મેથી બાજરા પૂરી (Methi Bajra puri recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બન્ને લોટ અને બધા મસાલા નાખી સારી રીતે ભેળવી લો.પછી મેથી નાખી ભેળવી લો. પછી પાણી ઉમેરી કડક કણક તૈયાર કરો. 10 મિનિટ ઢાંકી ને રાખો.
- 2
લોટ માંથી એક સરખા લુઆ કરી, પ્લાસ્ટિક રાખી સાચવી ને વણો.
- 3
ગરમ તેલ માં સોનેરી તળી લો.
- 4
કિચન ટોવેલ પાથરેલી પ્લેટ માં કાઢો અને ગરમ ગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બાજરા ની પૂરી(Bajra ni puri recipe in gujarati
બાજરા ની પૂરી...સવાર ના ગરમ ચા સાથે ગરમ પૂરી મળી જાય તો સોને પે સુહાગા...સાથે બાજરા ની પૌષ્ટિકતા તો બધા જાણે જ છે.. KALPA -
મેથી પૂરી(methi puri recipe in gujarati)
ઓલ ટાઇમ બધાને ભાવે એવી મેથી પૂરી જે ચા સાથે તો સરસ લાગે જ છે પણ એમ થોડી નાની નાની ભુખમાં પણ બાળકો ને આપો તો મસ્તી થી ખાઈ લે. અને પાછુ એક વાર સામટી બનાવી લો તો 1 વિક નાસ્તા નું ટેન્શન દૂર. Vandana Darji -
ક્રિસ્પી મેથી પૂરી (Crispy Methi Puri Recipe In Gujarati)
#GA4#WEEK19#METHINIBHAJI#COOKPADGUJRATI#COOKPADINDIA મેથીની ભાજીનો ઉપયોગ કરીને લાંબો સમય સ્ટોર કરી શકાય તેરી ક્રિસ્પી મેથી પૂરી મેં તૈયાર કરે છે જે ખૂબ જ ઓછી સામગ્રીથી તૈયાર થઈ જાય છે અને લાંબા સમય સુધી ઉપયોગમાં લઇ શકાય છે તથા ટ્રાવેલિંગમાં સાથે લઈ જવી સારી છે ચા, અથાણા, મરચાં વગેરે સાથે આ પૂરી સરસ લાગે છે. Shweta Shah -
મેથી પૂરી (Methi Puri Recipe in Gujarati)
#સાતમ#પોસ્ટ_1 સાતમ આઠમ આવી રહી છે. તો મે એના માટે મેથી પૂરી બનાવી છે. તહેવારો નાં સમયમાં તો ખાસ આ પૂરી બનાવવામાં આવે છે. આ પૂરીને તમે ચા-કોફી સાથે નાસ્તામાં ખાઈ શકો છો. ખાવામાં એકદમ ક્રિસ્પી અને ક્રંચી લાગે છે. આ પૂરી ને તમે પાંચ દિવસ સુધી સ્ટોર કરી સકો છો. મારા બાળકો ને તો આ મેથી પૂરી ખુબ જ ભાવી. Daxa Parmar -
બાજરા થાલીપીઠ(bajra thalipeeth recipe in Gujarati)
#FFC6 ગ્લુટોન ફ્રી બાજરા નાં લોટ માંથી બનાવ્યાં છે. થાલીપીઠ ખૂબ જ હેલ્ધી હોય છે.જે બેસન,જુવાર,ઘઉં નાં લોટ વગેરે માંથી બનતી હોય છે.તે એક સ્વાદિષ્ટ પેનકેક છે.મહારાષ્ટ્રિયન ભોજન નો એક ભાગ છે.સામાન્ય રીતે નાસ્તા માં અને રાત્રે પિરસવામાં આવે છે. Bina Mithani -
મેથી ની પૂરી(Methi poori Recipe in Gujarati)
નાસ્તા માં જુદીજુદી પૂરી બને છે.પણ શિયાળામાં મેથી ભાજી ની પૂરી સરસ લાગે છે. Pinky bhuptani -
અક્કી રોટી
