લીલી મેથી ની ઢોકળા ઢોક્ળી (Lili Methi Dhokli Recipe In Gujarati)

Bhavnaben Adhiya @cook_20681203
#MS
શિયાળામાં મેથી ની ભાજી લીલોછમ આવે, તેની ઢોક્ળી બનાવી લઇએ તો બધા શાક માં નાંખી એ તો શાક સરસ બને અને નાસ્તા માં ચા સાથે પણ સરસ લાગે છે.
લીલી મેથી ની ઢોકળા ઢોક્ળી (Lili Methi Dhokli Recipe In Gujarati)
#MS
શિયાળામાં મેથી ની ભાજી લીલોછમ આવે, તેની ઢોક્ળી બનાવી લઇએ તો બધા શાક માં નાંખી એ તો શાક સરસ બને અને નાસ્તા માં ચા સાથે પણ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેથી ની ભાજી અને ધાણા ભાજી ધોઈ ને સમારી લો. હવે એક મોટા વાસણમાં બન્ને લોટ, મેથી ની ભાજી, ધાણા ભાજી, ગ્રીન પેસ્ટ, મીઠું, લાલ મરચું, ધાણા જીરું, હળદર, હીંગ, ગરમ મસાલો, ખાંડ, લીંબુ નો રસ, ખાવા નો સોડા, તેલ નું મોણ નાંખી લોટ બાંધી લો અને રાઉન્ડ શેપ માં વાળી લો અને કડાઇ માં તેલ ગરમ થાય એટલે ક્રિસ્પી થાય ત્યા સુધી તળી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી ની ભાજી ના મુઠીયા (Methi Bhaji Muthiya Recipe In Gujarati)
#GA4#Week19મેથી ની ભાજી ના મુઠીયાશિયાળા માં મેથી જેટલી ખવાય એટલી ખાઈ લેવી જોઈએ. મેં આજે મેથી ની ભાજી ના મુઠીયા બનાવ્યા છે. જે ઊંધિયા માં નાખવામાં આવે છે.અને વાલોળ - રીંગણાં ના શાક માં, શિયાળા ના લીલોતરી શાક માં ઉમેરી ને શાક નો સ્વાદ વધારી શકાય છે.આ મુઠીયા સવાર ની ચા સાથે પણ ટેસ્ટી લાગે છે. આ મુઠીયા ને ડબ્બા માં રાખી 4 - 5 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. Jigna Shukla -
મેથી ની પૂરી(Methi poori Recipe in Gujarati)
નાસ્તા માં જુદીજુદી પૂરી બને છે.પણ શિયાળામાં મેથી ભાજી ની પૂરી સરસ લાગે છે. Pinky bhuptani -
મેથી ઢોકળી (Methi Dhokli Recipe In Gujarati)
#CFશિયાળામાં શાકભાજી ખૂબ સરસ આવે છે. ઢોકળી એ ઘણા બધાં શાક માં ઉમેરી ને ઉપયોગ માં લઇ શકાય છે...ગુવાર, વલોર રીંગણ, ઊંધિયું, અને એકલી ઢોકળી નું પણ શાક બને KALPA -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#BR#MBR5#week5 મેથી નાં ગોટા વરસાદ ની ઋતુ માં ખાવા ની બહુ મજા આવે છે. અત્યારે શિયાળામાં મેથી ખૂબ સરસ આવે છે તો ગરમાગરમ મેથી ના ગોટા નો આનંદ માણો. તેમાં મરી, લસણ, હિંગ જેવી પાચક વસ્તુ વાપરી હોવાથી સુપાચ્ય છે અને સ્વાદ માં તો લાજવાબ બને છે. તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Dr. Pushpa Dixit -
