ગવાર-મેથી વડી

#શાક
ગવાર ઢોકળી નું શાક તો આપણે કરતા જ હોઈએ છીએ, આજે એને થોડી જુદી રીતે બનાવ્યું છે. તેમાં મેથી વાળી તાઝી વડી મૂકી ને બનાવ્યું છે.
ગવાર-મેથી વડી
#શાક
ગવાર ઢોકળી નું શાક તો આપણે કરતા જ હોઈએ છીએ, આજે એને થોડી જુદી રીતે બનાવ્યું છે. તેમાં મેથી વાળી તાઝી વડી મૂકી ને બનાવ્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ગવાર ને ડીંતા કાઢી નાનો સુધારી લો. ધોઈ ને કૂકરમાં 3 સીટી વગાડી લો.
- 2
મેથી વડી ની સામગ્રી ભેગી કરી,થોડું પાણી ઉમેરી ખીરું તૈયાર કરી લો.
- 3
હવે એક વાસણ માં તેલ ગરમ મૂકી, અજમો હિંગ નાખી ગવાર વધારો. પછી તેમાં બધો મસાલો નાખી ને આશરે 2 કપ જેટલું પાણી નાખો.
- 4
જેવું પાણી ઉકળવા નું ચાલુ થાય એટલે,ખીરા માંથી નાના ભજીયા જેવી વડી મુકો. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. જ્યારે બધા વડીઓ મુકાય જાય એટલે વાટેલું લસણ નાખી મિક્સ કરી ને ધીમા તાપે,વડીઓ ચડે ત્યાં સુધી કુક કરો.
- 5
જ્યારે સરખી રીતે વડી ચડી ને શાક તૈયાર થાય એટલે આંચ બંધ કરો અને ગરમ ગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી-વડી નું શાક
#ડિનર#starઆપણે ગુજરાતીઓ સાંજ ના ભોજન માં ભાખરી શાક પસંદ કરીયે છીએ. તો પરોઠા, ભાખરી ,થેપલા સાથે ફરતા ફરતા શાક બનાવા પડે છે. મેથી અને વડી નું શાક બનાવ્યું છે. જે લીલા લસણ ને લીધે સ્વાદ સરસ લાગે છે. Deepa Rupani -
મેથી નું લોટવાળું શાક
#શાકમેથી નું લોટ વાળું શાક એ નામ આપણાં સૌ માટે જાણીતું છે. જુદાં જુદાં નામ થી જાણીતું છે પણ દરેક ઘર માં થોડી જુદી જુદી રીતે બનતું હોય છે. Deepa Rupani -
ગવાર ઢોકળી
ઢોકળી એક ગુજરાતી ડિશ છે જે મોટા ભાગના લોકો નું મનપસંદ લંચ છે. ઢોકળીઢોકળીઅલગ અલગ રીતે બનાવી શકાય છે. અલગ અલગ શાક નો ઉપયોગ કરી ને વલોર, મૂળા ચોળી એમ ઢોકળી બને છે. મેં અહીં ગવાર શીંગ નો ઉપયોગ કરી ઢોકળી બનાવી છે. Padma J -
ગવાર ઢોકળી નું શાક
ગવાર અને ચણા નાં લોટ ની ઢોકળી નું શાક ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઘણા ઢોકળી વઘારી ને ગવાર સાથે બાફ છે અહીંયા મે ગવાર અલગ વઘાર્યો છે અને ઢોકળી અલગ થી બાફી છે. આ રીતે કરવાથી શાક જલ્દી બની જાય છે. Disha Prashant Chavda -
ગવાર ઢોકળી નું શાક (Gavar Dhokli Shak Recipe In Gujarati)
આ શાક નું નામ આવતાજ મોમાં પાણી આવિ જાય. ગવાર ની સાથે ઢોકળી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#EB#Week5 Nidhi Sanghvi -
ગવાર બટાટા નું શાક
