લાદી પાવ (buns Recipe in Gujarati)

Nilam Piyush Hariyani @cook_16321905
લાદી પાવ (buns Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
હુફાળા દુધ મા યીસ્ટ નાખી મીકસ કરો ખાન્ડ ઉમેરો.ઢાંકી ને મુકો.5,મીનીટ ફુલવા માટે,
- 2
યીસ્ટ ફુલે એટલે તેને લોટ મા ઉમેરો, લોટ મા મીઠું, બટર પણ ઉમેરો જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાન્ધો,15 મીનીટ ખુબ મસળો લોટ,પછી તેલ લગાવી 2 કલાક રે્સ્ટ આપો.
- 3
લોટ ફૂલી ને ડબલ થશે.તેના લુવા કરી ઉપર દુધ થી બ્રશ કરી,તલ લગાવી 20 મીનીટ ફુલાવા મુકો.ફુલી ને ડબલ થશે,પછી બેક કરો.
- 4
200ડીગ્રી પર બેક કરો.ઊપર બ્રાઉન કલર આવી સરસ બેક થઈ જાય પછી તેના પર બટર લગાવી લો જેથી સોફટ થશે,બેક થાય પછી થોડા કડક હોય છે.તૈયાર છે લાદીપાવ.બન્સ,જેને તમે બર્ગર,દાબેલી,વડપાવ.પાઉભાજી સેવ ઊસળ,મીસળ,,જેવી વાનગી મા ઊપયોગ કરી શકાય.
Similar Recipes
-
-
શીરમલ/સેફ્રન નાન
#goldenapron2#વીક9#જમ્મુકશ્મીરશીરમલ એ જમ્મુ કશ્મીર ની હલકી સ્વિટ બ્રેડ/નાન છે જેમા કેસર,ખસખસ,દુધ નો ઉપયોગ થયો છે. Nilam Piyush Hariyani -
બ્રેડેડ બ્રેડ (challah braided bread Recipe in Gujarati)
#માઇઇબુક#27 #સુપરશેફ3બ્રેડ ની લોકો અલગ અલગ શેપ બનાવતા હોય અને ટેસ્ટ મા પણ અલગ અલગ ફલેવર મા કલર મા પણ બનાવતા હોય છે મે આજે પાલક ફલેવર અને કલર ઉમેરી અને અલગ શેપ ટ્રાય કરી છે થોડી રાઇઝ ઓછી થઈ છે પણ શીખવા માટે ટ્રાય કરી. Nilam Piyush Hariyani -
પીઝા પીનવ્હીલ(pizza pinwheel or roll in Gujarati Recipe)
#વિકમીલ૧પોસ્ટ 2#માઇઇબુક#9 Nilam Piyush Hariyani -
ગારલીક ટ્વીસ્ટર (garlic twister Recipe in Gujarati)
#સુપરશેફ2#વીક2#માઇઇબુક#25ગારલીક ટ્વીસ્ટર એક પ્રકારની સ્નેકસ સ્ટીકછે જેમા મે લોટ પાલક અને યીસ્ટ થી બાન્ધી ને અમુક સ્પાઈસીઝ નો ઉપયોગ કરી બેક કરી છે.જેને લામ્બો ટાઈમ સુધી સ્ટોર કરી શકાય. Nilam Piyush Hariyani -
હોટ ડોગ બન્સ (Hot Dog Buns Recipe In Gujarati)
હોટ ડોગ બનાવવા માટે, પહેલા બન્સ બનાવવા પડશે..એ બન્સ નોર્મલી લાંબા હોય છે..તે હું આજે એ બનાવી રહી છું. Sangita Vyas -
-
-
-
-
માવા આલ્મન્ડ મફીન્સ(mava almond muffines)
#goldenapron3#week22Word-almond#માઇઇબુક#8 Nilam Piyush Hariyani -
-
લાદી પાઉં(ladi pav recipe in gujarati)
#માઇઇબુકપાઉં જોઈ ને લાગે કે ઘરે બેકરી જેવા નહિ બને પણ બેકરી થી પણ સરસ પાઉં ઘરે જ બનાવી શકાય છે. તો આજે પાઉં કઈ રીતે બનાવા તે જોઈ. Vrutika Shah -
ફોકાસીયા કમ પીઝા બ્રેડ(focaccia cum pizza bread recipe in Gujarati)
