બગૅર પિઝ્ઝા(Burger Pizza Recipe In Gujarati)

બગૅર અને પિઝ્ઝા બંને એવી વાનગી છે જે નાના મોટા કોઈ ને પણ નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય.. તો આજે મેં ડોમિનોઝ સ્ટાઈલ બગૅર પિઝ્ઝા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે.. તમે પણ જરૂર થી બનાવજો.!!
#trend
બગૅર પિઝ્ઝા(Burger Pizza Recipe In Gujarati)
બગૅર અને પિઝ્ઝા બંને એવી વાનગી છે જે નાના મોટા કોઈ ને પણ નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય.. તો આજે મેં ડોમિનોઝ સ્ટાઈલ બગૅર પિઝ્ઝા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે.. તમે પણ જરૂર થી બનાવજો.!!
#trend
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા કટલેસ બનાવવા માટે બાફેલા બટાકા ને છીણીને તેમાં આદુ લસણની પેસ્ટ લાલ મરચું લીલું મરચું કોનૅ ફ્લોર મીઠું નાખી બરાબર હલાવી લેવું.
- 2
તબરાબર મિક્સ થાય એટલે ગોળ કટલેસ બનાવી લેવી. ત્યારબાદ એક નોન સ્ટીક તવા પર તેલ મૂકી બાઉન કલર થાય ત્યાં સુધી થવા દેવી.
- 3
ત્યારબાદ એક પેનમાં તેલ મૂકી તેમાં લસણની પેસ્ટ નાખી કાંદા કેપ્સિકમ ટામેટા ગાજર નાખી એમાં પિઝ્ઝા સોસ રેડ ચીલી સોસ ચીલી ફ્લેક્સ ઓરેગાનો મિક્સ હબૅસ અને મીઠું નાખી બરાબર મિક્સ કરવું.
- 4
ત્યારબાદ બગૅર ના બન ને વચ્ચે થી કપ કરી તૈયાર કરેલું સ્ટફિંગ મૂકી ઉપર ચીઝ સ્લાઈસ મૂકી એના ઉપર કટલેસ મૂકી કેચઅપ ઉપર મૂકી બીજા બન પર માયોનીઝ લગાવી ઉપર મૂકી દેવું.
- 5
ત્યારબાદ ઉપર સ્ટફિંગ મૂકી છીણેલું ચીઝ લગાવી નોન સ્ટીક તવા પર મૂકી દેવું. ચીઝ મેલ્ટ થવા આવે એટલે બહાર કાઢી સવૅ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પિઝ્ઝા પાસ્તા સેન્ડવીચ(Pizza Pasta Sandwich Recipe In Gujarati)
સેન્ડવીચ નું નામ પડતાં જ નાના મોટા સૌ કોઈના મોંઢા માં પાણી આવે છે.. ખરું ને??તેમાં પણ જો સૌ કોઇ ના ફેવરિટ પાસ્તા અને પિઝ્ઝા પણ સેન્ડવીચ સાથે મળી જાય તો?? ખાવા ની મજા ત્રણ ગણી થઈ જાય!! ચાલો તો આજે બનાવીએ પિઝ્ઝા પાસ્તા સેન્ડવીચ.. આજે આપણે વ્હાઈટ સોસ પાસ્તા બનાવશું.#NSD Charmi Shah -
લેફટ ઓવર થેપલા પિઝ્ઝા(Left Over Thepla Pizza Recipe InGujarati)
થેપલા પિઝ્ઝા એક હેલ્ધી રેસિપી છે. જે મેં લેફટ ઓવર થેપલા માંથી બનાવ્યા છે. તમારે ગમે ત્યારે પણ પિઝ્ઝા ખાવા હોય ત્યારે બનાવી શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે આ પિઝ્ઝા. તમે પણ જરૂર થી બનાવજો..#સુપરશેફ૩#week3 Charmi Shah -
પિઝ્ઝા ગોલગપ્પા
#CulinaryQueens#ફ્યુઝનવીક#અઠવાડિયું-4અઠવાડિયું-4 ની ફ્યુઝન વીક થીમ માં મે ઇન્ડિયા નું ખૂબ જ પોપ્યુલર સ્ટ્રીટ ફૂડ ગોલગપ્પા અને ઇટાલિયન પોપ્યુલર ફૂડ પિઝ્ઝા , બંને નું ફ્યુઝન કરી ને બનાવ્યા છે પિઝ્ઝા ગો લગપ્પા.પાર્ટી કે ફંકશન માટે બધા ને ભાવે તેવું આ સ્ટાર્ટર ખૂબ જ ઝડપ થી બે થી પાંચ મિનિટ માં તૈયાર થાય છે. Jagruti Jhobalia -