ગવાર નું શાક ઘણા ગુજરાતી ઘરોમાં થતું હોય છે ઘણા લોકો લસણ નાખીને બનાવે છે ને ઘર ઘરની રીત અલગ પણ હોય છે અજવાઇન થી ગવાર ના શાક નો ટેસ્ટ પણ સારો આવેછે ને તેનાથી જમાવાનું પણ ડાયજેસ્ટ પણ થાય છે આમ પણ ગવાર મા અજવાઇન ( અજમો) હોય તો તેનાથી વાયુ નો પ્રકોપ થાય તે પણ ના થાય તે ઘણા શાકમાં ઉપયોગ કરી શકાય છે જેમકે વલોર વડી નું શાક મેથી ની વળી મા પણ નાખી શકાય છે તો આ જે હું આ અજવાઇન થી બનતું ગવાર બટાટાનું શાક બનાવ્યું છે તે જોઈ લઈએ#goldenapron3 Usha Bhatt -
મેથી મકાઈ વડી
#ટીટાઇમકોથીમબીર વડી , મહારાષ્ટ્ર ની પ્રખ્યાત વાનગી છે જેનાથી આપણે સૌ જાણીએ જ છીએ. એના થી પ્રેરિત થઇ ને મેં આ મકાઈ વડી બનાવી છે. Deepa Rupani -
ગુવાર નું દહીં વાળું શાક
#SVC#RB3#week3ગુવાર કે ગવાર, ગવાર ફળી ના નામ થી જાણીતું શાક બધાને જલ્દી ભાવતું નથી. પરંતુ ગવાર માં ભરપૂર ફાઇબર ની સાથે ,વિટામિન c અને લોહતત્વ પણ હોય છે. વડી વિટામિન a અને કેલ્શિયમ પણ સારા પ્રમાણ માં હોય છે. સામાન્ય રીતે ગુવાર ના શાક ને બટાકા સાથે અથવા ઢોકળી સાથે બનાવતું હોય છે. દહીં વાળું ગુવારનું શાક પણ સરસ બને છે. Deepa Rupani -
સિંધી કઢી
આપણે ગુજરાતીઓ ખાવા ના કેટલા શોખીન એ કઈ નવી વાત નથી. આપણે દરેક પ્રાંત,રાજ્ય,દેશ ની વાનગી ખાવા અને બનાવાનો શોખ ધરાવીએ છીએ. સાથે એને આપડા સ્વાદ પ્રમાણે બનાવીએ છીએ. સિંધી કઢી, મારી પ્રિય છે તેને હું પરંપરાગત વિધિ કરતા થોડી જુદી રીતે બનાવું છું. Deepa Rupani -
લીલી ડુંગળી-મેથી ભાજી કઢી
#દાળકઢી#પીળી#OnerecipeOnetreeશિયાળા માં લીલા શાક ભાજી ભરપૂર માત્રા માં અને સરસ મળે છે ત્યારે તેનો ભોજન માં મહત્તમ ઉપયોગ થાય એ જોવાનું કામ ગૃહિણી નું હોય છે.આજે લીલી ડુંગળી અને મેથી ભાજી ની કઢી બનાવી છે જે બીજી બધી કઢી કરતા થોડી જાડી હોય છે. બાજરી ના રોટલા સાથે બહુ સરસ લાગે છે. Deepa Rupani -
ગવાર નું શાક (Gavar Shak Recipe In Gujarati)
#EBગવાર નું શાક સૌ કોઈ બનાવે છે ..પણ સૌથી ઝડપથી બનાવવું હોય તો આ રેસિપી ફોલો કરવા જેવી છે...મોટાભાગે ગવાર ને પહેલા બાફવામાં આવે છે ને પછી તેને વાઘરવામાં આવે છે..પણ અહીં મે ગવાર નું શાક ખૂબ ઝડપથી કુકર ના ઉપયોગ થી બનાવ્યું છે.. Nidhi Vyas -
ગાજર - મેથી કરી
#લંચ રેસિપીરોજિંદા ભોજન માં નવીનતા લાવવા ,આ શાક બનાવ્યું છે. ગાજર અને મેથી ભાજી, શિયાળા માં જ્યારે ભરપૂર મળે ત્યારે આ શાક બનવીયે તો સ્વાદ ઔર જ હોય કારણકે શિયાળા ના શાક માં મીઠાસ હોય. Deepa Rupani -
વાલોર-ઢોકળી
#લંચ રેસીપીવાલોર એ શિયાળુ શાક છે. સુરતી વાલોર, મીરચી વાલોર, એમ જુદી જુદી વાલોર આવે છે. ઊંધીયા માટે જરૂરી એવી વાલોર નું અલગ શાક પણ સારું લાગે છે. Deepa Rupani -
ગવાર નું શાક
#કૂકર ગવાર નું શાક કુકર માં સરસ થાય છે.ઓછા પાણી અને ઓછા તેલ માં શાક તૈયાર થઈ જાય છે ને બહું જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો "ગવાર નું શાક "કૂકર માં. ને રોટલા સાથે ખાવા ની મજા માણો. Urvashi Mehta -