-
મેથી ના બાફેલા મુઠીયા (Methi Bhaji Steamed Muthia Recipe In Gujarati)
#DTR બાફેલા મુઠીયા ગમે ત્યારે ખાવા ની મજા આવે છે પિકનિક મા પણ ત્રણ ચાર દિવસ સરસ રહે છે.દિવાળી માં ફટાફટ કોઈ ગેસ્ટ આવે તો સબજી યા નાસ્તા માં આપી સકાય. Harsha Gohil -
ઊંધીયું (Undhiyu Recipe In Gujarati)
#MS મકર સંક્રાંતિ એટલે પવિત્ર તહેવારલોકો સૂર્ય નારાયણ ના દર્શન કરી પતંગ ચગાવવા અગાશી એ જાય સાથે તલના લાડવા, મમરા ના લાડુ, બોર ખાતાં જાય. બપોરે જમવા માં ઊંધીયું જમે.શિયાળા ના શાક ભાજી ખાઇ ને શરીર ને હેલ્ધી બનાવે. આજે મેં ઊંધીયું બનાવ્યું ખૂબ જ સરસ બન્યુ તમે પણ ટ્રાય કરજો. 😋 Bhavnaben Adhiya -
મેથી નાં મુઠીયા (Methi Muthia Recipe In Gujarati)
#BR#MBR5 સામાન્ય રીતે મેથી ની ભાજી માં બેસન અથવા બીજા લોટ માં મસાલા ઉમેરી બનતાં મુઠીયા ને અહીં ભાજી વઘારી ને લોટ ને કૂક કરીને બનાવ્યાં છે.સ્વાદ માં ખૂબ જ સરસ ક્રિસ્પી અને બિલકુલ તેલ વગર નાં બને છે.જે આપણે ઊંધીયા, કોઈપણ શાક માં ઉમેરી શકાય છે અથવા નાસ્તા માં ચા -કોફી સાથે સર્વ કરી શકાય. Bina Mithani -
મેથી ની પૂરી (Methi Poori Recipe In Gujarati)
મેથી ની ભાજી નાખી પૂરી ચા કોફી કે સોસ સાથે ખાઇ શકાય ... Jayshree Soni -
મેથી ની ભાજી નાં ગોટા (Methi Bhaji Gota Recipe In Gujarati)
#BRલીલી ભાજી રેસીપીસશિયાળા માં ગરમ ગરમ મેથી ની ભાજી નાં ગોટા ખાવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah -
મેથી વડી નું શાક (methi vadi nu Shak in Recipe in Gujarati)
#MW4શિયાળા ની ૠતુ એટલે લીલા શાકભાજી ખાવા ની મોજ આ ૠતુ મા બધી ભાજી ખૂબ સરસ મળેછે. તેમા મે અહીં મેથી ની ભાજી નો ઉપયોગ કરી તેની ટેસ્ટી અને ઝડપી વડી નુ છાશ ના વધાર થી શાક બનાવ્યુ છે જે ખૂબજ ટેસ્ટી બન્યુ છે. parita ganatra -
મેથી ના મુઠિયાં (Methi Muthia Recipe In Gujarati)
#MS#cookoadindia#cookoadgujarati#મકરસંક્રાંતિ રેસિપી ચેલેન્જઉત્તરાયણ પર્વ માં ઊંધિયું બને અને ઊંધિયા માં આ મેથી નાં મુઠિયાં બનાવવામા આવે .ઊંધિયા માં પણ ચાલે અને નાસ્તા માં પણ ભાવે. सोनल जयेश सुथार -
દલિયા મેથી મુઠિયા (Dalia Methi Muthia Recipe In Gujarati)
#30mins આ મુઠિયા બનાવવા એકદમ સરળ,ઝડપી અને સોફ્ટ જેમાં બાજરા નો લોટ અને મેથી ની ભાજી ઉમેરવાં થી સુપર ટેસ્ટી અને સ્ટીમ કરવા થી હેલ્ધી બને છે.સવારે નાસ્તા માં ઉપયોગ લઈ શકાય છે અને સાંજ નાં વઘારી ક્રિસ્પી બનાવી ચા સાથે સર્વ કરી શકાય. Bina Mithani -
