ફરાળી ગોળ પાપડી(farali gol papdi in Gujarati)

Hinal Dattani @hinal_27
#goldenapron3
#માઇઇબુક
# પોસ્ટ ૧૪
રાંધવાની સૂચનાઓ
- 1
એક પ્લેટમાં બધી વસ્તુ રેડી કરવી
- 2
એક પેણીમાં ઘી ગરમ થવા મૂકો પછી તેમાં રાજગરાનો લોટ એડ કરો બ્રાઉન કલરનું થાય તેમાં ટોપરાનું છીણ એડ કરો 30 સેકન્ડ થાય એટલે ગેસ બંધ કરી દેવો નીચે ઉતારી ત્રણ થી ૫ મિનિટ ઠંડુ થવા દેવું પછી તેમાં સમારેલો ગોળ એડ કરી અને બરાબર મિક્ષ કરી લેવું હવે તેને એક પ્લેટમાં લઈ પાથરી દેવું પછી તેના નાના પીસ કટ કરી લેવા તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફરાળી સુખડી (Farali Sukhdi Recipe In Gujarati)
#ff1નોન ફ્રાઇડ ફરાળીનોન ફ્રાઇડ જૈન સુખડી તો બધા બનાવતા જ હોય છે અને બધા ની ફેવરિટ પણ હોય છે. સુખડી આપણે ઘઉં ના લોટ ની , બાજરી ના લોટ ની એમ અલગ અલગ બનાવીએ છીએ. તો આજે હું ઉપવાસ માટે ની સ્પેશિયલ ફરાળી સુખડી બનાવીશ .મિત્રો, વ્રત અને ઉપવાસની સીઝન શરૂ છે. તો આ સીઝનમાં દરેક ઘરોમાં અવનવી ફરાળી વાનગીઓ બનાવવામાં આવે છે. આવા સમયે રાજગરાની સુખડી શી રીતે ભુલાય? આ સુખડી હેલ્ધી તો છે સાથે સ્વાદિષ્ટ પણ બને છે. આજે હું થોડી અલગ રીતથી સુખડી બનાવવા જઈ રહી છું. તો ચાલો બનાવીએ રાજગરાની સુખડી. Juliben Dave -
ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
આ વાનગી મારી મમ્મી પાસેથી શીખી છુ, જ્યારથી હુ રસોઈ કરતા શીખી.કોઈપણ સીઝન મા પરંતુ ખાસ કરીને શિયાળામા ખવાય છે.કૂકપેડ સાથેની ઓળખાણ આ રેસીપી થી થઈ...તો આ જ રેસીપી તમારી સમક્ષ મૂકી છુ. URVI HATHI -
-
ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
#VR#MBR8#cookpadgujarati (સુખડી)શિયાળાની ઋતુ એટલે ઠંડી અને શરીરમાં નવી શક્તિનો સંચાર કરવાની ઋતુ. શિયાળામાં કડકડતી ઠંડી પડતી હોવાથી શરીરમાં ગરમાવટ લાવવી જરૂરી છે.તો આ દરમિયાન લોકો ઘરમાં ગરમાવટ લાવવા માટે વસાલા યુક્ત ખોરાકનું સેવન કરતા હોય છે.આ માટે લોકો અલગ અલગ વસાણા બનાવી લિજ્જત માણતા હોય છે. એમાંની એક છે ગોળ પાપડી.જે બનાવવા માટે ઘઉંના લોટને ઘીમાં શેકી તળેલો ગુંદ, ગોળ,સૂંઠ પાઉડર અને કાટલું, મનપસંદ ડ્રાયફ્રુટ્સ ઉમેરી સરળતાથી અને સહેલાઈથી સ્વાદિષ્ટ અને હેલ્ધી સુખડી બનાવી શકાય છે. Ankita Tank Parmar -
-
-
ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
સુપ્રભાત્ પહેલા ગોળ પાપડી નો નાસ્તો ડબ્બા મા લ ઈ જતાં આજ પણ ઘણા ઘરો મા ગોળ પાપડી ને મમરા નો નાસ્તો હોય જ. HEMA OZA -
ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
#AT#ChooseToCookખૂબ જ સ્વાદિષ્ટ બનતી અને ભાવતી હોવાના કારણે આ રેસિપી Chooseto cook માટે પસંદ કરી છે. Urvi Tank -
-
-
-
-
ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
#GA4#Week15#Jaggery /ગોળગોળને કુદરતી ખાંડ તરીકે ઓળખવામાં આવે છે. ગોળ એ આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ અને ફોસ્ફરસનો ઉત્તમ સ્ત્રોત છે. આસાનીથી, ઝડપથી બની જતી સૌની ફેવરિટ ગુજરાતી સ્વીટ એટલે ગોળ પાપડી. દરેક ગુજરાતી ના ઘરમાં નાના મોટા શુભ પ્રસંગે ગોળ પાપડી સૌથી પહેલા બનાવવામાં આવે છે. એમાંય શિયાળામાં તો ગોળ પાપડી અચૂક બનાવાય જ છે. ગોળ પાપડીની ખાસિયત એ છે કે તે બનાવવા મુખ્યત્વે ત્રણ જ ચીજોનો ઉપયોગ કરવામાં આવે છે તોય તે સ્વાદિષ્ટ લાગે છે. Harsha Valia Karvat -
