વેજીટેબલ ઉપમા(vegetable upma recipe in Gujarati)

વેજીટેબલ ઉપમા(vegetable upma recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સુજી ને ઘી મા શેકી લો.હવે શેકેલા સુજી ને સાઇડ પર મૂકી દો.
- 2
હવે એક કડાઈ માં ૩ ચમચી તેલ લઇ તેમાં રાઈ મૂકો, રાઈ તતડે એટલે તેમાં હિંગ, અડદ ની દાળ,તથા શીંગ દાણા નાખો. સામગ્રીને સારી રીતે મિક્ષ કરી લો 5 મિનિટ માટે શેકાવા દો. ત્યારબાદ તેમાં કઢીપત્તા તથા લીલાં મરચા નાંખો અને થોડી મિનિટ માટે હલાવો. હવે તેમાં સમારેલા ડુંગળી, ટામેટા, ગાજર અને કેપ્સિકમ નાખી બરાબર હલાવો.
- 3
બધું બરાબર સંતળાઈ જાય એટલે તેમાં શેકેલો રવો ઉમેરી ને બધું બરોબર મિક્સ કરી લેવું, હવે એક તપેલી માં પાણી ગરમ કરવા મૂકવું, પાણી ઉકળે એટલે તેને કઢાઈ માં ઉમેરી બરાબર હલાવી લો તથા ખાંડ ઉમેરી લો.તથા ઢાંકણ બંધ કરી ૩ થી ૪ મિનિટ સુધી થવા દેવું.ઉપમા ચઢી જાય એટલે તેમાં ઉપર થી થોડું તેલ ઉમેરી દેવું.
- 4
હવે તેને સર્વિંગ બાઉલમાં કાઢી લો.તથા મે ગાર્નિશ કરવા માટે લીલા મરચા તથા ટામેટા નો ઉપયોગ કર્યો છે.આ સિવાય કાજુ, ફુદિના ના પાન,કઢી પત્તા તથા કોથમીર નો પણ ઉપયોગ કરી શકાય છે.ગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
સવાર ના નાસ્તા માં હેલ્ધી બ્રેકફાસ્ટ કરવો હોય તો ઉપમા is best . તો આજે મેં ગરમા ગરમ વેજીટેબલ ઉપમા બનાવયો. Sonal Modha -
વેજીટેબલ મસાલા ઉપમા(vegetable masala upma)
દિવસ ની શરૂઆત એક હેલ્ધી નાસ્તા થી કરવી હોય તો વેજીટેબલ મસાલા ઉપમા એ બેસ્ટ છે.સાઉથ ઈન્ડિયા માં જ નહીં પરંતુ આખા ભારત માં આજે ઉપમા જાણીતો છે. સાઉથ ઈન્ડિયા માં ઉપમા ફિલ્ટર કોફી અથવા તો સાંભાર જોડે લેવા માં આવે છે. #સાઉથ#coompadIndia#cookpadgujrati Bansi Chotaliya Chavda -
વેજિટેબલ ઉપમા (vegetable upma in Gujarati)
#snacks#માઇઇબૂક#post9બનાવવાં માં સરળ અને ખાવામાં હલકો નાસ્તો એવો ઉપમા નાના મોટાં બધાને ભાવે.તો ચાલો આજે આપડે વેજિટેબલ ઉપમા બનાવીએ. Bhavana Ramparia -
વેજ.ઉપમા (Veg. Upma Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
વેજિટેબલ ઉપમા (vegetable upma recipe in Gujarati)
#ફટાફટઉપમા એ ખુબ જ ઓછા સમય માં બની જતી વાનગી છે ઓછા સમય માં ટેસ્ટી અને વાળી હેલ્ધી વાનગી કહી શકાય નાસ્તા માં પણ ચાલે અને જમવા માં પણ ચાલે. Varsha Karia I M Crazy About Cooking -
વેજિટેબલ ઉપમા (vegetable upma recipe in Gujarati)
#GA4#week5#ઉપમાઉપમા એ ખુબ જ જલ્દી બની જાય એવો નાસ્તો છે, વાળી હેલ્ધી અને ટેસ્ટી. શાક નો ઉપયોગ થતો હોવાથી ખુબ જ સરસ લાગે છે સવારે કે સાંજે ભૂખ લાગે તો ફટાફટ બની જાય છે Varsha Karia I M Crazy About Cooking -
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
#સાઉથ ઇન્ડિયન ટ્રીટ#ST વેજીટેબલ ઉપમાસવાર ના નાસ્તા માં અથવા તો evening snacks માં પણ ખાઈ શકાય.નાના મોટા બધા ને ભાવતો જ હોય છે. Sonal Modha -
ઉપમા (Upma Recipe In Gujarati)
#tread૩#ઉપમા. બાળકો ને ઉપમા ખૂબ સારી લાગે છે.. ભાવે છે. તે હેલધી અને પ્રોટીન થી ભરપૂર હોય છે. તેમાં લીલાં શાકભાજી આવે છે માટે. sneha desai -
