કાચા કેળા નું શાક (kacha kela nu shaak recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા કેળા ની છાલ ઉતારી લો અને ધોઈ લો.અને નાના પિસ કરી લો.
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો.એમાં જીરૂ હિંગ નાખો.અને લસણ નાખો.કેળા નાખો.બધા મસાલા નાખો.ટમેટું આદુ નાખો.
- 3
હવે હલાવી લો અને ૧૦ મિનિટ ચડવા દો.ધીમા ગેસ એ.તો રેડી છે કાચા કેળા નું શાક. એક પ્લેટ મા કાઢી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાચા કેળા નું શાક(kacha kela nu saak recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ#પોસ્ટ 2 Vandana Darji -
ગુવાર બટેટા નુંશાક (guvar bateka nu saak in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ ૨૮#સુપરશેફ 1#ડ્રાય Nehal D Pathak -
-
-
-
વટાણા અને કાચા કેળા નું શાક(kacha kela એન્ડ vatana nu saak in Gujarati)
#સુપરશેફ1મેં વટાણા સ્ટોર કરીને રાખેલા હતા. તેના થી કાચા કેળા અને વટાણા મિક્સ કરીને શાક બનાવ્યું છે. Pinky Jain -
-
-
-
કેળા નુ શાક(Kela nu shaak Recipe in Gujarati)
#WEEK2જ્યારે પેહલી વાર ઘર ના સભ્યો એ શાક ખાધું ત્યારે પનીર જેવું લાગ્યું Deepika Jagetiya -
-
કાચા કેળા નું શાક (Kacha Kela Shak Recipe In Gujarati)
#SFR#SJR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
કાચા કેળા નુ શાક (Kacha Kela Shak Recipe In Gujarati)
કાચા કેળા મા થી અલગ અલગ વાનગીઓ બનતી હોય છેઆજે હુ કાચા કેળા નુ શાક બનાવ્યું છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#TT1 chef Nidhi Bole -
-
-
કાચા કેળા ની ચિપ્સ (kacha Kela Ni chips Recipe In Gujarati)
#વેસ્ટ #ઓગસ્ટઆપણે બટેટા ની ચિપ્સ તો ખાઈએ છીએ, પણ મે આજે કાચા કેળા ની ચિપ્સ બનાવી છે. જેને આપણે ઉપવાસ માં ખાઈ શકીએ છીએ Tejal Rathod Vaja -
ઢોકળી નું શાક(dhokali nu shaak recipe in gujarati)
#ફટાફટ #કાઠીયાવાડી ઢોકળી નું શાક એકદમ યમ્મી અને સરળ રીતે બનાવવાની રીત Dhara Jani -
-
-
કેળા નું શાક (kela nu shaak Recipe in Gujarati
#week2 Hello everyone કેમ છો બધા આજે મેં એકદમ સિમ્પલ કેળા નું શાક બનાવ્યું છે જે ફટાફટ અને ટેસ્ટી બને છે આ શાક નાના મોટા સૌ ને ભાવે આ શાક મેં મારા દાદીજી સાસુ પાસેથી શીખ્યું છે તો તમે પણ જરૂર try કરજો Chaitali Vishal Jani -
-
-
-
કાચા કેળાનું શાક
#ડીનર ● લોકડાઉન અને ઉનાળા દરમિયાન શાકભાજી મળવા મુશ્કેલ હોય કાચા કેળાનું આ સ્વાદિષ્ટ અને મસાલેદાર શાક બનાવી શકાય. Kashmira Bhuva -
-
-
-
કાચા કેળા નુ રસાવાળુ શાક જૈન (Kacha Kela Rasavalu Shak Jian Recipe In Gujarati)
બધા જ બટેટાનું શાક ખાતા હોઈ છે. પરંતુ જૈન લોકો બટેકા ખાતા નથી તો તો તેની બદલે કાચા કેળાનુ ગળપણ ખટાશ વાળું શાક બનાવ્યુ છે. Jyoti Shah -
ભરેલું શાક- ભાખરી
#મોમમારી માં ની ફેવરિટ ભાખરી.બધા ને મારી મમી ના હાથ ની ભાખરી બોવ ભાવે Nehal D Pathak -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13574265
ટિપ્પણીઓ