-
-
-
-
ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
#શ્રાવણગોળપાપડી કે સુખડી એ ઘી, ગોળ અને ઘઉંના લોટમાંથી બનતી એક પરંપરાગત ગુજરાતી મીઠાઈ છે. આ એક પૌષ્ટિક મીઠાઈ છે અને તે શુભ પ્રસંગે તેમજ વ્યક્તિગત અનુકુળતાએ બનાવાય છે. સુખડીને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં તલ, સુકામેવા,સૂંઠ અને કોઇક વાર તેના ઉપર વરિયાળી પણ ભભરાવાય છે.સુખડી એ લાંબા સમય સુધી ટકે તેવી મિઠાઇ છે, આ એક પૌષ્ટીક વાનગી તો છે જ ..આથી પ્રાચીન સમયમાં લોકો જ્યારે કમાવવા માટે કે લાંબા પ્રવાસે જતાં ત્યારે તેઓ ભાથામાં સુખડી લઈ જતાં. તેઓ સુખડી અને પાણી પીને લાંબો પ્રવાસ કરતાં.ઉત્તર ગુજરાતના મહુડી ખાતે આવેલ જૈન દેરાસરમાં ઘંટાકર્ણ મહાવીરને સુખડી નો પ્રસાદ ચડાવાય છે અને તેને પ્રસાદ તરીકે વહેંચાય છે. આ પ્રસાદનો એવો નિયમ છે કે તેને ત્યાંજ વાપરવી(ખાવી) પડે છે તેને મહુડી બહાર લઈ જઈ શકાતી નથી. આ મંદિરમાં જૈનો અને જૈનેતરો લાખો મણ સુખડી ચડાવે છે અને ત્યાં જ વહેંચીને ખાય છે.તો આજે મેં પણ શિતળા સાતમ માં માતાજી ને પ્રસાદ માટે ગોળપાપડી તૈયાર કરી છે... તો જોઈએ તે તૈયાર કરવાની રેસિપી.... Riddhi Dholakia -
-
-
ગોળ પાપડી (સુખડી)
ખૂબ જ ઓછી સામગ્રી થી બનતી અને ટેસ્ટી ટ્રેડિશનલ વાનગી એટલે ગોળ પાપડી. Dr. Pushpa Dixit -
-
ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
આ ગોળ પાપડી અમારા ઘર માં વર્ષો થી બનતી આવે છે.છોકરાવો નો મનપસંદ નાસ્તો,દૂધ સાથે 2 પીસ આપી દો તો બીજું કાંઈ ના માગે અને હેલ્થી તો ખરું જ.પારંપરિક ગોળ પાપડી Bina Samir Telivala -
ગોળ પાપડી (સુખડી) (Gol papdi recipe in gujarati)
#સાતમ#વેસ્ટ#ગુજરાતશીતળા સાતમના દિવસે ઠંડુ ખાવાનું હોવાથી સુખડી બનાવવામાં આવે છે. આ સુખડી ને ગોળ પાપડી પણ કહે છે. સુખડી ઘઉંના લોટમાંથી બનાવી છે. સુખડી જાડા લોટમાંથી પણ બનાવવામાં આવે છે. ગુજરાતમાં સુખડી લોકો પ્રેમથી ખાય છે અને બનાવે છે. આ વાનગી ઝડપથી બની જાય છે. Parul Patel -
-
ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
#Fam(સુખડી)આ રેસિપી મારા દાદીમા મારા મમ્મી અને મારા સાસુ અને હવે હું આ રીતે અમે ગોળ પાપડી બનાવીએ છીએ અને બધાને ખૂબ જ ભાવે છે ક્યારે પણ સ્વીટ ખાવાનું મન થાય તો ફટાફટ બનાવી નાખીએ ખાવામાં પણ ટેસ્ટી અને હેલ્ધી પણ ખરી Sejal Kotecha -
ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
ઘરે ઘી બનાવીએ ત્યારે સામાન્ય રીતે મારે કિટુ બહુજ ઓછું નીકળે તો હું તેને દાળ,કઢી,મુઠીયા કે થેપલા માં use કરી લઉં, પણ આ વખતે ઘી બની ગયા પછી કિટુ થોડું વધું નીકળ્યું..તો મે તેની ગોળ પાપડી બનાવી.(ઘી ના કિટા માંથી બનાવેલી ગોળ પાપડી) Krishna Dholakia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13109219
ટિપ્પણીઓ