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
સવારે હેવી બ્રેકફાસ્ટ કરવો હોય અને લંચ સ્કીપ કરવું હોય તો બેસ્ટ ઓપ્શન છે..ઘણા બધા વેજિસ નાખી ને બનાવેલ ઉપમા બ્રંચ તરીકે બેસ્ટ છે.. Sangita Vyas -
બીટ રૂટ ઉપમા (Beetroot Upma Recipe In Gujarati)
#GA4#Week5પ્રોટનયુક્ત , ફાઇબર,અને કેલેરી થી ભરપુર બીટ રૂટ ઉપમા ખૂબ જ સરળ અને ટેસ્ટી છે Dhara Jani -
ઉપમા(Upma Recipe in Gujarati)
#GA4#week5#ઉપમાઆ વાનગી સાઉથ ની છે પણ હવે ગુજરાત ના ઘણા ઘર માં તેને બ્રેકફાસ્ટ તરીકે લે છે Dipti Patel -
ઉપમા(Upma Recipe in Gujarati)
ખૂબજ tasty અને આરોગ્ય માટે સારી ઉપમા હુ લાવી છુ#GA4 #Week5#ઉપમા Isha Tanna -
વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#GA4#Week5#upma#ઉપમાવેજીટેબલ ઉપમા એ દક્ષિણ ભારતીય નાસ્તામાં સૌથી સામાન્ય વાનગીઓમાંની એક છે, જે હવે આખા ભારતમાં લોકપ્રિય છે. વેજ ઉપમા સૂજી, મિશ્રિત શાકભાજી, ડુંગળી, અળદ ની દાળ, ચણા ની દાળ જેવા સામાન્ય ઘટકોનો ઉપયોગ કરીને ખૂબ ઝડપ થી બની જતી વાનગી છે. ઉપમા વિવિધ પ્રકાર ના બની શકે છે, જેમકે વેર્મીસેલી, ઓટ્સ, રવો, વગેરે. ઉપમા આમ તો ઘટ હોઈ છે પણ મારા ઘર માં બધા ને ઢીલો લચકેદાર ઉપમા વધારે પસંદ છે જે મેં અહીં પ્રસ્તુત કર્યો છે. Vaibhavi Boghawala -
વેજીટેબલ ઉપમાં
#ઇબુક1#24ઉપમાં ઍ નાસ્તા માંટે બેસ્ટ વાનગી છૅ. તેમાંયે વેજિટેબલ ઉપમાં ઍ તો ટેસ્ટી અને વળી હેલ્ધી પણ છૅ. Varsha Karia I M Crazy About Cooking -
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
બહુ ભૂખ લાગી હોય અને જટપટ કાઈ બનાવવું હોય તો આ ઉપમા બેસ્ટ અને હેલ્થી વે છે. વેજીટેબલ ન નાખવા હોય તો ડુંગળી ટામેટા નાખી ને plain પણ બનાવી શકો. Sangita Vyas -
જુવાર ઉપમા (Jowar Upma recipe in Gujarati)
#ML સમર મિલેટ્સ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક, ફાઈબર અને પ્રોટીન થી ભરપૂર એક હેલ્દી નાસ્તો. આજે મે ઉપમા રવા ના બદલે જુવાર નો બનાવ્યો છે. Dipika Bhalla -
ઉપમા (Upma Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#homemade#yummyબ્રેકફાસ્ટ માં હેલધિ નાસ્તો એટલે ઉપમા .બધા વેજિટેબલ ઉમેરી ને સવાર અથવા સાંજે અથવા ડિનર માં પણ બનાવી શકાય . Keshma Raichura -
વેજીટેબલ ઉપમા(vegetable upma recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂનસ્પેશ્યલચાલો રેસ્ટોરન્ટ સ્ટાઈલ ગરમા ગરમ ઉપમા ખાવા 😋😋 જોડે ફીલ્ટર કોફી પણ છે. કોણ કોણ આવે છે??? ☕️😍રવા ઉપમા એક ઉત્તમ ભારતીય નાસ્તો છે. જે સોજીથી (રવા થી) બનાવવામાં આવે છે, જેમાં સોજી અને અને બહુ ઓછા મસાલા નો ઉપયોગ કરી સ્વાદીસ્ટ ઉપમા બનાવવામાં આવે છે.ઉપમાં ઘરે સરળતાથી ઉપલબ્ધ હોય એવા ઘટકો સાથેની બનતી એક ખૂબ જ સરળ રેસીપી છે. તે એક આરોગ્યપ્રદ અને પૌષ્ટિક વાનગી છે.આજે મેં રેસ્ટોરન્ટ સ્ટાઇલ થી બનાવ્યો છે. એકદમ દાણાદાર. મેં તે મોટો રવા નો ઉપયોગ ને બનાવ્યો છે, એટલે સરસ છુટ્ટી બને છે. ઉપમામાં પાણી નું માપ ખુબ મહત્વનું છે. એક ભાગ રવો હોય તો ત્રણ ગણું પાણી લેવું ખુબ જરુંરી હોય છે. મારી મમ્મી તેમાં ૧ ભાગ જેટલું દહીં અને ૨ ભાગ નું પાણી લે છે, અને બહું જ સરસ સ્વાદીસ્ટ ઉપમાં બનાવે છે. તમે પણ આ રીતે બનાવી જોવો. બહુ જ સરસ બનશે.