ગવાર નું શાક (Gavar Shak Recipe In Gujarati)
#FB #Week 5ગવાર નું નામ પડે એટલે બધા નું મોઢું ચડી જાય એટલે મેં આજે આ ગવા નું શાક બધાને ભાવે એવી રીતે બનાવ્યું છે આશા રાખું છું બધાને બહુ જ સારું લાગશે . Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ગ્રીન ઊંધીયુ
#શાકઊંધીયુ એ આપણા ગુજરાતી ની ખાસ વાનગી છે. શિયાળા માં જ્યારે ભરપૂર અને બધા શાકભાજી આવતા હોય ત્યારે તેનો સ્વાદ અનેરો આવે છે. ઊંધીયુ એટલે વિવિધ શાકભાજી નો મેળાવડો. જો કે ઊંધીયુ બનાવા ની જુદી જુદી ઘણી રીતે હોય છે. આજે મેં લીલા મસાલાવાળું ઊંધીયુ બનાવ્યું છે જે મારા ઘર માં સૌ નું પ્રિય છે. Deepa Rupani -
મેથી તાંદરજો ભાજી નું શાક (Methi Tanderjo Bhaji Shak Recipe In Gujarati)
#GA4#Week19#મેથી... મે મેથી ની ભાજી, તાંડળજા ની ભાજી રીંગણાં નું મિક્સ શાક બનાવ્યું છે... જે ગરમાગરમ જુવાર, બાજરા ના રોટલા સાથે ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. Taru Makhecha -
ગારલીક બ્રિનજલ
#શાકરીંગણ એ લગભગ દુનિયામાં બધે જ મળે છે. તેમજ રીંગણ ની ઘણી બધી જાત પણ આવે છે. આપણે મોટા ભાગે રીંગણ નો શાક બનાવામાં ઉપયોગ કરતા હોઈએ છીએ. Deepa Rupani -
ગાજર-મેથી કરી
#ડિનર#starઆ રસાવાળી સબ્જી રોટલા તથ ભાખરી સાથે બહુ સરસ લગે છે. ખાસ કરી ને શિયાળા માં જ્યારે કુણી ભાજી આવે ત્યારે તેનો સ્વાદ કાઈ ઔર જ હોઈ છે. Deepa Rupani -
કેરી-ભીંડા શાક
#શાકભીંડા ને આપણે ભરેલા, કુરકરા વગેરે વિવિધ રીતે બનાવતા જ હોઈએ છીએ. આજે આ બધી પરંપરાગત રીત થી અલગ રીતે બનાવ્યું છે. Deepa Rupani -
ગવાર નુ કોરુ શાક (Gavar Dry Shak Recipe In Gujarati)
#SVCગવાર નુ શાક વિવિધ રીતે બને છે, મેં અહીં યા ચણા નાં લોટ વાળું કોરું શાક બનાવ્યું છે, Pinal Patel -
વાલોર દાણા - ઢોકળી (valor dana dhokli recipe in Gujarati)
#સુપરશેફ1#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ25ગુજરાતી રસોડામાં ભાત ભાત ના શાક બનતા હોય છે. જ્યારે કોઈ શાક ઓછું હોય કે ના ભાવે એવું હોય ત્યારે આપણે બટેટુ, ઢોકળી, મુઠીયા એવું ઉમેરતા હોઈએ જ છીએ. આ લોક ડાઉન માં મેં આવું એક શાક બનાવ્યું જે પહેલી વાર બનાવ્યું. વાલોર ના દાણા ને હું બીજા બધા દાણા સાથે તથા ઊંધીયા માં વાપરતી હતી , પણ પહેલી વાર તેને એકલા શાક માં વાપર્યા અને સાથે ઢોકળી નાખી છે. Deepa Rupani -
મેથી ઢોકળી નું શાક (Methi Dhokli Shak Recipe In Gujarati)