#માઇઇબુક#4#વિકમીલ૧ફોકાસીયા બ્રેડ એ એક ઈટાલિયન બ્રેડ છે જે પીઝા ને મળતી આવે છે.મે એક પાર્ટ પીઝા સોસ લગાવી ને અને એક પાર્ટ બ્રેડ ની જેમજ રાખી રેડી કર્યુ છે. Nilam Piyush Hariyani -
પોટેટો વેજીઝ (Potato wedges Recipe in Gujarati)
#આલુઆલુ નો વપરાશ ગુજરાત મા ભરપુર પ્રમાણ મા થાય છે .સ્ટાર્ટર થી લઈ ને મેઈન કોર્સ મા બધે બટાકા નો ઊપયોગ મોટાભાગની રેસિપી મા બટાકા વપરાય છે.સ્નેક્સ અને ચાટ તો બટાકા વગર કલ્પના જ ન થાય. Nilam Piyush Hariyani -
-
બન્સ (Buns Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujratiBuns મેં પાવભાજી માટેના બન્સ ઘરે બનાવ્યા છે, ખુબ જ સરસ બને છે, તમે પણ જરૂર ટ્રાય કરજો,👌 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
દાલ મખની,(Dal Makhni recipe in Gujarati)
#સુપરશેફ ૫##માઇઇબુક#પોસ્ટ ૧૦#મિક્સ કઠોળ, વિવિધ મસાલા અને સારા એવા પ્રમાણમાં લસણ મેળવી ૨ ટીસ્પૂન તેલમાં રાંધીને બનતી આ રાજમા-અડદની દાળ, તેની ખુશ્બુ અને સ્વાદથી તમને જરૂરથી ખુશ કરી દેશે. આ ઉપરાંત, આ દાળ તમારા શરીરમાં લોહતત્વ, ફાઇબર અને વિટામીન સી ના સ્તરમાં પણ વધારો કરશે. આ દાળ તાજી અને ગરમા ગરમ ભાત સાથે પીરસીને એક પરિપૂર્ણ ભોજનની મજા માણો નીલમ પટેલ (Neelam Patel) -
-
-
-
-
મીન્ટ ચટણી રોલ
#માઇઇબુક#2#સ્નેક્સઆ બેક ડીશ મારી દિકરી ની પ્રિય છે હુ અવારનવાર બનાવુ છુ ,ખૂબજ સરસ બને છે Nilam Piyush Hariyani -
-
પાવ(Pav Recipe in Gujarati)
હાલ કોરોના ને લીધે પાવ પણ ધરે જ બનાવો.જેને ભાજી ,મીસળ સાથે ખવાય. દાબેલી કે વડાપાવ બનાવી શકાય. सोनल जयेश सुथार -
મેથી ની વડી (Methi Vadi Recipe In Gujarati)
#goldenapron3#week1#Besanમેથી ની વડી એ દાળ શાક મા વપરાય છે.વધારે આપણે ઉન્ધીયુ મા વાપરીએ પણ રસાવાળા શાક, અને દાળ મા પણ વાપરી શકાય. એમજ પણસ્વાદ મા ખુબ જ ટેસ્ટી છે. Nilam Piyush Hariyani -
ચોકલેટ કપકેક (chocolate cupcake Recipe in Gujarati)
#માઇઇબુક#29કપ કેક જનરલી બાળકો ને વધારે પસંદ હોય છે.ફટાફટ બની પણ જાય છે સવાર સાન્જ ચા સાથે અથવા બર્થડે પાર્ટી મા બાઈટ સાઈઝ ના આ કપકેક સારા લાગે છે. Nilam Piyush Hariyani -
વેનીલા મગ કેક (Vanilla Mug cake)
#સુપરશેફ વીક-૨##પોસ્ટ ૩##માઇઇબુક##પોસ્ટ ૨૪# નીલમ પટેલ (Neelam Patel) -
ચોકલેટ બ્લેક ફોરેસ્ટ કેક (Black forest cake Recipe in Gujarati)
#goldenapron3#week20#chocolateકેક બધા ને પ્રિય હોય અને એમાય ચોકલેટ ફ્લેવર તો મોસ્ટ ફેવરીટ હોય .એટલી પરફેકટ તો નથી આઈસીન્ગ,પણ ટેસ્ટ મા બે્સ્ટ.ફોરેસ્ટ મા વરસાદ પડે બરફ નો અને અમૂક વ્રુક્ષ કાળા પડી જાય અને જે ઈફેક્ટ આવે તે બ્લેક ફોરેસ્ટ મારા મત મુજબ. Nilam Piyush Hariyani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12077091
ટિપ્પણીઓ (5)