મિસળ પાંઉ (misal pav recipe in gujarati)

મિસળ પાંઉ (misal pav recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ફણગાવેલા મઠને કુકરમાં નાખી, મીઠું, હળદર તેમજ પાણી નાખી 2 સીટી કરી કૂક કરી લો.
- 2
ગ્રેવી માટે એક વાસણમાં તેલ મૂકી ડુંગળી અને લસણ સાંતળી લો. પછી તેમાં આદુ, મરચા સાંતળવા અને પછી ટમેટા તથા સૂકું કોપરૂ નાખી સાંતળી લેવું.
- 3
ત્યાર પછી આ મિશ્રણને ઠંડું થવા દો. પછી એ મિશ્રણ ને મિક્ષર જારમાં નાખી ક્રશ કરી લેવું.
- 4
ગ્રેવીના વધાર માટે એક વાસણમાં તેલ લઇ લો. તેલ ગરમ થાય એટલે લીમડો, રાઇ, જીરું, હીંગ અને બધા મસાલા સાંતળી લો.
- 5
ત્યાર પછી ગ્રેવી, મીઠું અને પાણી નાખી 5 મિનિટ કૂક કરો પછી તેમાં મઠ નાખી 10 મિનિટ ધીમી આંચ પર કૂક થવા દો. પછી લીંબુંનો રસ, દેશી ગોળ અને કોથમીર નાખો.
- 6
એક પ્લેટમાં ગ્રેવી નાખી, તેના પર થોડું ચવાણું નાખો. તેમજ પાંઉ, ડુંગળી, લીંબું, ગ્રેવી અને ફણગાવેલા મઠ સાથે સવૅ કરો. તો તૈયાર છે મિસળ પાંઉ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પૂના મિસળ (Puna Misal Recipe In Gujarati)
#TT2મિસળ એ મહારાષ્ટ્ર ની પ્રસિદ્ધ વાનગી છે. મિસળ વિવિધ પ્રકારના હોય છે જેમકે પૂના મિસળ, નાશિક મિસળ, કોલ્હાપુરી મિસળ વગેરે. જેની બનાવટ માં વૈવિધ્ય ના કારણે આ પ્રકાર અલગ અલગ પ્રદેશ ના મિસળ ને દર્શાવે છે. મિસળ બનાવવા માટે મુખ્ય ઘટક ફણગાવેલા મઠ હોય છે જેને તીખા રસા સાથે પીરસવામાં આવે છે. આ તીખી ચટાકેદાર ડીશ ઉપર થી સમારેલી ડૂંગળી, કોથમીર અને ચવાણું (જેને ફરસાણ તરીકે ઓળખવામાં આવે છે) તેની સાથે પીરસવામાં આવે છે. Bijal Thaker -
-
-
-
પુના મિસળ (Puna Misal Recipe In Gujarati)
#TT2 આ વાનગી પૂના ની પ્રખ્યાત છે..કઠોળના sprouts માંથી બનતી આ વાનગી પ્રોટીન થી ભરપૂર છે...હવે દરેક શહેરમાં સ્ટ્રીટ ફૂડ તરીકે મળવા લાગી છે...ડિનર નો બેસ્ટ ઓપશન છે...One-Pot-Meal માં ચાલી જાય છે. Sudha Banjara Vasani -
-
-
મિસળ પાવ(misal pav Recipe in Gujarati)
#GA4 #Week11 #Post 1 #Sprouts. મિસળ પાઉં એ મહારાષ્ટ્ર ની ફેમસ ઙીશ છે... મિસળ ફણગાવેલા mix કઠોળની વાનગી છે તે ખાવામાં પણ ખૂબ હેલ્ધી હોય છે... ઠંડીમાં તો ખાવાની બહુ જ મજા આવે છે Payal Desai -
-
મિસળ પાવ(misal pav recipe in gujarati)
#આ મહારાષ્ટ્રના ખૂણે ખૂણે મળતી વાનગી છે એક ડીસ ખાવ તો પેટ ભરાઈ જાય. બધા જ કઠોળ એટલે પોટીન ભરપૂર. ફણગાવેલા હોવાથી પચવામાં હલકા. સાથે મળે પાવ ,તળેલા મરચાં વરસતા વરસાદ ઉકળતાં મિસળની સુગંધ અને સોડમ ખાવા માટે લલચાવે છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
મિસળ પાવ (Misal Paav Recipe In Gujarati)
#DIWALI2021દિવાળીમાં ગરમ નાસ્તા તરીકે બનાવી શકાય તેવી એક ટેસ્ટી રેસીપી મિસલ પાવ. મને અને મારા ઘરના ને પણ ખુબ જ ભાવે છે.મિસલ પાવ દિવાળીમાં ગરમ નાસ્તા તરીકે એક બેસ્ટ ઓપ્શન છે. Priti Shah -
