પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)

#CWM1
#Hathimasala
#cookpadgujarati
પાવભાજી એક સ્વાદિષ્ટ અને બનાવવામાં સરળ લોકપ્રિય વાનગી છે. જેમાં મિશ્ર શાકભાજીને વિવિધ મસાલાઓની સાથે પકાવીને મસાલેદાર શાક (ભાજી) બનાવવામાં આવે છે અને ભાજીને બટરથી શેકેલા નરમ પાવની સાથે પીરસવામાં આવે છે. પાર્ટી હોય કે મહેમાન આવવાના હોય ત્યારે પીરસવા માટે આ એક યોગ્ય નાસ્તો છે કારણકે તેને પહેલાથી બનાવી શકાય છે, બધાની પસંદનું અને બનાવવામાં પણ સરળ છે.વડી, શિયાળાની ઋતુમાં બધા જ લીલા શાકભાજી સારા આવતા હોવાથી પાવભાજી ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને છે.
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#CWM1
#Hathimasala
#cookpadgujarati
પાવભાજી એક સ્વાદિષ્ટ અને બનાવવામાં સરળ લોકપ્રિય વાનગી છે. જેમાં મિશ્ર શાકભાજીને વિવિધ મસાલાઓની સાથે પકાવીને મસાલેદાર શાક (ભાજી) બનાવવામાં આવે છે અને ભાજીને બટરથી શેકેલા નરમ પાવની સાથે પીરસવામાં આવે છે. પાર્ટી હોય કે મહેમાન આવવાના હોય ત્યારે પીરસવા માટે આ એક યોગ્ય નાસ્તો છે કારણકે તેને પહેલાથી બનાવી શકાય છે, બધાની પસંદનું અને બનાવવામાં પણ સરળ છે.વડી, શિયાળાની ઋતુમાં બધા જ લીલા શાકભાજી સારા આવતા હોવાથી પાવભાજી ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધા જ શાકભાજી સારી રીતે ધોઈ કટકા કરી કુકરમાં નાખી 1/2 ગ્લાસ પાણી ઉમેરી ઢાંકણ ઢાંકીને ત્રણ ચાર સીટી વગાડી બાફી લેવું અને મેસરથી મેસ કરી દેવું. બીજી સામગ્રી તૈયાર રાખવી.હવે કડાઈમાં બટર અને તેલ મૂકી ગરમ કરવા મૂકવું.
- 2
તમાલપત્ર અને તજ નાખી ડુંગળીની પેસ્ટ, લીલુ લસણ, લીલી ડુંગળી, આદુ-લસણની પેસ્ટ નાખી સાંતળવી.
- 3
ત્યારબાદ ટમેટાની પ્યુરી નાખી બે મિનિટ પકાવવી હવે પાવભાજી ગરમ મસાલો, હળદર, મીઠું, મરચું, ધાણાજીરૂ પાઉડર નાખી શેકવું.
- 4
તેલ છૂટે એટલે મેષ કરેલ શાકભાજી ઉમેરવા અને તેલ છૂટે ત્યાં સુધી પકાવવુ. ત્યારબાદ ગેસ બંધ કરી કોથમીર છાંટવી હવે તવા પર બટર મૂકી પાઉને બંને બાજુ શેકી લેવી.
- 5
સર્વિંગ પ્લેટમાં ભાજી કાઢી બટરથી ગાર્નીશ કરી પાઉ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#cookpadgujaratiમટર પનીર એક સ્વાદિષ્ટ અને બનાવવામાં સરળ શાક છે જેને મુલાયમ પનીર અને પૌષ્ટિક લીલા વટાણાને મસાલેદાર ડુંગળી- ટામેટાંની ગ્રેવીમાં મસાલા ઉમેરી પકાવીને બનાવવામાં આવે છે. આ શાકને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે કાજુની પેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે, કાજુની પેસ્ટ ગ્રેવીને ક્રીમી (મલાઇદાર) અને ઘટ્ટ બનાવે છે. Ankita Tank Parmar -
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#GA4 #Week26#પાવભાજી અમારા ઘરમાં બધાની ફેવરિટ છે અને ઘરે બનાવેલી હોય એટલે બધાને હેલ્થ માટે પણ નુકસાન કરતી નથી આપણે સારું તેલ અને સારા શાકભાજી વાપર્યો એટલે હેલ્થ માટે સારું Kalpana Mavani -
ભાજીરોટી(Bhaji roti recipe in Gujarati)