ઘણાં લોકો તેમાં ડુંગળી( કાંદા) પણ ઉપમા ની રેસીપી માં વાપરે છે. હું અહીં દહીં નો ઉપયોગ કરું છું, એટલે કાંદા નો ઉપયોગ નથી કરતી. આયુઁરવેદ માં દહીં અને કાંદા જોડે ખાવાની મનાઈ છે. તે બંને વિરુધ્ધ આહાર ગણવામાં આવે છે. જો તમારે તેમાં કાંદા ખાવા જ હોય તો પછી દહીં નો ઉપયોગ ના કરશો. દહીં ને બદલે, એક ભાગ રવા જોડે ત્રણ ભાગ પાણી લેજો.તમે, સાદો ઉપમાં, મસાલા ઉપમાં, વેજીટેબલ ઉપમાં એમ અલગ અલગ રીતે ઉપમાં બનાવી શકો છો. આ બધા માં વેજીટેબલ ઉપમાં મારો ફેવરેટ છે.તમે પણ મારી આ રેશીપી થી એકદમ બહાર રેસ્ટોરન્ટ માં હોય તેવો ઉપમાં બનાવી જોવો. અને જરુર થી જણાવો કે તમને એ કેવો લાગ્યો?#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#trend3 #Week3ઉપમા એ આપણા બધા જ માટે હેલ્ધી , ટેસ્ટી અને પોષક યુક્ત બ્રેકફાસ્ટ છે. Apexa Parekh -
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
બ્રેકફાસ્ટ કે ક્વિક લંચ અથવા ડીનર માટે ની પરફેક્ટ રેસીપી. સાંભાર અને ચટણી સાથે તેને સર્વ કરવામાં આવે તો એક પરફેક્ટ કોમ્બો બને છે. Disha Prashant Chavda -
વેજ ઉપમા (Veg. Upma Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadઉપમા એટલે હળવો ,હેલ્ધી ,પૌષ્ટિક, લો કેલેરી નાસ્તો. વડી પેટ પણ ભરાઈ જાય ,જલ્દી ભૂખ ન લાગે. જેથી વજન પણ ન વધે. Neeru Thakkar -
ઉપમા(Upma Recipe in Gujarati)
#GA4#week5સુજી નો ઉપમા ખુબજ થોડા સમય માં તૈયાર થઈ જાય છે.અને ખુબજ પૌષ્ટિક અને ટેસ્ટી હોય છે.સાંજ ની થોડી ઓછી ભૂખ માં આ ઉપમા ઝટપટ બની જાય છે. Rinku Rathod -
ઉપમા(Upma Recipe in Gujarati)
સેવિયાં ઉપમા એ દક્ષિણ ભારતીય નાસ્તામાં પ્રખ્યાત વાનગી છે જેને વર્મીસેલી ઉપમા તરીકે પણ ઓળખવામાં આવે છે. તે વર્મીસેલી, મિશ્રિત શાકભાજી અને અન્ય મસાલામાંથી તૈયાર કરવામાં આવે છે. જ્યારે તમારી પાસે બ્રેકફાસ્ટ બનાવવા માટે થોડો સમય હોય છે, ત્યારે આ એક યોગ્ય છે.#GA4#Week7#breakfast Nidhi Sanghvi -
મકાઈ ઉપમા (Makai Upma Recipe In Gujarati)
#MVF લંચ મા આજ ભારે ભોજન ખાધુ તો સાંજે લાઇટ મકાઈ ઉપમા બનાવીયો. Harsha Gohil -
ઉપમા
સવારના બ્રેકફાસ્ટમાં વેજ ઉપમા જેવી હેલ્ધી વાનગી આપવામાં આવે તો તંદુરસ્તીની દષ્ટિએ શ્રેષ્ઠ રહે છે. Rajni Sanghavi -
ઉપમા (Upma Recipe In Gujarati)
મમ્મી ની રેસિપીમમ્મી પાસે થી સીખી ને બનાવી છેઆ રીતે બનાવશો તો ખૂબ જ સ્વાદિષ્ટ બનશેતો આવો જોઈએ કઈ રીતે બને છેજનરલી બધા ના ઘરે ઉપમા બનતો જ હોય છેઆ નાસ્તા માટે બનાવે છે બધાઉપમા માટે જીણો રવો લેવોતમે રવા ને સેકી ને કાચની બોટલમાં ભરી ને સ્ટોર પણ કરી શકો છોજ્યારે તમે બનાવો હોય ત્યારે ફટાફટ બની જશે#RC2#Whiterecipes#week2 chef Nidhi Bole -
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
સવારે નાસ્તો કરવો હોય કે કઈક હેવી જમવામાં આવ્યું હોય અને સાંજે હલકું ખાવાની ઈચ્છા થઈ જાય તો ઉપમા બેસ્ટ ઓપ્શન છે. Deepika Jagetiya
More Recipes
ટિપ્પણીઓ