માવા મલાઇ કેન્ડી (Mawa Malai Candy Recipe In Gujarati)

mitu madlani @cookmitu20
#Fam આ કેન્ડી ઉનાણો આવે ત્યાર ઘણી વખત ઘરે બનાવી છે બધા ને ભાવતી ઠંડી ઠંડી
માવા મલાઇ કેન્ડી (Mawa Malai Candy Recipe In Gujarati)
#Fam આ કેન્ડી ઉનાણો આવે ત્યાર ઘણી વખત ઘરે બનાવી છે બધા ને ભાવતી ઠંડી ઠંડી
રાંધવાની સૂચનાઓ
- 1
ફ્રેશ દુધ લેવાનુ સોથી પેલા જાડુ વાસણ લેવાનુ દુધ ઉકાળવા દૂધ ઉકણી જાય પછી માવો એડ કરવાનો થોડી વાર થવા દેવુ
- 2
થોડુ ઘટ થાય પછી ખાંડ ઇલાયચી એડ કરી દેવા થોડી વાર હલાવી ગેસ બંધ કરી ૩ કલાક ડીપ બીજ રાખવુ
- 3
પછી ૨મીનીટ બલ્લેડ મારી કોઈ પણ મોલ્ડ મા મુકી સકાય મે પેપર ગ્લાસ લીધા છે ૧૫ થી ૨૦ કલાક સરસ જામી જસે તો તૈયાર છે ઠંડી ઠંડી કેન્ડી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લાડવા કેન્ડી(ladva candy recipe in gujarati)
ગણપતિ બાપા ના પ્રિય એવા લાડવા.લાડવા કેન્ડી ખાવામાં ખુબ મજેદાર ધર મા બધા ને ભાવે એવા આ ચૂરમાના લાડવા કેન્ડી છે.#gc Rekha Vijay Butani -
માવા રબડી (Mawa Rabdi Recipe In Gujarati)
#XS#MBR9#week9 આ રબડી સ્વાદ માં ખૂબ સરસ લાગે છે.અને તેને પૂરી સાથે સર્વ કરી શકાય છે. Varsha Dave -
મલાઇ કુલ્ફી(Malai Kulfi Recipe In Gujarati)
#mr દૂધ એ સ્વાસ્થ્ય માટે ખૂબ સારું છે તો માત્ર તેમાં સાકર અને ડ્રાયફ્રૂટ નાખી ઘરે જ મલાઈ કેન્ડી બનાવી શકાય છે અને તેનો ટેસ્ટ ખુબ જ સરસ બને છે Shrijal Baraiya -
માવા પાક (Mawa Paak Recipe In Gujarati)
#Fam Post 3 પોષકતત્વ થી ભરપૂર આ માવાપાક અમારા ઘરમાં બધાનો ફેવરિટ છે. Bhavini Kotak -
ગાજર માવા હલવો (Gajar Mawa Halwa Recipe In Gujarati)
#VR#XS#MBR9#week9 હેલ્ધી અને ટેસ્ટી આ હલવો સહુ કોઈ ને ભાવે છે.ઉત્સવો ની ઉજવણી માં બનાવી શકાય છે. Varsha Dave -
માવા બદામ નાં પેંડા (Mawa Badam Peda Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe#post7 પર# Sunday આ માવા નાં પેંડા ઘરે ખુબ સરસ બને છે.સ્વાદ પણ લાજવાબ આવે છે.અને ધરે બનાવેલા હોવાથી તંદુરસ્તી માટે પણ ફાયદાકારક છે. Varsha Dave -
માવા મલાઈ રોલ કટ (Mawa Malai Roll Cut Recipe In Gujarati)
#Summerspecial#Cookpadgujrati#cookpadindiaમાવા મલાઈ રોલ કટ એકદમ ક્રીમી અને યમ્મીબને છે ઈઝીલી મળી રહે તેવા ઈનગ્રીન્ડીયન્સ બની જાય છે તો જરૂર ટ્રાય કરજો Bhavna Odedra -
પાન કેન્ડી મોઇતો (Paan Candy Mojito Recipe In Gujarati)