#GA4#Week14#Cookpadindiaશિયાળાની ઋતુમાં શાકભાજી ખુબજ સરસ મળતા હોય છે. પાવભાજી માટે ના બધા તાજા શાકભાજી તથા કચુંબર માટે ના રંગબેરંગી શાકભાજી જોઇને જ ખાવાની ઈચ્છા થઈ જાય. મે આજે પાવભાજી ને થોડી અલગ રીતે રજુ કરી છે. આશા છે તમને પસંદ આવશે.. Jigna Vaghela -
પાવભાજી માર્ટીની
#પાર્ટી પાવભાજી માર્ટીની રેસીપી - એક અલગ શૈલી ની પ્રસ્તુતિ સાથે રજૂ કરી છે .જે સ્વાદિષ્ટ ઝડપી અને સરળ બની જાય છે.આ સ્વાદિષ્ટ રેસીપીનો પ્રયાસ કિટ્ટી પાર્ટી માં જરુર કરજો Rani Soni -
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
પાવભાજી એ મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે જે બધા શાકભાજી ને મિક્સ કરી ને અને તેમાં મસાલા ઉમેરી ને બનાવા માં આવે છે Poonam Joshi -
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
દરરોજ જમવાના માં દાળ-ભાત શાક રોટલી ખાઈને પણ કંટાળો આવે તો કાંઈ નવીન ખાવાનું મન થાય તો પાવભાજી બેસ્ટ ઓપ્શન છે ને પાવભાજીમાં બધા શાક ભાજી નાખી એ તો છોકરાઓ પણ એ બહાને બધા વેજીટેબલ ખાઈ લે છે . Sonal Modha -
"બટર પાવભાજી મસાલા"(butter pav bhaji masala in gujarati language)
#સુપરશેફ2 #ફલોર્સ/લોટ#weak2#માઇઇબુક#પોસ્ટ17આજે હું તમારા માટે "બટર પાવભાજી મસાલા"લઈ ને આવી છું જેમાં મેં વરિયાળી, ઈલાયચી અને તજ પાઉડર નાખીયો છે જેનો સ્વાદ પાવભાજી માં ખૂબજ સરસ આવે છે અને ટેસ્ટ માં પણ સ્પાઈસી અને લાજવાબ છે અને આ રીતે પાવભાજી તમે બનાવશો તો ઘર ના બધા સભ્યો ખુશ થઈ જશે તો તમે પણ આ રીતે પાવભાજી બનાવો અને બધાનું દિલ જીતી લો. Dhara Kiran Joshi -
પાવભાજી (Pav bhaji recipe in Gujarati)
#childhoodબાળપણ માં મારી પસંદીદા અને હજુ પણ એટલી જ પ્રિય એવી પાવભાજી ની રેસિપી જે હું આજે અહી શેર કરું છું એ મારું ક્રીએશન છે...હું આ રીતે કાયમ થી બનાવું છું એકદમ ટેસ્ટી બને છે અને મારા ઘર માં બધા ને ભાવે છે....Sonal Gaurav Suthar
-
રીગણ પાવભાજી બોટ (Brinjal Pawbhaji boatin Gujarati)
#માઇઇબુક#વિકમીલMeditaranian વાનગી ને Indian રીતે રજૂ કરવામાં આવી છે. જેને ખૂબ જ પ્રખ્યાત ભારતીય સ્ટ્રીટ food પાવભાજી નો સ્વાદ આપ્યો છે. આ રેસિપિ મે વધેલી પાવભાજી માંથી બનાવેલી છે.પાવભાજી ની રેસિપિ મેં બ્રોકોલી પાવભાજી બ્રુસેટા માં આપેલી છે તે જ વાપરેલી છે. Riddhi Ankit Kamani -
-
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
પાવભાજી એટલે મુંબઈની ફેમસ અને બધાની ફેવરેટ. મે પાવભાજી બનાવવા માટે 1 થી 2 ટિપ શેર કરી છે આ રીતથી તમે પાવભાજી બનાવો અને જરૂરથી જણાવજો કે કેવી બની. Urvi Mehta -
પાવભાજી બ્રુસેટા
#ખુશ્બુગુજરાતકી#ફયુઝનવીકઆપણે બધા બ્રુસેટા તો ખાઈએ જ છીએ.સુપ સાથે સર્વ કરવામાં આવે છે.ગાર્લિક બ્રેડ ના ઉપર સાલસા અને ચીઝ નાખવામાં આવે છે અને ખૂબ જ સરસ લાગે છે. આજે મેં માસ્ટર શેફ ના થીમ માટે થોડો ઈન્ડિયન ટેસ્ટ આપી પાવભાજી બ્રુસેટા બનાવ્યા છે.જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે. Bhumika Parmar -
પનીર પાવભાજી
