રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દુધ ને 15/20 મીનીટ સુધી ઉકાળો દુધ થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરી થોડી વાર હલાવવું
- 2
હવે થોડા દુધ માં અંજીર ઉમેરી મીક્સસર માં ક્રસ કરી લો
- 3
હવે એક વાટકી મલાઈ અને દૂધ નો પાઉડર ઉમેરી મીક્સ કરો
- 4
હવે બધા મીશ્રણ ને એકસાથે મીક્સ કરો અને ફીઝ્રર માં 3/4કલાક માટે સેટ કરવા રાખી દો હવે આઇસ્ક્રીમ ને બહાર નીકાળી ફરી થી મીક્સસર માં ક્રસ કરી લો ત્યારબાદ તેને એરટાઈટ ડબામાં ભરી લો ઉપર કાજુ બદામ અને અંજીર ના પીસ ઉમેરી 7/8કલાક માટે સેટ કરવા રાખી દો ગૌરીવ્રત માટે તૈયાર છે અંજીર આઇસ્ક્રીમ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ડ્રાય ફ્રૂટ શ્રીખંડ
ફ્રેન્ડ્સ ગરમી ચાલુ થઇ ગઇ છે તેથી મેં ડ્રાય ફ્રૂટ શ્રીખંડ બનાવ્યો છે તેની સામગ્રી ઘરમાંથી જ મળી જાય છે. આ લોકડાઉનમાં બહાર જવાની જરૂર ના પડે.#લોકડાઉન Binita Pancholi -
-
-
-
બાસુંદી (Basundi Recipe in Gujarati)
#goldenapron3#week 22 # અલમોન્ડ્સ#વિકમીલ 2# સ્વીટ#માઇઇબુક#પોસ્ટ ૪ Vibha Upadhyay -
-
-
-
-
બદામ અંજીર આઈસ્ક્રીમ(Badam Anjir icecream recipe in Gujarati)
આજે કંઇક નવી આઈસ્ક્રીમ ટેસ્ટ કરી. ટેસ્ટ ખુબ જ સારી લાગે છે. Vrutika Shah -
ડ્રાય ફ્રુટ અને બનાના એનર્જી પંચ
ખુબ જ ગુણકારી અને સ્વાદિષ્ટ ઝટપટ બની જાય એવુ એક ડ્રીંક છે. ઉપવાસ મા ખાલી એક ગ્લાસ લેવામાં આવે તો આખો દિવસ એનર્જીફુલ રહે છે.#માઇઇબુક પોસ્ટ 25#ઉપવાસ Riddhi Ankit Kamani -
દૂધપાક (Doodhpak recipe in Guajarati)
#ટ્રેડિંગ#સાઈડદુધપાક આજે સર્વ પિતૃ અમાસ ના દિવસે દરેક ઘરમાં બને છે.. આપણા વડીલો એ ખરેખર વૈજ્ઞાનિક રીતે ભાદરવા મહિનામાં પુનમ થી અમાસ સુધી શ્રાદ્ધ પક્ષમાં રોજ દુધપાક કે દુધ ની ખીર બનાવતા આપણે પણ અનુસરીને ખાઈએ તો આપણા શરીરમાં પિત્ત નો નાશ થાય..અને છત પર કાગડા ને વાસ નાખીને આ મહિનામાં કાગડા ઓ તથા પર્યાવરણની જાળવણી માટે જ આ પ્રથા શરૂ કરી છે.. Sunita Vaghela -
કોકોનટ વર્મીસેલી પાયસમ (coconut Vermicelli paysam recipe in Gujarati)
#વિકમીલ૨#માઇઇબુક #પોસ્ટ 7 Kshama Himesh Upadhyay -
-
અંજીર કાજુ બદામનો મીલકશેક (Anjeer Kaju Badam no Milkshake Recipe In Gujarati)
#GA4#Week4 અંજીર આપણા સ્વાસ્થ્ય માટે બહુ જ લાભદાયક છે. એમાં ફાયબર અન્ય પોષકતત્વો અધિક માત્રામાં હોય છે. Nita Prajesh Suthar -
-
અંજીર ખજૂર સ્વીટ
#RB17#week17#SJR અંજીર અને ખજૂર બન્ને સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.તેમાંથી ભરપૂર પ્રમાણ માં પોષક તત્વો મળી રહે છે.જે ફરાળ માં પણ બનાવી શકાય છે. Nita Dave -
-
-
-
-
-
-
કેરીની બરફી (કેરી પાક)
#વિકમીલ ૨# સ્વીટ ૧# માઇઇબુક#પોસ્ટ ૧૩કેરીની સીઝન માં આ પાક બનાવવો ફીક્સ જ.અમને આ ખુબ જ ભાવે છે. Dhara Soni -
-
ડ્રાયફ્રુટ મિલ્ક(dry fruit milk recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૧૮આ દૂધ માં તમને પૂરતું પ્રોટીન મળી રહે છે.અને ઘરમાં જે ડ્રાયફ્રુટસ હોય તે નાખી શકો. nikita rupareliya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13089728
ટિપ્પણીઓ