#જામુન કેન્ડી(jambu candy in Gujarati)

Namrataba parmar
Namrataba parmar @namrataba

#માઇઇબુક
#પોસ્ટ20

અત્યારે જામુન ની સિઝન ને એમાંય વ્રત મોરા ચાલે તો તેમાં ફરાળી કેન્ડી ઘરે જ બનાવી શકાય જેની રેસિપી આજે અહીં મુકું છું.

#જામુન કેન્ડી(jambu candy in Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#માઇઇબુક
#પોસ્ટ20

અત્યારે જામુન ની સિઝન ને એમાંય વ્રત મોરા ચાલે તો તેમાં ફરાળી કેન્ડી ઘરે જ બનાવી શકાય જેની રેસિપી આજે અહીં મુકું છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

7 થી 8 કલાક
2 સર્વિંગ્સ
  1. 5 ચમચીમલાઈ
  2. 2 ચમચીમિલ્ક પાઉડર
  3. 1 કપદૂધ
  4. 100 ગ્રામજામુન
  5. 10 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

7 થી 8 કલાક
  1. 1

    જામુન ના ઠરિયા કાઢી તેમા બ્લેન્ડર વડે ક્રશ કરી લો.

  2. 2

    દૂધ માં મિલ્ક પાઉડર ને મલાઈ ને મિક્સ કરી ઉકાળો ને એને 2 થી 3 મિનિટ માં સરસ ઘટ્ટ થાય એટલે નીચે ઉતારી લો.

  3. 3

    હવે તેમાં જામુન નું પલ્પ ત્યાર છે તે ઉમેરો ને મિક્સ મારી 1 કલાક માટે ફ્રીજ માં મૂકી દો

  4. 4

    1 કલાક બાદ બ્લેન્ડર વડે ક્રશ કરી.તેને ગ્લાસ ક કુલ્ફી મોડ માં નાખી ઉપર જામુન ના નાના કટકા કરી ને ઉમેરી સરી લગાવી ફ્રીજ માં મૂકી દો.

  5. 5

    6 થી 7 કલાક માં કેન્ડી રેડી થાય એટલે બહાર ની સાઈડ સહેજ પાણી રેડો એટલે કેન્ડી બહાર આવી જાશે.

  6. 6

    આ કેન્ડી મ ફરાળી છે જેથી મોરા વ્રત માં પણ ખાય શકાય.ને જામુન નો નેચરલ ફ્લેવર ને સુંદર કલર નિખરી જાશે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Namrataba parmar
Namrataba parmar @namrataba
પર

ટિપ્પણીઓ

Similar Recipes