#ચોખાઆ રોટી એ ચોખા ના લોટ માં શાક નાખી ને,થેપી ને બનાવાય છે. આ કર્ણાટક ની મુખ્ય વાનગી છે. અક્કી એટલે કન્નડ ભાષા માં ચોખા. અક્કી રોટી નાસ્તા માં નાળિયેર ની ચટણી સાથે ખવાય છે. Deepa Rupani -
મેથી રીંગણાં ટામેટાં નું શાક સાથે મેથી બાજરા પૂરી
#WLD #વીન્ટર_લંચ_ડીનર#મેથી_રીંગણાં_ટમેટાં_શાક #મેથી_બાજરા_પૂરી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઠંડી ની સીઝન હોય ને , બપોર નાં કે રાત્રે જમવામાં ગરમાગરમ મેથી બાજરા ની પૂરી સાથે મેથી રીંગણાં ટામેટાં નું શાક થાળી માં પીરસાય ને ભૂખ ઊઘડી જાય, ને ત્યાં તો બાજુમાં લસણ ની લાલ ચટણી, લીલી ડુંગળી ને લીલી આંબા હળદર નું ખાટું અથાણું પીરસાય ને તો તો મોંઢા માં પાણી આવી જાય ... તો આવો .. જમવા ... Manisha Sampat -
આલુ પૂરી (Aloo Puri Recipe in Gujarati)
#week8#Cookpadgujarati આપણે સાદી પૂરી અને મસાલા પૂરી અવારનવાર બનાવતા જ હોય છીએ. આજે મેં આલુ પૂરી બનાવી છે જેના લોટમાં આલુ અને મસાલા નાખી બનાવવામાં આવે છે. જે ખાવા માં ખુબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. જે ઝટપટ થી બની જાય છે. આ પૂરી બાળકોને નાસ્તા માં પણ આપી સકાય છે. તેમજ આ પૂરી ને ગમે ત્યારે ખાઈ શકાય છે. આ પૂરી ચા , કોફી કે ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તેમજ રાતના રાતના ડિનર માં આલુ ની સબ્જી સાથે ખાવા ની મજા આવે છે. Daxa Parmar -
મેથી પૂરી(Methi Puri Recipe In Gujarati)
#GA4#Week19#METHIમેથી માંથી ઘણી બધી વાનગીઓ બને છે.. તેમાંથી આજે મેં બનાવી છે નાસ્તા માટે પૂરી.. પૂરીને મે થોડુક અલગ લૂક આપ્યુ છે અને મિક્સ લોટ માંથી બનાવેલી છે જે હેલ્ધી પણ છે. Hetal Vithlani -
મેથી-વડી નું શાક
#ડિનર#starઆપણે ગુજરાતીઓ સાંજ ના ભોજન માં ભાખરી શાક પસંદ કરીયે છીએ. તો પરોઠા, ભાખરી ,થેપલા સાથે ફરતા ફરતા શાક બનાવા પડે છે. મેથી અને વડી નું શાક બનાવ્યું છે. જે લીલા લસણ ને લીધે સ્વાદ સરસ લાગે છે. Deepa Rupani -
મેથી મસાલા પૂરી (Methi Masala Poori Recipe In Gujarati)
#MFF#મોન્સુન ફૂડ ફેસ્ટિવલવરસાદ ની સીઝન માં બહાર જવા નું ઓછું થાય.. ઘરે બેઠાં ફિલ્મ કે વેબ સીરીઝ જોતાં, બાળકો ને ભણતા કે ભણાવતા ભૂખ લાગે તો આવી કડક મેથી મસાલા પૂરી બનાવી રાખો તો ચા સાથે ખાવાની મજા પડી જાય. Dr. Pushpa Dixit -
આલૂ પૂરી (aloo puri recipe in Gujarati)
સવાર નો પરફેક્ટ બ્રેકફાસ્ટ એટલે આલૂ પૂરી.. ગુજરાતી ઓ ની ફવેરિટ ડીસ એટલે આલૂ પૂરી.. ઘઉં નો લોટ અને બટેટા નું કોમ્બિનેશન કરી ને આ રેસિપી બનાવી છે. જેને મેં ગાર્લિક આચાર સાથે સર્વ કર્યું છે. દહીં સાથે પણ આ પૂરી સરસ લાગે છે.#માઇઇબુક#પોસ્ટ26#સુપરશેફ2 Nilam Chotaliya -
