રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મીકસર જાર માં ચોખા અને દાળ ને દળી લેવું. દળેલા લોટ ને એક બાઉલમાં લઈ તેમાં તેલ નું મોણ, દહીં,ખાવા નો સોડા નાખવું. હવે ગેસ પર પાણી ગરમ કરવા મુકવું તેમાં બે ચમચી તેલ નાખવું. ગરમ કરેલા પાણી ને લોટ માં ઉમેરવું. ખીરૂ તૈયાર કરવું.
- 2
ત્યારબાદ ખીરાના ત્રણ ભાગ કરવા એક ભાગના ખીરામા લીલી ચટણી બીજા ભાગના ખીરામા ગાજર અને ટામેટા માં લાલ મરચું પાઉડર નાંખી મિક્સર જારમા પીસેલી પેસ્ટ નાખવી, ત્રીજા સફેદ ભાગના ખીરામા મરચાં ની પેસ્ટ અને મીઠું નાખી એમ ખીરાના ત્રણ ભાગ કરવા.ત્રણેય ભાગમાં ખાવા નો સોડા નાખી મિક્સ કરવું.
- 3
ત્યારબાદ ગેસ પર ઈદળાના કુકર માં પાણી ગરમ કરવા મુકવું. પછી ઈદળાની થાળી માં તેલ લગાવી પહેલા લીલી ચટણીવાળું ખીરું પાથરી ચાર મિનિટ ઢાંકી ને થવા દેવું. પછી ઉપર સફેદ ખીરું પાથરવુ.એને પણ ચાર મિનિટ ઢાંકી ને થવા દેવું. પછી ગાજર ટામેટા વાળું ખીરું પાથરી થવા દેવું.
- 4
ત્યારબાદ થાળી કુકરમાથી કાઢી ઠંડી થવા દેવું. ઠંડી થઈ જાય એટલે તેમા કાપા પાડી લેવા. પીસ કરવા પછી તેને બાઉલમાં કાઢી ઉપર તેલ, રાઈ, તલ,મીઠા લીમડાનાં પાન અને કાપેલા લીલા મરચા નો વઘાર કરી ગરમ ગરમ સવ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ફ્રાઈડ ઈડલી ચાટ(Fried Idli chat recipe in Gujarati)
#વિકમીલ3#ફ્રાઇડ/સ્ટીમ#પોસ્ટ26#માઇઇબુક#પોસ્ટ30 Sudha Banjara Vasani -
-
પ્રેસર કૂકર માં બનાવેલી ખાંડવી (Khandvi recipe in Gujarati)
#વિકમીલ3 #સ્ટીમ#માઇઇબુક #પોસ્ટ_6 Ami Desai -
-
-
વધારેલા સફેદ ઢોકળાં(safed dhokal in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ 11#વિકમીલ 3#પોસ્ટ3#સ્ટીમ એન્ડ ફાઈડ થી વધુ.... RITA -
પાલક મેથીભાજીના મુઠીયા(palak methi bhaji na muthiya in Gujarati)
#માઇઇબુક#વિકમીલ3#સ્ટીમ#પોસ્ટ21 Ila Naik -
ઇન્સ્ટન્ટ સોજી વેજ હાંડવો (instant sooji veg Handvo recipe in Gujarati)
#વિકમીલ૩ #સ્ટીમ #માઇઇબુક #post25 Parul Patel -
-
-
દાણા મરચાં નુ શાક કોથમીર પૂરી(marcha nu saak in Gujarati)
#માઇઇબુક#વિકમીલ3#સ્ટીમ#ફ્રાઈડ#પોસ્ટ24 Ila Naik -
-
-
-
ઇદડા (idada Recipe in Gujarati)
#trend4ઇદડા એ આમ તો ઇડલીનું જ એક બીજું સ્વરૂપ છે ,,પણ બનાવીયે ત્યારેતેનો સ્વાદ ઈડલી કરતા અલગ જ આવે છે ,લગભગ ઢોકળાની હરોળમાંઆવી ગયા છે ઇદડા ,,કંઈપણ પ્રસંગ હોય સાથે હળવા ફરસાણ તરીકેઇદડા પ્રથમ પસંદગી હોય છે ,આમ પણ ઇદડા પચવામાં પણ સહેલાં છે ,,આથો લાવીને બનાવેલા હોવાથી b12 વિટામિન પણ ભરપૂર મળે છેઅને કાર્બોહાઇટ્રેડ અને પ્રોટીન પણ ભરપૂર મળે છે ,,નાસ્તા તરીકેપણ ઉપયોગમાં લેવાય છે ,,કેમ કે ચા -કોફી સાથે વઘારેલા ઇદડા ખુબ જસરસ લાગે છે , Juliben Dave -
-
-
-
-
-
-
ઈડલી રસમ(Idli Rasam recipe in Gujarati)
#Goldenapron3#week 28#માઇઇબુક#પોસ્ટ:-21#વિકમીલ૩# સ્ટીમ Sunita Vaghela -
છુટી સ્પાઈસી ખીચડી & કઢી[Chutti Spicy Khichdi With Kadhi Recipe
#વિકમીલ3#સ્ટીમ#માઇઇબુક#પોસ્ટ15 Nehal Gokani Dhruna -
-
More Recipes
ટિપ્પણીઓ (8)