#Mojitoપાન પરાગ ની કેન્ડી બધા ને ભાવતી હોય છે અને વર્ષો થી એ માર્કેટ માં મળે છે. કઇંક નવું ક્રિએટ કરી બનવાનો મારો શોખ, એટલે મેં આ વખતે ટ્રાઇ કર્યો પાન કેન્ડી મોઇતો. જે બહુ જ ઝડપ થી અને ઇઝિલી બની જાય છે. અને ટેસ્ટ પણ કઈંક યુનિક લાગે છે. તમે મેંગો બાઈટ , ઓરેન્જ કેન્ડી કે બીજી કોઈ પણ ફ્લેવર ની કેન્ડી નો યુસ કરી ને આ મોઇતો બનાવી શકો છો. Bansi Thaker -
ચોકલેટ માવા બરફી (Chocolate Mawa Barafi Recipe In Gujarati)
#ગણેશચતુર્થી #GC વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘંમ કુરુમેદેવ સર્વકાર્યેસુ સર્વદાકોઈપણ સુભ કામ કરતા પહેલા ગણેશજી ને વંદન કરીયે પુજા કરીયે છીએ અત્યારે કોરાના નુ સંકટ દુર કરોપ્રભુ એજ પ્રાથના કરીયેબાળકમા ઈશ્વરનો વાસ રહેલ છે તો આજે બાળકો ને પ્રિય એવી બરફી જ બનાવી છે Maya Purohit -
ડાલ્ગોના કેન્ડી (Dalgona candy recipe in Gujarati)
ડાલ્ગોના એ હનીકોમ્બ કેન્ડી છે જે ખાંડ અને બેકિંગ સોડા ની મદદથી બનાવવામાં આવે છે. આ કેન્ડી પૉપજી કેન્ડી તરીકે પણ ઓળખાય છે. આ કેન્ડી વર્ષોથી કોરિયાની સ્ટ્રીટ પર વેચાય છે અને ખવાય છે. નેટફ્લિક્સ પર ચાલુ થયેલી સ્કવીડ ગેમ નામની સીરીઝ ના લીધે આ કેન્ડી ફરી એક વખત વિશ્વભરમાં પ્રખ્યાત થઇ છે.આ એક જાળીદાર અને તરત જ તૂટી જાય એવી કેન્ડી છે જે એના ફ્લેવર અને ટેક્ષચર ના લીધે ખાવા માં ખૂબ જ સરસ લાગે છે.#dalgonacandy#cookpadindia#cookpad_gu spicequeen -
કેન્ડી(candy recipe in gujarati)
#coolકેન્ડી નું નામ પડે એટલે નાનાં મોટા સૌ નું મન લલચાઈ જાય. વોટર કેન્ડી, અને મિલ્ક કેન્ડી એમાં બન્ને રીતે બનાવાતી હોય છે અને ઘણાં બધાં ફ્લૅવર માં બને છે. આજે આપણે બોર્નવીટા ફ્લૅવર ની કેન્ડી બનાવીશું. Daxita Shah -
બીટરુટ માવા મોદક(beetroot mawa modak recipe in Gujarati)
#GCગણપતિ બાપ્પા ના પ્રિય એવા મોદક ઘણી બધી રીતે બને છે.અને લાડવા અને મોદક એમના પ્રિય છે.તો આજે મેં બીટરુટ માવા મોદક બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
માવા મલાઈ પિસ્તા આઈસક્રીમ(Mava Malai Pista Ice cream recipe in gujarati)
#માય ફર્સ્ટ રેસિપી#ઓગસ્ટમારા ભાઈને ખુબજ પસંદ છે.Shruti Sodha
-
મિલ્ક કેન્ડી(Milk Candy Recipe in Gujarati)
#GA4 #Week18 આ કેન્ડી નાના મોટા બધા ને ભાવે છે ને ભાવે અને આની માટે ખાલિ ચાર વસ્તુ જ જોઇએ છે તો આ ખુબ જ જલદી બની જાય છે.krupa sangani
-
માવા બદામ મોદક (Mawa Badam Modak recipe in Gujarati)
#વિકમીલ૨#પોસ્ટ6#માઇઇબુક#પોસ્ટ13મોદક, એ ગણેશ જી ના પ્રિય છે. પારંપરિક મોદક ને ચોખા નો લોટ, ગોળ અને નારિયેળ થી બનાવમાં આવે છે અને તે સ્ટીમ કરીને બનાવાય છે અને તેનો આકાર તેના ખાસ મોલ્ડ દ્વારા અપાય છે.આજે મેં થોડા જુદી રીતે મોદક બનાવ્યા છે. જેમાં મેં માવા અને બદામ નો ઉપયોગ કર્યો છે. Deepa Rupani -