ફ્રેન્ચફ્રાઈસ પિઝ્ઝા સેન્ડવીચ (French Fries Pizza Sandwich Recipe in Gujarati)
#આલુફ્રેન્ચ ફ્રાઈસ તો સૌની ફેવરિટ હોય જ છે.. તો આજે મેં ફ્રેન્ચ ફ્રાઈસ ની સેન્ડવીચ બનાવી છે.. ખૂબ જ મસ્ત લાગે છે.. તમે પણ ચોક્કસ બનાવજો.. Charmi Shah -
ડોમીનોસ સ્ટાઈલ પિઝા બર્ગર (Pizza Burger Recipe In Gujarati)
#trend#week1#Post1 આજકાલ પિઝા એ યુવાવર્ગની લોકપ્રિય વાનગી બની ગઈ છે અને નાના મોટા બધા ને ભાવે છે અને હવે તેને બનાવવા પણ સરળ થાય ગયા છે. આમ તો હું બ્રેડ પિઝ્ઝા જ પ્રિફર કરું છું પણ આજ મેં ડોમિનોઝ સ્ટાઈલ બર્ગર પીઝા બનાવેલા છે Darshna Mavadiya -
-
મિની પેન પિઝ્ઝા
#ફાસ્ટફૂડનાના બાળકો ને ખૂબ જ પ્રિય એવા પેન પિઝ્ઝા નાની સાઇઝ ના બનાવ્યા છે ,એટલે તેઓ સરળતા થી ખાઈ શકે Radhika Nirav Trivedi -
પિઝ્ઝા બોમ્બ
#kitchenqueens#તકનીકપિઝ્ઝા તો બધા એ ખાધાજ હશે, એનું જ એક અલગ સ્વરૂપ શેર કરું છું...ચોક્કસ થી બનાવજો મસ્ત લાગે છે.. Radhika Nirav Trivedi -
-
પિઝ્ઝા પરાઠા (Pizza Paratha Recipe in gujarati)
#GA4#Week10#Chesse#Post1 પિઝ્ઝા મારી મનપસંદ વાનગી છે એટલે દરેક વાનગી મા પિઝ્ઝા ને ઉમેરી એમાંથી નવી નવી રીતે ઘણીબધી વાનગી પિઝ્ઝા જેવી બનાવવા ની કોશિષ કરૂ છું અને ઘણી બધી વાનગી આ ટેસ્ટ ની બનાવી શકાય એવો ખ્યાલ પણ આવ્યો.આ પરાઠા હેલ્ધી પણ છે કારણ કે આમા ઘઉં ના લોટ નો ઉપયોગ કરવામાં આવ્યો છે, સાથે બધા વેજ પણ છે, તો તમે પણ ટ્રાય કરજો. Nidhi Desai -
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe in Gujarati)
પાસ્તા એ એક એવી ડીશ છે જે નાના મોટા સૌને ભાવે છે. મેં આજે બનાવ્યા છે રેડ સોસ પાસ્તા.!#માઇઇબુક#પોસ્ટ૧૬ Charmi Shah -
ચીઝી પાસ્તા પિઝા(Cheesy Pasta Pizza Recipe In Gujarati)
#GA4#Week17અત્યાર ની જનરેશન ને પાસ્તા અને પીઝા બન્ને ભાવતા હોય છે. આજે મેં આ બન્ને નું કમ્બાઈન્ડ કરી ને પાસ્તા પીઝા બનાવ્યા છે. અને તે પણ એકદમ ચીઝી.... આવી ગયું ને મોં માં પાણી?? એકદમ ઈઝી છે અને ટેસ્ટી તો ખરા જ... તો તમે પણ જરૂર બનાવજો... ચીઝી પાસ્તા પીઝા... Jigna Vaghela -
ફોર સીઝન ચીઝ બર્સ્ટ પિઝ્ઝા
#રેસ્ટોરન્ટમે અહી એકદમ દોમીનોઝ સ્ટાઈલ ચીઝ બર્સ્ટ બનાવ્યો છે, જેમાં રોટલો પણ ઘરે જ બનાવ્યો છે..તમે પણ બનાવજો, બહાર ના પિઝ્ઝા ભૂલી જશો... Radhika Nirav Trivedi -
પીઝા( pizza recipe in Gujarati
#trend#પિઝ્ઝા બ્રેડ પીઝા એકદમ સરળ તથા ઝટપટ તૈયાર થઈ જાય તેવી વાનગી છે અને બાળકો ને પ્રિય એવી વાનગી છે. આમાં તમે મનપસંદ શાક ઉમેરી ને બનાવી શકો છો. Shweta Shah -
