બનાના પેન કૅક(Banana pan cake in Gujarati)

Soni Jalz Utsav Bhatt
Soni Jalz Utsav Bhatt @sonijalzbhatt
Jaipur
શેર કરો

ઘટકો

10-15 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 2પકેલા કેળા
  2. 1/2 કપદૂધ
  3. 1 કપમૈંદા
  4. 1/4 tbspખાવાં નાં સોડા
  5. ચપટીનમક

રાંધવાની સૂચનાઓ

10-15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કેળા ની પેસ્ટ બનાવી એક બાઉલ માં લ્યો તેમાં એક કપ મૈંદા નો લોટ નાખો હાફ કપ દૂધ 1/4 tbsp સોડા અને ચપટી નમક નાંખી મિક્સ કરી એક સ્મૂધ બેટર તૈયાર કરો.. હવે એક નોન સ્ટિક તવા પર નાની નાની સાઇઝ ના બેટર પાથરો ગેસ ની ફેમ મિડીયમ રાખવી..બટર અથવા તેલ થી બંને બાજુ ગોલ્ડન કલર થઈ એટલું સેંકવું... એક ડિશ માં ઉપર થી ચોકલેટ સૉસ નાખો અને સર્વ કરો

  2. 2
  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Soni Jalz Utsav Bhatt
Soni Jalz Utsav Bhatt @sonijalzbhatt
પર
Jaipur

Similar Recipes