#વિકમીલ1#તીખીપાવભાજી તો સૌ ને પસંદ છે થોડી તીખી ને ટેસ્ટી હોય તો ઓર મજા પડી જાય to પાવભાજી સાથે પનીર હોય તો પનીર ના ચાહકોને પણ મોજ પડી જાય .. પનીર pavbhaji ખુબજ સ્વાદિષ્ટ અને તીખી ne ટેસ્ટી સારી લાગે છે .. Kalpana Parmar -
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#ATW1#TheChefStory#streetfoodrecipesપાવ ભાજી કે ભાજી પાવ એ મહારાષ્ટ્ર ની પ્રખ્યાત વાનગી છે. હવે તે ગુજરાત સિવાય બીજા ઘણા રાજ્યોનું સ્ટ્રીટ ફુડ તરીકે જાણીતી અને માનીતી રેસીપી છે.પાવ ભાજી માં મિશ્ર શાકને પાવ સાથે ખાવા અપાય છે. પાવ ભાજીમાં બનતી ભાજી તેના વિશિષ્ટ સ્વાદને કારણે ભારતીય લોકોમાં ખાસ કરીને શહેરી સંસ્કૃતિઓમાં ઘણી પ્રિય છે. અન્ય ચાટ વાનગીથી વિપરીત આ વાનગી ગરમાગરમ પીરસાય છે. આ વાનગી એક ઝડપથી બનતી હોવાથી તેને લોકો પસંદ કરે છે. Dr. Pushpa Dixit -
પાવભાજી (Pavbhaji recipe in Gujarati)
પાવભાજી મૂળરૂપે મહારાષ્ટ્રની ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત વાનગી છે. ગુજરાતી લોકોને એટલી પસંદ છે કે ગુજરાતીઓએ પાવભાજી ને પોતાની બનાવી લીધી છે. પાવભાજી એ શાકભાજીના મિશ્રણમાં મસાલા ઉમેરીને બનતી એક ગ્રેવી છે જે પાવ સાથે પીરસવામાં આવે છે. પાવભાજી માં બટર ઉમેરી ને ખાવાથી એનો સ્વાદ ખૂબ જ વધી જાય છે.#વેસ્ટ#પોસ્ટ4 spicequeen -
પાવભાજી(pav bhaji recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ28#સુપરશેફ1#શાક પાવભાજી દરેક ઘરમાં બનતી અને દરેક રાજ્યમાં બનતી હોય છે. અરે તે ખૂબ ઓછી મહેનતે બની જાય છે. કોઈ મહેમાન આવ્યું હોય ત્યારે આ રેસિપી બેસ્ટ ઓપ્શન છે.. અને જે બાળકો શાકભાજી ના ખાતા હોય તેને પણ આ રીતે આપવા થી તે પણ ખાવા લાગે છે. તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi -
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#XS #ક્રિસમસ_ન્યુ_યર_સ્પેશિયલ #પાર્ટી_સ્પેશિયલChristmas_New_Year_SpecialGoodbye_2️⃣0️⃣2️⃣2️⃣ Welcome2️⃣0️⃣2️⃣3️⃣HappyNewYear2️⃣0️⃣2️⃣3️⃣ગુડબાય2️⃣0️⃣2️⃣2️⃣ વેલકમ2️⃣0️⃣2️⃣3️⃣ હેપી_ન્યુ_યર_2️⃣0️⃣2️⃣3️⃣ સ્ટ્રીટફૂડ #ફાસ્ટફૂડ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeસુંદર મજાનું 2️⃣0️⃣2️⃣2️⃣ નું વર્ષ પૂરૂં થયું,અનમોલ યાદોનાં સંભારણાં દેતું ગયું.નવું વર્ષ, નવી ઊમંગ, નવાં સપના, નવી તરંગ,આપ સૌને નવાં વર્ષ 2️⃣0️⃣2️⃣3️⃣ નાં અભિનંદન .મુંબઈ સ્પેશિયલ સ્ટ્રીટ ફૂડ માં ખાસ તો વડાપાવ ને પાવભાજી નો સમાવેશ થાય છે. અમારા ઘરનાં બધાં ને અતિશય પ્રિય છે. તો આજ ની નવા વર્ષ ના પહેલાં દિવસ ની પ્રિય પાર્ટી ડીશ પાવભાજી ડિનર માં બનાવી છે. આવો પાર્ટી કરવા. Manisha Sampat -
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
#PS#Cookpadgujrati#Cookpadindiaચટપટી વાનગી ની વાત આવે તો પાવભાજી પેલા જ યાદ આવે. ખાટો, અને તીખો એમ ખુબ જ સરસ કોમ્બિનેશન છે પાવભાજી માં ટેસ્ટ નો.અમારે ત્યાં કોઈ પણ નાનું family get-together હોય એટલે પાવભાજી ફિક્સ જ હોય...નાના મોટા દરેક વ્યક્તિ ને પાવભાજી પસંદ જ હોય. Bansi Chotaliya Chavda -
-
પાવભાજી(pav bhaji recipe in gujarati)
