દાલગોના કેન્ડી (Dalgona Candy Recipe In Gujarati)

Isha panera
Isha panera @IshakaZaika

#Cookpadindia
#cookpadgujarati
આ એક કોરિયન સ્ટ્રીટ કેન્ડી છે.નેટફ્લિક્સ ની સિરીઝ SQUID GAME થી આ કેન્ડી ભારતમાં પણ ખુબ પ્રચલિત બની છે. ઇન્ટરનેટ ની સૌથી વધુ ટ્રેનડિગ રેસિપી છે.

દાલગોના કેન્ડી (Dalgona Candy Recipe In Gujarati)

#Cookpadindia
#cookpadgujarati
આ એક કોરિયન સ્ટ્રીટ કેન્ડી છે.નેટફ્લિક્સ ની સિરીઝ SQUID GAME થી આ કેન્ડી ભારતમાં પણ ખુબ પ્રચલિત બની છે. ઇન્ટરનેટ ની સૌથી વધુ ટ્રેનડિગ રેસિપી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 મિનિટ
1 કેન્ડી
  1. 2 ટેબલ સ્પૂનખાંડ
  2. 1/2 ચપટીખાવાનો સોડા
  3. 1 ચમચી તેલ ગ્રીસ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

2 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ખાંડને એક નોનસ્ટિક પેનમાં લઈ ઘીમાં ગેસ પર મેલ્ટ કરો.થોડી મેલ્ટ થાય એટલે ગેસ બન્ધ કરી સોડા ઉમેરો અને સતત વુડન સ્ક્રુઅર થી હલાવતા રહો.(આ કેન્ડી ને નોનસ્ટિક અથવા લોખન્ડ ની પેનમાં જ બનાવી અને એક બની જાય પછી પેન ધોઈને પછી ઉપયોગ કરવો એકસાથે 2 -3 એક જ પેન માં ના બનાવી.)

  2. 2

    સોડા સરખો મિક્સ થાય પછી તરત જ તેલ થી ગ્રીસ કરેલા બટર પેપર પર પાથરી દો અને સ્ક્રુઅર ને સ્ટિક કરી દો.પછી કુકી કટર ને તેલથી ગ્રીસ કરી મનપસંદ શેપ આપી દો થોડું ઠનડું થાય એટલે મોલ્ડ કાઢી લો.અને બટર પેપર રિમુવ કરી સર્વ કરો.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Isha panera
Isha panera @IshakaZaika
પર

Similar Recipes