#COOKPAD GUJARATIમારા ઘર માં ઢોકળી નું શાક બધાને ભાવેઅને વીક માં એકવાર બને જ હું ઢોકળી માં લીલા લસણ મેથી પાલક નાખી અલગ અલગ રીતે બનાવું આજે મેથી ઢોકળી બનાવી જે તમારી સાથે શેર કરું છું Dipal Parmar -
મેથી-દૂધી ઢેબરાં
#લીલી#ઇબુક૧#૧૨આજે મેં મેથી ના ઢેબરાં અને દૂધી ના થેપલા નો સંગમ કરી ઢેબરાં બનાવ્યાં છે. જે સ્વાદિષ્ટ તો છે જ સાથે સાથે સ્વાસ્થ્યપ્રદ પણ છે. વળી તમે ચાહો તો એને ચા કોફી કે દહીં અથાણાં સાથે પણ સારા લાગે છે એટલે નાસ્તા તથા ભોજન બંને માટે ઉત્તમ છે. Deepa Rupani -
મેથી ભાજી અને વડી નું શાક (Methi Bhaji Vadi Shak Recipe In Gujarati)(Jain)
#GA4#WEEK19#METHINIBHAJI#COOKPADGUJRATI#COOKPADINDIA મેથી ની ભાજી નો જુદી-જુદી રીતે ઉપયોગ કરવો જોઈએ તે ખૂબ જ ગુણકારી હોય છે અને અત્યારે આ સિઝનમાં ખૂબ જ સારી મળતી હોવાથી અને તેટલો તેનો ઉપયોગ કરવો જોઈએ. Shweta Shah -
સિંધી કઢી
#દાળકઢી#પીળી#OnerecipeOnetreeગુજરાતીઓ ખાવા ના બહુ જ શોખીન હોય છે એ વાત હવે સૌ કોઈ જાણે છે. આપણે દેશ- વિદેશ ની, પર પ્રાંત ની વાનગીઓ ને આપણા સ્વાદ પ્રમાણે બનાવા માં માહિર છીએ.આજે હું સિંધી કઢી લઈ ને આવી છું જેમાં મેં પરંપરાગત વિધિ કરતા થોડા ફેરફાર સાથે બનાવી છે. જે મને બહુ જ પ્રિય છે. Deepa Rupani -
રીંગણ-મેથી કઢી
#લંચ રેસિપીદાળ, કઢી વિના આપણું ભોજન અધૂરું છે. પરંતુ તેમાં પણ વિવધતા જોઈએ જ છે. રોજ એક ની એક દાળ ની બદલે જુદી જુદી દાળ તથા કઢી થી ભોજન નો આસ્વાદ વધે છે. Deepa Rupani -
મગદાળ વડી અને પાપડી નું શાક (Moongdal vadi and પાપડી sabji recipe in Gujarati) (Jain)
#KRC#RAJSTHANI#MOONGDAL#VADI#PAPADI#SABJI#LUNCH#COOKPADINDIA#COOKPADGUJRATI રાજસ્થાનમાં મગની દાળનો ઉપયોગ ખુબ સારા પ્રમાણમાં થાય છે વિવિધ વાનગીઓમાં મગની દાળનો ઉપયોગ જોવા મળે છે. જેમ ગુજરાતમાં ચોળાની વળી નો ઉપયોગ થાય છે તેવી રીતે રાજસ્થાનમાં મગની દાળની વડી નો ઉપયોગ થતો જોવા મળે છે. એકલી વડી નું શાક, કઢી, આ ઉપરાંત બીજા શાક સાથે મેળવણી કરીને પણ મગની દાળ ની વડી નું શાક તૈયાર કરવામાં આવે છે. રાજસ્થાનમાં લીલા શાક ઓછા મળતા હોવાથી કોઈપણ શાકમાં વળીની મેળવણી કરીને શાકની કોન્ટીટી વધારી શકાય છે. Shweta Shah -
ગવાર નું શાક (Gavar Shak Recipe In Gujarati)
#EB#week5આજે મે ગવાર નુ શાક બનાવ્યુ છે જે ખુબ ઝડપ થી અને ટેસ્ટમાં ખુબ જ સરસ બને છે તમે પણ આ રીતે બનાવશો તો જરુર પસંદ આવશે. Arpi Joshi Rawal -
ગવાર ઢોકળી નું શાક (Gavar Dhokli Shak Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતની ટ્રેડિશનલ રેસીપી ગવાર ઢોકળીનું શાક. આ શાક ખૂબ જ સરળ રીતે બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે.#EB#week5 Nayana Pandya
More Recipes
ટિપ્પણીઓ