રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ ને ઉકળવા મુકો થોડું ઉકળવા દયો..
- 2
પછી તેમાં ખાંડ ફ્રી કાજુબદામ નો ભૂકો ઉમેરો અને થોડી વાર ઉકાળો ત્યાર બાદ તેમાં મિલ્ક પાઉડર ઉમેરી 1 મિનિટ પછી ગેસ બન્ધ કરી દયો.
- 3
પછી ચપટી પિલો કલર નાખી હલાવી દૂધ ને ઠંડુ પાડવા દયો. ઠંડુ પડે પછી ગુલ્ફી મોલ્ડ માં ભરી લ્યો. જો ગુલ્ફી મોલ્ડ ના હોય તો નાની પ્યાલી માં દૂધ ભરો ઉપર થી ગુલ્ફી સ્ટિક રાખી પોલીથીન થી કવર કરી ને પણ બનાવી શકાય.
- 4
પછી તેને આખી રાત રખાય તો એમ નહીંતર 8 કલાક ફ્રીઝર માં રાખો ત્યાર બાદ ફ્રીઝર માથી બાર નીકળો અને અનમોલ્ડ કરી.ને પીરસો...
Similar Recipes
-
-
કેન્ડી(candy recipe in gujarati)
#coolકેન્ડી નું નામ પડે એટલે નાનાં મોટા સૌ નું મન લલચાઈ જાય. વોટર કેન્ડી, અને મિલ્ક કેન્ડી એમાં બન્ને રીતે બનાવાતી હોય છે અને ઘણાં બધાં ફ્લૅવર માં બને છે. આજે આપણે બોર્નવીટા ફ્લૅવર ની કેન્ડી બનાવીશું. Daxita Shah -
-
-
કેન્ડી(Candy Recipe in Gujarati)
#GA4#Week18#FoodPuzzle18word_CANDY આ કેન્ડી માત્ર બે જ સામગ્રી થી બની જાય છે.થોડી ધીરજ અને ઝડપ ની જરૂર હોય છે.આ કેન્ડી નાના બાળકો માટે ની ખાસ ટ્રેડિશનલ રેસિપી છે. Jagruti Jhobalia -
-
મેંગો ફલેવર કેન્ડી આઈસ્ક્રીમ (Mango Flavour Candy Icecream Recipe In Gujarati)
#APR મેંગો ફલેવર કેન્ડીકેન્ડી બધી ફલેવર મા બનાવી શકાય છે. મારી પાસે કેરી હતી તો મેં મેંગો ફલેવર કેન્ડી બનાવી. Sonal Modha -
દૂધપાક(dudhpaak recipe in gujarati)
આ રેસીપી ઇસિલી બનશે જયારે કોઈ ગેસ્ટ આવે તયારે ઇસિલી સ્વીટ બનાવી શકાય.Shruti Sodha
-
મિલ્ક કેન્ડી(Milk Candy Recipe in Gujarati)
#GA4 #Week18 આ કેન્ડી નાના મોટા બધા ને ભાવે છે ને ભાવે અને આની માટે ખાલિ ચાર વસ્તુ જ જોઇએ છે તો આ ખુબ જ જલદી બની જાય છે.krupa sangani
-
આંબલી કેન્ડી (Imli Candy Recipe In Gujarati)
#GA4#Week18ખાટી મીઠી આંબલી ની કેન્ડીCandy Rekha Ramchandani -
-
-
-
#જામુન કેન્ડી(jambu candy in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ20અત્યારે જામુન ની સિઝન ને એમાંય વ્રત મોરા ચાલે તો તેમાં ફરાળી કેન્ડી ઘરે જ બનાવી શકાય જેની રેસિપી આજે અહીં મુકું છું.Namrataba parmar
-
સીતાફળ કેન્ડી (Custard apple candy recipe in Gujarati)
#CookpadTurns4#ફ્રુટ્સશિયાળામા આવતા ફળો નો શેક બનાવતા હોય છીએ પણ આજે મે સીતાફળ નિ કેન્ડી બનાવી છે જે મને ને મારા મિસ્ટર ને બહુ ભાવે છે Pina Mandaliya -
જીંજર કેન્ડી (Ginger Candy Recipe In Gujarati)
#GA4#Week18#Candyશિયાળાની સિઝનમાં જ્યારે શરદી ખાંસી થાય છે ત્યારે આ કેન્ડી ખૂબ જ ફાયદાકારક છે Amee Shaherawala -
-
કેસર માવા મોદક (Kesar Mava Modak Recipe In Gujarati)
#GCRઅત્યારે બધા ના ઘરો માં અલગ અલગ વેરાયટી ના મોદક બનતા હોય છે. હું પણ મારા ઘરે આ એક વેરાયટી ના કરી છું પ્રસાદ માટે. Kunti Naik -
-
-
-
-
-
-
ડાલગોના કેન્ડી (Dalgona Candy Recipe In Gujarati)
ઈલાયચી, કાજુ ડાલગોના કેન્ડી #dalgonacandy#મીની રેસીપી ચેલેન્જ Bharati Lakhataria -
ખાદીમ પાક (માંગરોળ નો પ્રખ્યાત) (Khadim Pak Recipe In Gujarati)
#કૂક બુકદિવાળી સ્પેશિયલ મીઠાઈ લીલા નાળિયેરનો હલવો Monils_2612 -
-
-
ડ્રાયફ્રુટ રબડી (Dryfruit Rabdi Recipe In Gujarati)
#MA જગતની સર્વ મીઠી વસ્તુ નો મિશ્રણ કરું તોપણ માની લાગણી ભરી મીઠાશ ની સામે કાંઈ નથી બસ પરમાત્માનો આભાર પ્રગટ કરીએ કે પ્રભુ તમે મને મહાન અજોડ વાત્સલ્યપૂર્વક મમતામયી વિભૂતિનો સંયોગ આપ્યો જનનીની જોડ સખી નહી જડે રે લોલમારા મમ્મી રાજસ્થાનના હતા એટલે રાજસ્થાની પ્રખ્યાત રબડી તેઓ ખૂબ જ સરસ બનાવતા અને તેમની પાસેથી હું આ રાખડી બનાવતા શીખી છું અને આ રબડી હું મારી માતાને સમર્પણ કરું છું. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14401916
ટિપ્પણીઓ (3)