પાલક મેથીભાજીના મુઠીયા(palak methi bhaji na muthiya in Gujarati)

Ila Naik @cook_20451370
પાલક મેથીભાજીના મુઠીયા(palak methi bhaji na muthiya in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઝીણી સમારેલી પાલક અને મેથી ની ભાજી ને ધોઇ લેવું. પછી એક બાઉલમાં બધાં લોટ લઈ તેમાં સમારેલી બંને ભાજી ઉમેરવી.તેલનું મોણ નાખવું.
- 2
ત્યારબાદ તેમાં લીલા મરચાં ની પેસ્ટ, આદુ ની પેસ્ટ, હળદર, ધાણાજીરું પાઉડર, ખાંડ અને મીઠું સ્વાદ મુજબ નાખી મીક્સ કરવું પછી તેમાં બેત્રણ ચમચી પાણી નાંખી મિક્સ કરેલા લોટ ને મસળી લેવું.
- 3
ત્યારબાદ તૈયાર કરેલા લોટમાંથી નાના નાના મુઠીયા વાળી લો. પછી મુઠીયા ને ઢોકળા ના કુકર માં 20 મિનિટ સુધી બાફવા.પછી તેને કુકર માંથી કાઢી ઠંડા થવા દેવું. ઠંડા થઈ જાય એટલે મુઠીયા ને કાપી પેનમાં તેલ મુકી તેમાં રાઈ, તલ અને હીંગ નાંખી વધારવું.ગરમ ગરમ સર્વ કરવું.
Similar Recipes
-
-
પાલક મેથીના મુઠીયા (palak methi muthiya in gujarati)
#માઇઇબુક#post3#સ્નેક્સ#goldanapron3#weak22#cereal. Manisha Desai -
મેથીના મુઠીયા(Methi na muthiya recipe in Gujarati)
મેથી સરસ આવવા લાગી છે માટે મે આજે મુઠીયાની રેસીપી તમારી સાથે શેર કરી છે. Bharati Lakhataria -
-
-
મેથી ની ભાજી ના મુઠીયા (Methi Bhaji Muthia Recipe In Gujarati)
#MDC આ મુઠીયા હું મારી મમ્મી પાસે શીખી છું Ila Naik -
-
-
પાપડી માં મેથી ની ભાજી ના મુઠીયા (Papdi Methi Bhaji Muthia Recipe In Gujarati)
#FFC1#Week1#વિસરાયેલી વાનગી Ila Naik -
-
-
-
-
-
દૂધી પાલક મુઠીયા (Dudhi Palak Muthiay Recipe In Gujarati)
#GA4#Week8#સ્ટીમ#દૂધી પાલક મુઠીયા Arpita Kushal Thakkar -
-
પાલક મેથી ના મૂઠીયા (Palak Methi Muthia Recipe In Gujarati)
#RC4પાલક અને મેથી ની ભાજી તંદુરસ્તી માટે ફાયદાકારક છે, જો બાળકો ન ખાતા હોય તો નાસ્તામાં મુઠીયા તરીકે આપી શકાય, Pinal Patel -
-
મુઠીયા (Muthiya in gujarati)
#સ્નેક્સ#પોસ્ટ૩#માઇઇબુક#પોસ્ટ૨મુઠીયા હર એક ગુજરાતી લોકો ના ઘર માં લગભગ ૧૦-૧૨ દિવસે એક વખત તો બની જ જતા હોઈ છે. આ વાનગી સવારે નાસ્તા થી લઈ સાંજે નાસ્તા માં તથા રાત્રી ના ભોજન માં પણ લઈ શકાય. તે ઉપરાંત આ વાનગી ખૂબ જ પૌષ્ટિક છે તેમજ ચટપટું તો ખરું જ. Shraddha Patel -
-
મેથી ની ભાજી ના મુઠીયા (Methi Bhaji Muthia Recipe In Gujarati)
#BRમેથીની ભાજીના આ મુઠીયા જ્યારે ઊંધિયા નું શાક બનાવીએ ત્યારે ચોક્કસ બનાવીએ છીએ ને અને નાસ્તામાં પણ ખાઈ શકાય છે Pinal Patel -
-
-
પાલક નાં મુઠીયા - (Palak na Muthiya recipe in Gujarati
#GA4 #Week4# Gujarati મુઠીયા ગુજરાતની પારંપરિક વાનગી છે.અને રૂટિનમાં બનતી ડિશ છે.સાંજના લાઇટ ડિનર માં મુઠીયા બનતા હોય છે.આમાં વિવિધ શાક ભાજી નાખી ને અલગ અલગ પ્રકારનાં મુઠીયા બનાવી શકાય છે. Geeta Rathod -
ડુંગર ની ભાજી ના મુઠીયા(dungri na bhaji na muthiya recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ2#પોસ્ટ5#ફ્લોર/લોટમેં ફસ્ટ ટાઈમ આ ભાજી જોય બધા ની advice થી મુઠીયા બનાવ્યા બહુ ટેસ્ટી બન્યા છે Devika Ck Devika -
-
પ્રેસર કૂકર માં બનાવેલી ખાંડવી (Khandvi recipe in Gujarati)
#વિકમીલ3 #સ્ટીમ#માઇઇબુક #પોસ્ટ_6 Ami Desai -
-
પાલક મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5#week5પાલકની ભાજી હવે બારેમાસ મળે છે પણ શિયાળામાં તે વિશેષ પ્રમાણમાં જોવા મળે છે.પાલક શરીર ના દરેક કામમાં ખૂબજ મદદગાર છે. પાલકની ભાજી ખાવાથી પાચનતંત્ર માં રેસા ઉમેરાય છે. પાલકમાં પ્રોટીન પણ વધારે પ્રમાણમાં હોય છે. પાલકમાં શારીરિક વિકાસ માટેના લગભગ બધાજ પોષકતત્વો હોય છે. માટે આપણે પાલક નો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. Kajal Sodha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13049664
ટિપ્પણીઓ (9)