મેથી-દૂધી ઢેબરાં
#લીલી#ઇબુક૧#૧૨આજે મેં મેથી ના ઢેબરાં અને દૂધી ના થેપલા નો સંગમ કરી ઢેબરાં બનાવ્યાં છે. જે સ્વાદિષ્ટ તો છે જ સાથે સાથે સ્વાસ્થ્યપ્રદ પણ છે. વળી તમે ચાહો તો એને ચા કોફી કે દહીં અથાણાં સાથે પણ સારા લાગે છે એટલે નાસ્તા તથા ભોજન બંને માટે ઉત્તમ છે. Deepa Rupani -
મેથી બાજરી વડા (Methi Bajri Vada Recipe In Gujarati)
#EB#ff3 બાજરી વડા ઠંડા પણ ચા સાથે ખાવા ની મજા આવે છે નાસ્તા માં પણ ચટણી સાથે ખાઈ શકાય ટાઢી સાતમ માં આ વડા મોટે ભાગે બધાં કરે છે Bhavna C. Desai -
મસાલા પૂરી (Masala poori recipe in Gujarati)
#સુપરશેફ2#ફલોર્સ#લોટ#પોસ્ટ3કડક, કુરમુરી, તળેલી મસાલા પૂરી ગુજરાતીઓ ના મુખ્ય નાસ્તા ની શ્રેણી માં આવે છે. ઘઉં ના લોટ થી અને મૂળભૂત મસાલા થી બનતી આ પૂરી સ્વાદ માં અવ્વલ છે. ચા કોફી સાથે ખાઓ કે પછી દહીં, અથાણાં સાથે ,પસંદ તમારી. મારી તો બહુ જ પ્રિય અને મને તો દહીં સાથે પણ બહુ જ ભાવે. તમને શેની સાથે ભાવે? Deepa Rupani -
ગવાર-મેથી વડી
#શાકગવાર ઢોકળી નું શાક તો આપણે કરતા જ હોઈએ છીએ, આજે એને થોડી જુદી રીતે બનાવ્યું છે. તેમાં મેથી વાળી તાઝી વડી મૂકી ને બનાવ્યું છે. Deepa Rupani -
લીલી મેથી ની ઢોકળા ઢોક્ળી (Lili Methi Dhokli Recipe In Gujarati)
#MS શિયાળામાં મેથી ની ભાજી લીલોછમ આવે, તેની ઢોક્ળી બનાવી લઇએ તો બધા શાક માં નાંખી એ તો શાક સરસ બને અને નાસ્તા માં ચા સાથે પણ સરસ લાગે છે. Bhavnaben Adhiya -
બાજરા મેથી ના ઢેબરા (Bajri Methi Dhebra Recipe In Gujarati)
આ ઢેબરા એક પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ગુજરાતી નાસ્તો છે. જે ખાસ કરી ને બહારગામ જતી વખતે સાથે લઈ જવાય છે કારણ કે ૪-૫ દિવસ સુધી સારા રહે છે. તેને નાસ્તા માં કે ડિનર માં ખાઈ શકાય છે. આ ઢેબરા ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Dr. Pushpa Dixit -
મસાલા લચ્છા પરાઠા (Masala Laccha Paratha recipe in Gujarati)
#રોટીસ#પોસ્ટ2આ એક એવા મસાલેદાર પરાઠા છે જે નાસ્તા તરીકે અને ભોજન બંને માં ચાલે છે. વળી મસાલેદાર હોવાથી શાક વિના પણ ભાવે છે. Deepa Rupani -
બાજરી-મેથી પુરી
#મઘરએક વિશેષ વાનગી જે મમ્મી પાસે શીખી ને અત્યારે પણ એવી રીતે બનાવી ને આનંદ આવે છે.લોહ તત્વ ને પ્રોટીન થઈ ભરપૂર આ પૌષ્ટિક નાસ્તો શિયાળા માં ખવાય છે. Jasmin Motta _ #BeingMotta -
-
બાજરા અને કોલીફલાવર રોટી(Bajra Cauliflower Roti Recipe In Gujarati)
