સીનેમન રોલ (cinaman roll Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ યીસ્ટ ને ખાન્ડ અને હુફાળા પાણી મા નાખી એક્ટિવેટ કરોઅને લોટ બાન્ધો તૈમા બટર, મીઠું,ઉમેરો પછી 15 મીનીટ મસળો.
- 2
લોટ થોડો ઢીલૌ જ બાન્ધવો.પછી 2 કલાક ફરમેન્ટ થવા મુકો,પછી તેને વણી તેના પર બટર લગાવી, તેના પર ખાંડ અને સીનેમન નો પાઉડર ભભરાવો.
- 3
પછી રોલ કરી તેને કટ કરી બટર પેપર પર મુકો.અને 15-20 મીનીટ ફરી રેસ્ટ કરો ફુલવા માટે.
- 4
પછી તેને બેક કરો,200 ડી.ગ્રી.પર પ્રીહીટેડ ઓવન મા 15 -20 મીનીટ, પછી મેલ્ટેડ બટર, ક્રીમ, ખાંડ ને મીક્સ કરો.
- 5
તૈયાર છે સીનેમન રોલ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બ્રેડેડ બ્રેડ (challah braided bread Recipe in Gujarati)
#માઇઇબુક#27 #સુપરશેફ3બ્રેડ ની લોકો અલગ અલગ શેપ બનાવતા હોય અને ટેસ્ટ મા પણ અલગ અલગ ફલેવર મા કલર મા પણ બનાવતા હોય છે મે આજે પાલક ફલેવર અને કલર ઉમેરી અને અલગ શેપ ટ્રાય કરી છે થોડી રાઇઝ ઓછી થઈ છે પણ શીખવા માટે ટ્રાય કરી. Nilam Piyush Hariyani -
મીન્ટ ચટણી રોલ
#માઇઇબુક#2#સ્નેક્સઆ બેક ડીશ મારી દિકરી ની પ્રિય છે હુ અવારનવાર બનાવુ છુ ,ખૂબજ સરસ બને છે Nilam Piyush Hariyani -
ગારલીક ટ્વીસ્ટર (garlic twister Recipe in Gujarati)
#સુપરશેફ2#વીક2#માઇઇબુક#25ગારલીક ટ્વીસ્ટર એક પ્રકારની સ્નેકસ સ્ટીકછે જેમા મે લોટ પાલક અને યીસ્ટ થી બાન્ધી ને અમુક સ્પાઈસીઝ નો ઉપયોગ કરી બેક કરી છે.જેને લામ્બો ટાઈમ સુધી સ્ટોર કરી શકાય. Nilam Piyush Hariyani -
-
ચોકલેટ કપકેક (chocolate cupcake Recipe in Gujarati)
#માઇઇબુક#29કપ કેક જનરલી બાળકો ને વધારે પસંદ હોય છે.ફટાફટ બની પણ જાય છે સવાર સાન્જ ચા સાથે અથવા બર્થડે પાર્ટી મા બાઈટ સાઈઝ ના આ કપકેક સારા લાગે છે. Nilam Piyush Hariyani -
-
પીઝા પીનવ્હીલ(pizza pinwheel or roll in Gujarati Recipe)
#વિકમીલ૧પોસ્ટ 2#માઇઇબુક#9 Nilam Piyush Hariyani -
-
-
બ્લેક એન્ડ વાઈટ કેક (black and white cake in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ1#સ્નેક્સ#પોસ્ટ2બાળકો ને કેક વધારે પસંદ હોય છે મે આજે બે કલર ની ઈકફેટ આપી વેનીલા અને ચોકલેટ ફ્લેવર એક કૈક મા કમ્બાઈન કરી છે. Nilam Piyush Hariyani -
ચોકોલેટ ક્રોઈસન્ટ્સ(chocolate croissant Recipe in Gujarati)
#સુપરશેફ3#વીક3#માઇઇબુક#26ક્રોઈસન્ટ્સ એ એક ફ્લેકી બ્રેડ છે જે પફ પેસ્ટ્રી જેવી જ હોય છે.પણ એમા યીસ્ટ હોય છે.અને આ એક ફ્રેન્ચ બ્રેડ છે જેને રોલ કરી ને બેક કરવા મા અઆવે છે. Nilam Piyush Hariyani -
લાદી પાવ (buns Recipe in Gujarati)
#માઇઇબુક#7એકદમ સ્પોન્જી અને પરફેકટ જળીદાર બન્સ બનાવતા શીખીશુ,સરળરીતે, Nilam Piyush Hariyani -
-
ફોકાસીયા કમ પીઝા બ્રેડ(focaccia cum pizza bread recipe in Gujarati)
#માઇઇબુક#4#વિકમીલ૧ફોકાસીયા બ્રેડ એ એક ઈટાલિયન બ્રેડ છે જે પીઝા ને મળતી આવે છે.મે એક પાર્ટ પીઝા સોસ લગાવી ને અને એક પાર્ટ બ્રેડ ની જેમજ રાખી રેડી કર્યુ છે. Nilam Piyush Hariyani -
-
-
-
-
હોટ ડોગના પાવ (Hot Dog Pau Recipe In Gujarati)
#AsahiKaseiIndia#baking recipes#Cookpadindia Pooja Vora -
છેનાપોડા(chhenapoda Recipe in Gujarati)
#માઇઇબુક#૩છેનાપોડા એ ઓરીસ્સા ની પનીર થી બનતી સ્વીટ છે,જે બેક કરી બહૂ ઓછી સામગ્રી થી જડપ થી બની જાય છે. Nilam Piyush Hariyani -
-
જમ્બો મસ્કા બન (Jumbo Maska Bun Recipe In Gujarati)
હોમ મેડ મસ્કા બન શુદ્ધ અને ટેસ્ટ માં પણ એટલુજ ટેસ્ટી હોય છે. Rekha Vora -
-
-
-
શીરમલ/સેફ્રન નાન
#goldenapron2#વીક9#જમ્મુકશ્મીરશીરમલ એ જમ્મુ કશ્મીર ની હલકી સ્વિટ બ્રેડ/નાન છે જેમા કેસર,ખસખસ,દુધ નો ઉપયોગ થયો છે. Nilam Piyush Hariyani -
વેનીલા મગ કેક (Vanilla Mug cake)
#સુપરશેફ વીક-૨##પોસ્ટ ૩##માઇઇબુક##પોસ્ટ ૨૪# નીલમ પટેલ (Neelam Patel) -
દાલ મખની,(Dal Makhni recipe in Gujarati)
#સુપરશેફ ૫##માઇઇબુક#પોસ્ટ ૧૦#મિક્સ કઠોળ, વિવિધ મસાલા અને સારા એવા પ્રમાણમાં લસણ મેળવી ૨ ટીસ્પૂન તેલમાં રાંધીને બનતી આ રાજમા-અડદની દાળ, તેની ખુશ્બુ અને સ્વાદથી તમને જરૂરથી ખુશ કરી દેશે. આ ઉપરાંત, આ દાળ તમારા શરીરમાં લોહતત્વ, ફાઇબર અને વિટામીન સી ના સ્તરમાં પણ વધારો કરશે. આ દાળ તાજી અને ગરમા ગરમ ભાત સાથે પીરસીને એક પરિપૂર્ણ ભોજનની મજા માણો નીલમ પટેલ (Neelam Patel) -
માવા આલ્મન્ડ મફીન્સ(mava almond muffines)
#goldenapron3#week22Word-almond#માઇઇબુક#8 Nilam Piyush Hariyani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13115530
ટિપ્પણીઓ (7)