ઈટાલીયન ગ્રીલ સેન્ડવીચ (Italian Grill Sandwich Recipe In Gujarati)

Charmi Shah
Charmi Shah @cook_19638024

ઈટાલીયન ગ્રીલ સેન્ડવીચ (Italian Grill Sandwich Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. ૧ કપબાફેલી મકાઈ
  2. ૧ નંગસમારેલાં કેપ્સિકમ
  3. ૧ નંગસમારેલાં કાંદા
  4. ૧ ચમચીરેડ ચીલી સોસ
  5. ૧૦૦ ગ્રામ પનીર ના ટુકડા
  6. ૧ ચમચીપિઝ્ઝા સોસ
  7. જરૂર મુજબ ચીલી ફ્લેક્સ
  8. જરૂર મુજબ ઓરેગાનો
  9. જરૂર મુજબ મિક્સ હબૅસ
  10. જરૂર મુજબ કેચ‌અપ
  11. જરૂર મુજબ બ્રાઉન બ્રેડ
  12. ૧ કપછીણેલું ચીઝ
  13. સ્વાદાનુસારમીઠું
  14. જરૂર મુજબ મરી પાઉડર
  15. ૨ ચમચીબટર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન માં બ‌ટર મૂકી તેમાં કેપ્સિકમ અને કાંદા નાખી સાંતળી લેવા. ત્યારબાદ એમાં બાફેલી મકાઈ નાખી મિક્સ કરી લેવું.

  2. 2

    ત્યારબાદ એમાં રેડ ચીલી સોસ, પિઝ્ઝા સોસ નાખી મિક્સ કરવું. ત્યારબાદ ચીલી ફ્લેક્સ ઓરેગાનો મિક્સ હબૅસ નાખવું ત્યારબાદ પનીર ના ટુકડા નાખી મિક્સ કરી લેવું.

  3. 3

    ત્યારબાદ બ્રેડ પર કેચઅપ લગાવી સ્ટફિંગ લગાવવું અને ઉપર ચીઝ પાથરી ગ્રીલ મેકર માં ગ્રીલ કરવા મૂકવું.

  4. 4

    તૈયાર છે ઈટાલીયન ગ્રીલ સેન્ડવીચ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Charmi Shah
Charmi Shah @cook_19638024
પર

Similar Recipes