માવા બાટી (mawa Bati recipe in Gujarati)
#વેસ્ટ #madhya pradesh માવા બાટી ટ્રેડિશનલ સ્વીટ ડિશ છે જે ઈંદોર ની ફેમસ સ્વીટ છે બાટી એ રાજસ્થાની રેસીપી છે માવા બાટી મા માવા નો ઉપયોગ કરી ને શાહી સ્વીટ ડિશ બનાવી જે ઈંદોર ની ફેમસ સ્વીટ છે. Kajal Rajpara -
#જામુન કેન્ડી(jambu candy in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ20અત્યારે જામુન ની સિઝન ને એમાંય વ્રત મોરા ચાલે તો તેમાં ફરાળી કેન્ડી ઘરે જ બનાવી શકાય જેની રેસિપી આજે અહીં મુકું છું.Namrataba parmar
-
માવા કુલ્ફી
ઘણી વાર એવી થતું હોઈ છે કે માવાના પેડા પડ્યા હોઈ કે કોઈએ આપ્યા હોઈ ત્યારે ઘણી વખત નથી ખાઈ સકતા તો ત્યારે કુલ્ફી બનાવી શકાય છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને કણી વાળી કુલ્ફી તૈયાર થાઈ છે#RB9 Ishita Rindani Mankad -
આમળા કેન્ડી (Amla candy Recipe in Gujarati)
#GA4#week11#આમળા શિયાળામાં કોરોના સામે લડવા આ કેન્ડી કેટલેક અંશે મદદરૂપ થઈ શકે છે.ઘણી એવી સામગ્રી થી બનાવેલ આમળા કેન્ડી પાચન માં અને બીજી ઘણી રીતે ઉપયોગી છે. Bindiya Prajapati -
શીષક:: માવા ગુલફી (Mawa kulfi)
#cookpadgujarati #cookpadindia #sweet #summer #cool #mawa #Mawakulfi #milk Bela Doshi -
-
રીમજીમ કેન્ડી (Rimzim Candy
આ કેન્ડી મારી દીકરી એ બનાવી છે મને કહે તમે કુક પેડ મા મુકસો mitu madlani -
માવા ના ગુલાબજાંબુ (Mawa Gulabjamun Recipe In Gujarati)
#DIWALI2021દિવાળી નો તહેવાર હોય અને ઘરમાં ગુલાબજાંબુ ના બને એ તો શક્ય જ નથી ,,મીઠાઈમાં પહેલી પસંદ ગુલામજાંબુની જ હોવાની ,,અને આ સ્વીટ પણ દૂધમાં સાકર ભલે તેમ દરેક નાસ્તા ,જમણ સાથે ભળી જાય છે ,આ એક એવી મીઠાઈ છે કે તમે તેને જયારે પીરસવી હોય કે ખાવી હોય તમે ઉપયોગ કરી શકો ,ડેઝર્ટ માં પીરસો કે જમણ માં કે પછી નાસ્તામાં ,,,દરેક વખતે ગુલાબજાંબુની ઉપસ્થિતિમધલાળ ,મનભાવન હોવાની ,,, Juliben Dave -
મેંગો ફલેવર કેન્ડી આઈસ્ક્રીમ (Mango Flavour Candy Icecream Recipe In Gujarati)
#APR મેંગો ફલેવર કેન્ડીકેન્ડી બધી ફલેવર મા બનાવી શકાય છે. મારી પાસે કેરી હતી તો મેં મેંગો ફલેવર કેન્ડી બનાવી. Sonal Modha -
ડાલગોના કેન્ડી (Dalgona Candy Recipe in Gujarati)