મિસળ-પાવ(Misal Pav Recipe in Gujarati)
મિસળ પાવ એ એક મહારાષ્ટ્રીયન ડીશ છે. એ નાસિકનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. મિસળ પાવ એ ફણગાવેલા મિક્સ કઠોળની ચટપટી, ટેસ્ટી અને પૌષ્ટિક ડીશ છે. મિસળને જુદી જુદી રીતે બનાવવામાં આવે છે.પણ મેં અહીં મારી મરાઠી ફ્રેન્ડ પાસેથી શીખેલી રીતે બનાવ્યું છે. આ ડીશે ગુજરાત માં આવેલ વડોદરા શહેરમાં આગવું સ્થાન લઈ લીધું છે.#GA4#week11 Vibha Mahendra Champaneri -
મિસળ પાવ(misal pav recipe in Gujarati)
#સૂપરશેફ3#week3#monsoonspecial#misal pavહેલો ફ્રેન્ડ્સ આજે હું શેર કરીશ મહારાષ્ટ્ર ની ફેમસ ડિશ મિસળ પાવ જે ઘરે ખુબ જ આસાની થી બની જાય છે વરસતા વરસાદમાં આવી તીખી ડિશ મળી જાય તો પછી રાહ શું જોવાની ચાલો બનાવવાની રીત જોઈએ.. Mayuri Unadkat -
મહારાષ્ટ્ર નુ ફેમસ મિસળ પાવ (Maharastra Famous Misal Pav Recipe In Gujarati)
#supers Falguni Chauhan ( The 🏡 Chef ) -
મિસળ પાવ(misal pav recipe in gujarati)
#trendપોસ્ટ 1મે આજે પહેલી વાર જ બનાવ્યા છે તો પણ બહુ ટેસ્ટી બન્યા છે તો તમે પણ જરૂર ટ્રાય કરજો Vk Tanna -
-
-
-
-
-
મિસળ પાવ (Misal Pav Recipe In Gujarati)
મીસલ પાવ એ મુંબઈનું એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે.આમ તો મિસળ સ્પ્રાઉટ્સ માંથી બને છે.પણ જૈન સ્પ્રાઉટ્સ ખાતા ના હોવાથી મે અન્હિયા એકલા બાફેલા કઠોળ માંથી બનાવી છે.અને સૂકા મસાલા વાટી ને મિસળ બનાવી છે જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે.#PS Nidhi Sanghvi -
-
મિસળ પાવ (Misal pav Recipe in Gujarati)
#GA4#Week 11#post :2#cookpadindia#cookpadgujrati ફણગાવેલા મગ અને મઠ ની સબ્જી નેMaharastian નુ સ્પાઇસી મીસળ તરીકે જાણીતુ છે જેને પાવ અને ચવાણા સાથે પીરસવામા આવે છે. सोनल जयेश सुथार -
મિસળ પાઉં (Misal Pav Recipe In Gujarati)
#WLD#CWM2#hathimasalaમિસળ પાઉં એ કોલ્હાપુર ની રેસિપી છે.. તીખું અને જનજનીત શિયાળામાં ખાવાનું મન થાય એટલે..આ મહારાષ્ટ્રીયન ડીશ માં ખડા મસાલા અને વાટણ નું ખુબ જ મહત્વ હોય છે..એટલે આ ડીશ સુપર ટેસ્ટી બને છે.. આમાં ખડા મસાલા નો ભરપુર ઉપયોગ થાય છે..તજ, લવિંગ, તમાલપત્ર,દગડફુલ,મરી, કોપરું, ખસખસ વગેરે મસાલા શરીર ને શિયાળામાં એનર્જી આપે છે..અને ડુંગળી, લસણ આદુ,મરચાં, નું વાટણ પણ સાથે જ મિક્સ કરી ને એટલે મિસળ નો મસાલો ઘરે જ બનાવી આ રેસિપી બનાવી છે Sunita Vaghela -
મિસળ પાઉં (Misal Pav Recipe in Gujarati)
#RB15#MFF#misalpav#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
મિસળ પાઉં (Misal Pav Recipe in Gujarati)
#ATW1#TheChefstoryમીસળ પાવ ગુજરાત મહારાષ્ટ્ર કોલ્હાપુર નું સ્ટ્રીટ ફુડ છે સવારે નાસ્તામાં સાંજે ડીનર માં પણ ચાલે છે Jigna Patel -
More Recipes
ટિપ્પણીઓ