પેનમાં ૧ ચમચી તેલ અને ૧ ચમચી બટર મૂકી તેમાં બધા શાકભાજી વારાફરથી નાખી સાંતળી લેવા. એમાં ચીલી ફ્લેક્સ, પાઉં ભાજી મસાલો, મીઠું, મિક્સ હબૅસ અને પનીર નાખી મિક્સ કરવું.

  2. 2

    ત્યારબાદ બન્સ ને ઉપર થી કટ કરી વચ્ચે ખાડો કરી એમાં સ્ટફિંગ ભરવું.

  3. 3

    અને ઉપર ચીઝ પાથરી દેવું. ત્યારબાદ એક પેનમાં બટર મૂકી તૈયાર કરેલા બન્સ મૂકી બંને બાજુ શેકવા.

  4. 4

    ચીઝ મેલ્ટ થાય એટલે બહાર કાઢી સવૅ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Charmi Shah
Charmi Shah @cook_19638024
પર

Similar Recipes