#dalgonacandy#Honeycombcandy#CookpadGujarati ડાલ્ગોના એ હનીકોમ્બ કેન્ડી છે જે ખાંડ અને બેકિંગ સોડા ની મદદથી બનાવવામાં આવે છે. આ કેન્ડી પૉપજી કેન્ડી તરીકે પણ ઓળખાય છે. આ કેન્ડી વર્ષોથી કોરિયાની સ્ટ્રીટ પર વેચાય છે અને ખવાય છે. નેટફ્લિક્સ પર ચાલુ થયેલી સ્કવીડ ગેમ નામની સીરીઝ ના લીધે આ કેન્ડી ફરી એક વખત વિશ્વભરમાં પ્રખ્યાત થઇ છે. આ એક જાળીદાર અને તરત જ તૂટી જાય એવી કેન્ડી છે જે એના ફ્લેવર અને ટેક્ષચર ના લીધે ખાવા માં ખૂબ જ સરસ લાગે છે. ડાલ્ગોના કેન્ડી કોરિયન કેન્ડી છે, જે 1970 અને 80 ના દાયકામાં લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ હતી. તે હજી પણ દક્ષિણ કોરિયામાં 'રેટ્રો' કેન્ડી તરીકે વેચાય છે અને ખવાય છે. કોરિયન શબ્દ દલગુના નો અર્થ "તે મીઠો" છે. કોરિયામાં આ કેન્ડી માટે ppopgi શબ્દનો પણ ઉપયોગ કરે છે. Ppopgi વાસ્તવમાં રમતનું નામ છે. સ્ક્વિડ ગેમમાં રમતની જેમ, બાળકો આકારને કોતરવાનો પ્રયત્ન કરતા હતા. સ્ટ્રીટ વિક્રેતાઓ ક્યારેક એવા બાળકોને ઇનામ આપે છે જેણે મોલ્ડને સરસ રીતે કાપ્યો હતો. આ કેન્ડી બનાવવામાં જે શેપ તમે આપો છો, તે શેપ કેન્ડી બની ગયા પછી કોતરવાનો હોય છે. જો તમે તે શેપ પૂરો કાઢવામાં સફળ થાવ તો તમે ચેલેન્જ પૂર્ણ કર્યું એમ ગણાય છે. Daxa Parmar -
ઓરીયો કેન્ડી (Oreo candy Recipe in Gujarati)
ઈન્સ્ટન્ટ ચોકલેટ કેન્ડી જે બાળકો ની ફેવરીટ.. Avani Suba -
મેંગો કેન્ડી (Mango Candy Recipe In Gujarati)
#APRજનરલ કેરી ને છાલકાઢીને કટ કરીને જ્યારે સર્વ કરવામાં આવે છે ત્યારે તેની છાલ અને ગોટલા ને નકામા સમજીને ફ્રેન્કી દેવામાં આવી છે પણ તે છાલ અને ગોટલા ને ધોઈને તેના માંથી સરસ મજાની ખટમીઠી કેન્ડી તૈયાર કરી શકાય છે જે ની રેસીપી હુ શેર કરી રહી છું Dips -
પારસી માવા કેક (Parsi Mawa Cake Recipe In Gujarati)
#worldbakingday#teatime.Parsi Mawa cake (tea time cake)..આપણે કેક તો ઘણી વાર બનાવતા જ હોય છે. પણ આજે મે એકલી 🧽 sponge cake બનાવી છે જે ચા સાથે નાસ્તા તરીકે લઈ શકાય. એમાં મે આજે માવા ફ્લેવર્ ની પિસ્તા અને બદામ થી ભર પુર એવી ખુબજ ટેસ્ટી કેક બનાવી છે અને ખૂબ જ પોચી બની છે. તમે જરૂર ટ્રાય કરજો. Payal Patel -
ડ્રાય ફ્રૂટ કેસર કુલ્ફી
#SSM ઉનાળાની કાળ ઝાળ ગરમી માં ઠંડી ઠંડી કુલ્ફી ખાવા ની ખૂબ મજા આવે છે Bhavna C. Desai -
સીતાફળ કેન્ડી (Custard apple candy recipe in Gujarati)
#CookpadTurns4#ફ્રુટ્સશિયાળામા આવતા ફળો નો શેક બનાવતા હોય છીએ પણ આજે મે સીતાફળ નિ કેન્ડી બનાવી છે જે મને ને મારા મિસ્ટર ને બહુ ભાવે છે Pina Mandaliya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15150135
ટિપ્પણીઓ (5)