ખજુર અંજીર ડા્યફુટ બાઇટસ (Khajoor Anjeer Dryfruits Bites Recipe In Gujarati)

Parul Kesariya
Parul Kesariya @cook_29602118

#MA

ખજુર અંજીર ડા્યફુટ બાઇટસ (Khajoor Anjeer Dryfruits Bites Recipe In Gujarati)

#MA

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૦/૧૨ નંગ ખજુર (સીડસ વગર નો)
  2. ૧૦/૧૨ નંગ અંજીર
  3. ૧ કપદુધ
  4. ૫૦ ગ્રામ કાજુ
  5. ૫૦ ગ્રામ બદામ
  6. ૫૦ ગ્રામ અખરોટ
  7. ૫૦ ગ્રામ મોળા પીસ્તા
  8. ૧૦૦ ગ્રામ દળેલી ખાંડ
  9. ૧૦ ગ્રામ ખસખસ
  10. ૨ ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ખજૂર - અંજીર લઇ ૨ કલાક માટે ગરમ દુધ મા પલાળી દો.

  2. 2

    ત્યાર બાદ કાજુ,બદામ,અખરોટ તથા પીસ્તા ને જીણા સમારી લો.પછી ૧ પેન મા ખસખસ ને એમજ કોરા સેકી લો તથા બધા ડા્યફુ્ટસ પણ સેકી લો. ને થોડી વાર ઠંડું થવા દો.

  3. 3

    ૨ કલાક પછી પલાળેલા ખજુર અંજીર ને મીકસર જાર મા લઇ પેસ્ટ બનાવી લો.

  4. 4

    પછી ૧ પેન મા ઘી ગરમ કરો તેમાં બનાવેલી પેસ્ટ ૫ મીનીટ માટે સાંતળો,ત્યાર બાદ તેમાં દળેલી ખાંડ ઉમેરો,

  5. 5

    ધીમા ગેસ પર સતત ૫ મીનીટ હલાવતા રો, દુધ નો ભાગ બળી જાય પછી તેમાં સેકેલા ડા્યફુ્ટસ ઉમેરી બરાબર મીકસ કરી લો પછી એ મીકસ બટર પેપર પર લઇ હાથ થી સરસ વણી લો. ઉપર ખસખસ લગાવી થોડી વાર ઠંડું થવા દો.

  6. 6

    તૈયાર છે ખજૂર અંજીર ના ડા્યફુ્ટ બાઈટસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Parul Kesariya
Parul Kesariya @cook_29602118
પર

Similar Recipes