મેથી આલુ (Methi Aloo Recipe In Gujarati)
મમ્મી ની રેસીપી છે.. નાનપણથી ભાવતું શાક.. શિયાળામાં ખાસ બને.. ભાજી સરસ આવે.. સાથે સુવાની ભાજી પણ નાંખી શકાય. લોખંડની કડાઈમાં જ બને.. ખૂબ ટેસ્ટી લાગે. Dr. Pushpa Dixit -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
બપોર ની ચા સાથે શું ખાવું એ સમસ્યા નડે જ છે.. ઘર માં કાપેલી ભાજી પડી હોય તો દસ મિનિટ માં ફટાફટગોટા થઈ જાય.. Sangita Vyas -
-
કાચા પાકા મેથી ની ભાજી ના મુઠીયા (Kacha Paka Methi Bhaji Muthia Recipe In Gujarati)
કાચા - પાકા મેથી ની ભાજી ના મુઠીયા ધણા બધા શાક માં વપરાય છે. ઉંધીયુ , દાણા મુઠીયા , વાલોર મુઠીયા, સુરતી પાપડી મુઠીયા, રીંગણ મુઠીયા, એવી અઠળગ વેરાઇટી છે જેમાં શિયાળામાં લોકો મુઠીયા વાપરતા જ હોય છે. Bina Samir Telivala -
-
મેથી બાજરી વડા (Methi Bajri Vada Recipe In Gujarati)
#EB#ff3 બાજરી વડા ઠંડા પણ ચા સાથે ખાવા ની મજા આવે છે નાસ્તા માં પણ ચટણી સાથે ખાઈ શકાય ટાઢી સાતમ માં આ વડા મોટે ભાગે બધાં કરે છે Bhavna C. Desai -
મેથી ની મુઠડી (Methi Muthadi Recipe In Gujarati)
#GA4 #Week19મેથી ની ભાજી શિયાળામાં બહુ જ સરસ મલે છે. મેથી આરોગ્ય માટે બહુ જ ઉપયોગી છે. સુકી મેથી પણ બહું જ ગુણકારી છે. RITA -
મેથી મુઠીયા (Methi Muthiya Recipe in Gujarati)
#GA4#week19શિયાળા માં મેથી પુષ્કળ પ્રમાણ માં હોય છે અને સાથે આપણે ઊંધિયા ની મેહફીલ પણ માણીયે છે..પરંતુ મેથી ના મુઠીયા વગર તો ઉંધીયું એકદમ ફિક્કું લાગે.મેથી ના મુઠીયા ઊંધિયા ની સાથે સાથે ચા સાથે પણ ખૂબ સરસ લાગે છે. Anjana Sheladiya -
મેથી પ્લેટર (Methi Platter recipe in Gujarati)
#GA4 #week19. પ્લેટર એટલે એક જ ક્યુઝીન ની અવનવી વાનગીઓ એકસાથે. તેમા મેથી ની ભાજી નો ઉપયોગ કરીને તેમાથી અલગ અલગ વાનગી બનાવી તેનુ પ્લેટર તૈયાર કયુઁ છે. મેથી ની ભાજી શિયાળા મા સ્વાસ્થ્ય માટે ખુબ લાભકારી છે. Trusha Riddhesh Mehta -
ફૂલવડી
#DIWALI2021#CB3#Week3દિવાળી આવે એટલે નાસ્તા માં મારી ઘરે બને જ છે. તેને ચા સાથે કે દહીં સાથે ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
મેથીની ભાજીના ફ્રાય મુઠીયા (Methi Bhaji Fry Muthia Recipe In Gujarati)
#BR આ મેથી ના મુઠીયા ખાવા મા ટેસ્ટી લાગે છે ચા સાથ પણ સરસ લાગે છે જે આજ મેં બનાવિયા. Harsha Gohil -
