ચોકલેટ થીક શેઇક(chocolate thick shake recipe in gujarati)

Sonal Vithlani
Sonal Vithlani @cook_18453792

#માઇઇબુક
પોસ્ટ30

ચોકલેટ થીક શેઇક(chocolate thick shake recipe in gujarati)

1 કમેન્ટ કરેલ છે

#માઇઇબુક
પોસ્ટ30

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 ગ્લાસદૂધ
  2. 2 ચમચીવેનીલા આઈસક્રીમ
  3. 1 ચમચીચોકલેટ પાઉડર
  4. 1 ચમચીખાંડ
  5. કાજુ બદામ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દૂધ ચોકલેટ પાઉડર ખાંડ નાખી મીક્ષીમાં ચર્ન કરવુ આઈસક્રીમ નાખી ફરી ચર્ન કરવુ

  2. 2

    ગ્લાસમાં લઇ કાજુબદામ થી સર્વ કરવુ

  3. 3

    બાળકો ને બોવ ભાવે છે અને જલ્દી બની જાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Vithlani
Sonal Vithlani @cook_18453792
પર

Similar Recipes