હક્કા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
#RC2#Week2#whiterecipeચાઇનીઝ ફૂડ નું નામ આવે એટલે નાના થી લઇ મોટા ના મોંમાં પાણી આવે.એમાં બાળકોના ફેવરેટ નુડલ્સ જે આજે મે બનાવ્યા છે. જે સ્વાદમાં ખુબ જ સરસ અને ટેસ્ટી છે.એકવાર તમે પણ ટ્રાય કરજો. Payal Sachanandani (payal's kitchen) -
મેગી ચપાટી પિઝ્ઝા
સવારની રોટલી વધી હતી તો એમાં થી મે મેગી ચપાટી પિઝ્ઝા બનાવી છે..આ ડીશ ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.... #leftover #goldenapron3 #week10 Charmi Shah -
વેજીટેબલ પાસ્તા ઇન રેડ સોસ (Vegetable Pasta In Red Sauce Recipe In Gujarati)
સલાડ / પાસ્તા રેસીપી#SPR : વેજીટેબલ પાસ્તા ઇન રેડ સોસપાસ્તા એ એક ઇટાલિયન ડિશ છે જેમા આપણે અલગ અલગ વેરીએશન કરી ને બનાવી શકીએ છીએ .પાસ્તા નું નામ સાંભળતા જ નાના મોટા બધાના મોઢામાં પાણી આવી જતું હોય છે. તો આજે મેં થોડા વેજીટેબલ નાખી અને રેડ સોસ વાળા પાસ્તા બનાવ્યા. જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. Sonal Modha -
વેજ ઈટાલિયન પિઝ્ઝા (Veg Italian pizza Recipe in Gujarati)
#GA4 #Week5 #post1 #Italian પિઝ્ઝા એ દરેકની મનપસંદ વાનગી છે અને દરેકને બનાવતા પણ આવડતા જ હોય છે, તો। નવીનતા લાવવા એણે થોડા હેલ્ધી બનાવવા મે મેંદા ની બનેલી પિઝ્ઝા બ્રેડ ની જગ્યા એ। ઘઉં ના લોટ નો ઉપયોગ કરીને ઘણા બધા વેજ ના ઉપયોગ કરીને આ વાનગીને હેલ્ધી બનાવી છે જેથી ઘર ના હાઈજેનિક ખોરાક અને થોડી હેલ્થ માટે પણ સારા રહે નાના બાળકો ને પણ ખવડાવવા મા સારા પડે એ રીતે વેજ નો ભરપૂર ઉપયોગ વડે આ પિઝ્ઝા ને હેલ્ધી અને ટેસ્ટી બનાવ્યા છે તો તમે પણ ટ્રાઇ કરજો આ રીતે Nidhi Desai -
મગ માર્ગેરિટા પિઝ્ઝા
#ઇબૂક#day24ક્યારેક એકદમ ભૂખ લાગી હોય તો મગ પિઝ્ઝા બેસ્ટ ઓપ્શન છે,૨ જ મિનીટ મા બની જાય છે. Radhika Nirav Trivedi -
સ્ટફ્ડ બર્ગર પિઝા (Stuffed burger pizza recipe in Gujarati)
#SD#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે ડોમીનોસ સ્ટાઇલના બર્ગર પીઝા બનાવ્યા છે. પીઝા પર કરવામાં આવતા ટોપીંગ ને મેં અહીંયા સ્ટફિંગ તરીકે યુઝ કર્યુ છે. બર્ગરમાં આ સ્ટફિંગ ભરી તેના પર ચીઝ ઉમેરી તેને બેક કરીને બનાવવામાં આવતું આ બર્ગર પિઝા નાના મોટા સૌને ખુબ ભાવી જાય તેવું બને છે. Asmita Rupani -
બેક ચીઝ મેકરોની (Baked Macaroni Recipe In Gujarati)
#GA4#Week4#bakedનામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય... Khyati's Kitchen -
આલુ ટિક્કી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : આલુ ટિક્કી બર્ગરજંગ ફૂડ બર્ગર નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. સાથે આલુ ટિક્કી yummy 😋 તો આજે મેં આલુ ટિક્કી બર્ગર 🍔 બનાવ્યા Sonal Modha -
