અંજીર વેઢમી

Reshma Tailor
Reshma Tailor @reshma_223

અંજીર વેઢમી

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 20-25અંજીર
  2. 3 ચમચીબૂરું ખાંડ
  3. 2 ચમચીકાજુ બદામ કતરણ
  4. 1/3 ચમચીઈલાયચી પાઉડર
  5. ચપટીજાયફળ
  6. 2 વાડકીઘઉં નો લોટ
  7. 2 ચમચીતેલ
  8. ઘી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં અંજીર લઈ ગરમ પાણી માં 1/2 કલાક સુધી પલાળી રાખો.

  2. 2

    ત્યાર બાદ એક બાઉલ માં ઘઉં નો લોટ લઈ તેમાં તેલ નું મોણ નાખી લોટ બાંધી લો.

  3. 3

    હવે અંજીર ના નાના નાના ટુકડા કરી લો. ત્યાર બાદ એક પેન માં ઘી ગરમ કરી તેમાં અંજીર ના ટુકડા નાંખી 2 મિનિટ કુક કરવા. ત્યાર બાદ હૂંફાળું દૂધ નાંખી ને અંજીર ને સોફ્ટ થાય ત્યાં સુધી કુક કરવું. ત્યાર બાદ દળેલી ખાંડ, કાજુ, બદામ ની કતરણ, ઈલાઈચી, જાયફળ પાઉડર નાખીને 2 મિનિટ કુક કરો. સ્ટફિંગ ને ઠંડુ કરી લો.

  4. 4

    ત્યાર બાદ લોટ માંથી પૂરી વણી ને સ્ટફિંગ મૂકી બરાબર બંધ કરી ફરી રોટલી વણી લો. બન્ને સાઈડ બરાબર શેકી લો. નીચે ઉતારી ઘી લગાવી લો.

  5. 5

    તો તૈયાર છે ગરમા ગરમ અંજીર વેઢમી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reshma Tailor
Reshma Tailor @reshma_223
પર

Similar Recipes