#GA4#Week24 બાજરી અથવા બાજરા રોટી ડિલીશીયશ અને ક્રિસ્પી ફ્લેટ ઈન્ડિયા ની બ્રેડ ગણાય છે. જે મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, હરીયાણા વગેરે જગ્યાએ લેવાય છે. તેને હેન્ડલ કરવું મુશ્કેલ છે. પણ સિમ્પલ મેથડ થી બનાવી શકાય છે. જે મોટા ભાગે શિયાળામાં વધારે ખવાય છે.સાથે લસણ નો પણ ઉપયોગ કરીને બનાવેલું છે. ફ્રેશ ખાવાની વધારે ખાવાની મજા આવે છે. Bina Mithani -
મેથી બાજરા ના ચમચમીયા (Methi Bajra Chamchamiya Recipe In Gujarati)
બાજરા ના રોટલા અને ઢેબરાં તો ખવાતા હોય છે પણ એમાં ન્યૂ વેરિએશન કરવું હોય તો આ ચમચમીયા બનાવી શકાય. મેં આ ચમચમીયા મારા ફેમિલી માટે બનાવ્યા જે બધા એ ખુબ ભાવે છે અને બની પણ ઝટપટ જ છે. Bansi Thaker -
મેથી પૂરી (Methi Poori Recipe In Gujarati)
નાસ્તા માં ફેવરિટ..ગમે ત્યારે ખાઈ શકાય .દરેક ઉંમર ના વ્યક્તિ ની મનપસંદ.. Sangita Vyas -
મેથી ની ભાજી નાં મુઠીયા (Methi Bhaji Muthia Recipe In Gujarati)
#MBR4Week -4આ મુઠીયા સરસ લાગે છે અને ઊંધિયા માં પણ આ સરસ લાગે છે. Arpita Shah -
તીખી મસાલા પૂરી (Tikhi Masala Poori Recipe In Gujarati)
આજે ડીનર માટે ગરમ ગરમ તીખી મસાલા પૂરી બનાવી. જે દહીં અને લસણની ચટણી સાથે સરસ લાગે છે.અને મસાલા વાળી ચા સાથે પણ સર્વ કરી શકાય છે. Sonal Modha -
મેથી પૂરી (Methi Poori Recipe In Gujarati)
#Methiમેથી સ્વાદે કડવી પણ ગુણે બવ મીઠી, જી હા મેથી શરીર માટે ગુણકારી તો ખરા જ પછી સીઝન માં તાજી તાજી લાવી ને ખાવાની માજા જ કઈંક ઔર છે. મેથી ની ભાજી ને શાક, ભજીયા, થેપલા, મુઠીયા, વડી કેટલુંય બનાવીયે મેં નાસ્તા માટે પૂરી બનાવી જેને ખાવાની મજા આવે છે. Bansi Thaker -
બેડમી પૂરી (Bedmi puri recipe in Gujarati)
બેડમી પૂરી એ ઉત્તર ભારતમાં ખાવામાં આવતો ખૂબ જ પ્રસિદ્ધ નાસ્તો છે. આગ્રાની બેડમી પૂરી ખુબ જ વખણાય છે. સામાન્ય રીતે બેડમી પૂરીને રસાવાળા બટાકા ના શાક સાથે પીરસવામાં આવે છે પણ એને અથાણા અથવા ચટણી સાથે પણ ખાઈ શકાય. ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગતી આ પૂરી ઉપરથી ક્રિસ્પ અને અંદરથી સોફ્ટ રહે છે. પૂરી ની અંદર ભરવામાં આવતા અડદની દાળના પુરણ નો સ્વાદ તો કંઈક અલગ જ છે. એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી રેસીપી છે.#સુપરશેફ3#પોસ્ટ6 spicequeen -
મેથી લસણિયા બિસ્કિટ ભાખરી
#FFC2ફૂડ ફેસ્ટિવલ 2Week 2 માં નાસ્તા માં ઘણી વખત હું બનાવતી હોઉં છું. ચા સાથે કે પછી જમવા માં શાક સાથે ખુબ જ સરસ લાગે છે. Arpita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13091364
ટિપ્પણીઓ (5)