બર્ગર (Burgar Recipe In Gujarati)
ખૂબ જ સરળ જલ્દી બનતું અને બધાને ભાવતું ફાસ્ટ ફૂડ. #weekend Chandni Kevin Bhavsar -
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
જો તમને મસાલેદાર અને ટેન્ગી ફૂડ ગમે છે, તો તમે ડ્રેગન પોટેટો અજમાવી શકો છો.આજકાલ નાના મોટા બાળકોમાં ચાઈનીઝ વાનગીઓનો શોખ વધતો જાય છે, તો વરસાદની ઋતુમાં બહાર લઈ જવા કરતાં ઘરે જ બનાવો અને પરિવાર સાથે માણો ડ્રેગન ..જે બાળકોને ઝટપટ લંચ બોક્સ ની રેસિપી તરીકે પણ ખૂબ ઉપયોગી છે.#MVF#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
આટા પિઝ્ઝા કચોરી(pizza kachori recipe in Gujarati)
#સુપરશેફ3 આ કચોરી પિઝઝા ના સ્ટફીગ ભરીને ઘઉં ના લોટ માંથી બની છે, વેજને ક્રશ કરી ને એણે પિઝ્ઝાસોસ, મૌઝરૈલા ચીઝ, પિઝ્ઝા સીસલીગ વડે પિઝ્ઝા નો ટેસ્ટ આપ્યો છે, સાથે ઘઉંનો લોટ વડે ઉપરનુ પડ બનાવ્યું છે, અને તેલમા ફ્રાઈ કરીને તૈયાર કરી છે, આટા પિઝ્ઝા કચોરી Nidhi Desai -
પાપડી પીઝા (Papdi Pizza Recipe In Gujarati)
#PS પીઝા નામ સાંભળતા જ મોંમાં પાણી આવે છે.એમાં પણ બાળકો માટે તો એની ટાઈમ ફેવરિટ.આ પીઝા બાઇટિંગ સાઇઝ હોવાથી સ્ટાર્ટર મા પણ સર્વ થઈ શકે છે.જો પૂરી તૈયાર હોય તો ઝડપ થી બની જાય છે. Vaishali Vora -
વેજ બર્ગર(vage burger recipe in Gujarati)
#GA4#Poteto#week1મારી ગોલ્ડન એપરોન 4 ની પેહલી વાનગી છે .. જે મે પોટેટો યુઝ કરીને બનાવી છે. ..બાળોકો જ્યારે મેક બર્ગર ખાવાની જીદ કરે ત્યારે ઘરમાં ખુબ j સેહલાઈથી બની જતી એન્ડ હાઇજેનિક રીતે બનતી વાનગી ખવડાવવામાં આવે તો પણ કોઈ વાંધો આવતો નથી ...તો આપને ઘરમાં જ ખાઈ સકિયે અને બનાવી શકીએ. .. એવા બર્ગર ની રેસિપી લાવી છું... Twinkal Kalpesh Kabrawala -
પનીર-ફલાવર ચીલી
#પનીરફ્રેન્ડ્સ , ચાઈનીઝ વાનગીઓ ખાવા ના શોખીન હોય ત્યારે પનીર ચીલી નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય. મેં અહીં પનીર ફ્લાવર ચીલી બનાવી ને સર્વ કરેલ છે. asharamparia -
પનીરક્રસ્ટ પિઝ્ઝા () Paneer crust pizza recipe in Gujarati
#GA4 #Week6 #Post1 #Paneer આ પિઝ્ઝા મસાલા પનીર બનાવી એણે ઘઉંની ની પેસ્ટ ને ટોસ્ટ ના ભૂકો કરીને ફ્રાય કરીને પિઝ્ઝા નો બેઝ બનાવ્યો છે અને પછી એણી ઉપર પિઝ્ઝા ટોપીગ મૂકી ને પિઝ્ઝા બનાવ્યો છે, આ એક હેલ્ધી વાનગી છે, સાથે આમા બ્રેડ નો ઉપયોગ કર્યો નથી મસ્ત ટેસ્ટ આવે છે અને અલગ જ વાનગી બની છે Nidhi Desai -
જૈન મોનાકો પિઝ્ઝા બાઈટ્સ(Jain Monacco Pizza Bites recipe in gujarati)
#ફટાફટસાંજની ભુખને સંતોષો ઝટપટ બની જતા મોનાકો પિઝ્ઝા બાઈટ્સ વડે... Urvi Shethia
More Recipes
ટિપ્પણીઓ (8)