#ટ્રેડિંગ મારી પાવભાજી બનવાની રીત જરા શોર્ટકટ છે પણ ટેસ્ટ માં એકદમ યમ અને ફટાફટ થઈ જાય એવી છે Komal Shah -
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#GA4 #Week24 #cauliflower પાવભાજી માં ફ્લાવર મુખ્ય ઘટક ગણાય છે શિયાળા માં વિવિધ શાકભાજી મળી રહે છે માટે આજે ગોલ્ડન એપ્રોન વીક 24 માટે મેં પાવભાજી બનાવી છે. Minaxi Rohit -
પાવભાજી / ભાજી રાઇસ (Pav bhaji / Bhaji rice recipe in Gujarati)
પાવભાજી લગભગ બધા જ લોકોને ભાવતી ડીશ છે. તે હેલ્ધી ડિશ પણ છે. કેમકે તે બધા શાકભાજી મિક્સ કરીને બનાવીએ છીએ. બાળકો અલગ-અલગ શાક ખાતા નથી હોતા પણ પાવભાજી તો પસંદ કરતા જ હોય છે. તો ચાલો ટેસ્ટી પાવભાજી બનાવીએ. Asmita Rupani -
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
પાવભાજી મુંબઈનું સ્ટ્રીટ ફૂડ છે તે નાના મોટા સૌને ભાવે છે વેજીટેબલ અને કાંદા ટામેટાની ગ્રેવી સાથે બનાવવામાં આવે છે બટરના ભરપૂર ઉપયોગ કરવાથી આ ડિશ ખૂબ જ ટેસ્ટી લાગે છે Arti Desai -
પાવભાજી(pav bhaji Recipe in Gujarati)
#trend પાવભાજી એવી વસ્તુ છે જે નાના બાળકોથી લઇ મોટા દરેકને ભાવતી વસ્તુ છે. અને જેને ઘરે પણ આસાનીથી બનાવી શકાય છે. જ્યારે કોઈ મહેમાન આવ્યા હોય ત્યારે સાંજે આ ઝડપથી બની શકતી વાનગી છે. તો ચાલો જાણીએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
-
પાવભાજી(Pav bhaji Recipe In Gujarati)
અમારા ધર્મ માં જયારે નીમી અગિયારસ આવે ત્યારે કોઈ પણ નીમ લેવા માં આવે છે જયારે મારા ઘર માં હર વર્ષ બધા જ લોકો 4.5 મહિના રીંગણાં ન ખાવા નું નીમ લેય છે જયારે અમે 4.5 મહિના રીંગણાં વગર ની જ ભાજી બનાવીયે છે તો હું તમને મારી રીંગણાં વગર ની ભાજી ની રેસીપી શેર કરું છું અને આસા રાખું છું કે તમને પણ ગમશે જયારે તમને આ ભાજી બનાવશો તો તમને રીંગણાં વગર ની હોય તેવું લાગશે જ નહિ.. ખુબ જ ટેસ્ટી બને છે. #ફટાફટ Riddhi Kanabar -
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#cauliflowerશિયાળા માં બધા શાકભાજી ખૂબ સરસ આવતા હોય છે ,ખાસ કરી ને વટાણા ને ફ્લાવર ઠંડી ની ઋતુ માં જ સારા આવે ,મે લગભગ બધા શાક નો ઉપયોગ કરી ને પાવભાજી બનાવી છે . Keshma Raichura -
બટર પાવભાજી (Butter pavbhaji recipe in gujarati)
#Dishaપાઉંભાજી નાના બાળકોથી લઈને મોટાઓ સુધી બધાને ફેવરિટ હોય છે. જે બાળકો લીલા શાકભાજી નથી ખાતા તે બધા પાવભાજી તો હોંશે હોંશે ખાઇ લે છે. પાવભાજી મારી ફેવરિટ છે. પાવભાજી એક સ્ટ્રીટ ફૂડ છે. બટરમાં બનાવવા થી એકદમ ટેસ્ટી લાગે છે. અહી મે દિશા મેમ ની રેસીપી ફોલો કરીને પાવભાજી બનાવી છે. Parul Patel -
પાવભાજી તડકા ખીચડી (Pav Bhaji Tadka Khichdi Recipe In Gujarati)
#FFC8આ ખીચડી મેં તુવેરદાલની ખીચડી માંથી બનાવી છે જે પાઉભાજીનો ટચ આપીને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવી છે Jyotika Joshi -
પાવભાજી (Pav bhaji Recipe In Gujarati)
#ઓગસ્ટ પાવભાજી આમ તો બધા બનાવતા જ હોય છે મેં પણ મારી રીતે બનાવીને આપના સમક્ષ રેસીપી મૂકી છે તો જરૂરથી ટ્રાય કરો Khushbu Japankumar Vyas
More Recipes
ટિપ્પણીઓ (6)