મેથી ના ગોટા(Methi na Gota Recipe in Gujarati)
#MW3મેથી ના ગોટા એ ગુજરાતીઓ ની પસંદગી ની ડીશ છે. આમેય શિયાળા દરમ્યાન મેથી ની ભાજી સારી મળે છે તો આ વાનગી જરૂર થી બનાવો. તેને તમે ચા સાથે પણ માણી શકો છો. એક વાર જે આ વાનગી ચાખે એને દાઢે વળગે એવો સ્વાદ હોય છે. તેને તમે દહીં કે લીલી ચટણી સાથે પીરસો. Bijal Thaker -
મેથી ના ઢેબરા (methi na dhebra Recipe in gujarati)
#CB6શિયાળામાં મેથી ખૂબ સરસ આવે છે. મેથી માંથી બનતી વસ્તુઓ બનાવની અને ખાવાની બહુ મજા આવે છે. મેથી ના ઢેબરાં પણ આ જ કેટેગરી માં આવે છે. ઠંડી સાંજે ગરમ ગરમ મેથી ના ઢેબરાં ખાવાની મજા જ અલગ છે. અને બીજા દિવસે સવારે નાસ્તા માં તો અચૂક ખાવા જ પડે. મને બીજા દિવસે સવારે નાસ્તા માં ઠંડા ઢેબરાં અને ઘી બહુ ભાવે. Nidhi Desai -
મેથી ચકરી (Methi Chakri Recipe in Gujarati)
#GA4#Week19#Methi#મેથી#ચકરી#chakri#cookpadindia#cookpadgujaratiશિયાળા માં મળતી ફ્રેશ ભાજી જેવી કે મેથી માંથી અવનવી વાનગીઓ બનાવી ને ખાવાની ખૂબ મજા પડે છે. એમાંની એક વાનગી છે ચકરી. ફ્રેશ મેથી માંથી બનેલી ચકરી ખૂબ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. તેને ચા-કોફી સાથે નાસ્તા માં ખાઈ શકાય છે. ચકરી પશ્ચિમ તથા દક્ષિણ ભારત માં લોકપ્રિય નાસ્તો છે. દક્ષિણ ભારત માં ચકરી ને મુરુક્કુ કહેવામાં આવે છે. અહીં મેં ફ્રેશ મેથી માંથી બનાવેલ મેથી ચકરી ને એક રસ્ટિક લૂક આપ્યો છે. Vaibhavi Boghawala -
મેથી ના મુઠીયા (Methi Muthia Recipe In Gujarati)
મેથી ના મુઠીયા ને એર ટાઈટ ડબ્બામાં માં ૫ ૬ દિવસ સુધી સાચવી સકીએ છીએ. ઉધિયું , વાલોળ , કોઈ પણ શાક માં આ મુઠીયા ખૂબ સરસ લાગે છે. નાસ્તા માં ચા સાથે પણ ખાઈ સકિએ. Niyati Mehta -
મેથી અને લસણનાં ગોટા(methi ne lasan na gota recipe in Gujarati)
#MW3 લીલી મેથી અને લીલું લસણ બંને શિયાળામાં ખુબ જ સરસ આવે છે. તેનાં ઉપયોગ થી ઘણા બધા ફાયદા મળે છે.ફૂલેલા અને જાળીદાર ગોટા ફરસાણ ની દુકાન જેવાં જ બને છે. બિલકુલ કડવા નહીં લાગે ખાવાં ની મજા પડે તેવાં બનાવ્યા છે. Bina Mithani -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
ગુજરાતી ફરસાણ ની વાત આવે એટલે મેથી ના ગોટા નું નામ તો પહેલા આવે. શિયાળામાં તાજી લીલીછમ મેથી ના ગોટા ની તો વાત જ નિરાલી છે.#GA4#Week19#methi Rinkal Tanna
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15892988
ટિપ્પણીઓ (2)