મગ ના વઈઢા (mag nu saak recipe in Gujarati)

Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
Oman

મગ ના વઈઢા (mag nu saak recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 200 ગ્રામલીલા મગ
  2. 1 નંગબારીક સમારેલી ડુંગળી
  3. 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  4. 1 ચમચીહળદર
  5. 2 ચમચીધાણાજીરૂ
  6. 1 ચમચીલાલ મરચું
  7. ચપટીહિંગ
  8. મીઠું સ્વાદ પ્રમાણે
  9. 1/2ચમચી ખાંડ
  10. તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પહેલા લીલા મગ ને 3 થી 4 કલાક પલાડી રાખો. અને મગ ને કોરા પાડી એક કપડાંમા બાધી લો.

  2. 2

    બીજા દિવસે તેમાંથી ફણગા ફૂટી નીકળશે.

  3. 3

    હવે કુકરમાં 2 ચમચી તેલ લઈ તેમાં હિંગ અને આખા લાલ મરચાં નો વઘાર કરી ડુંગળી એડ કરો. થોડી ગુલાબી રંગની થાય એટલે બધા મસાલા નાખીને સારી રીતે સાતડી લો.

  4. 4

    હવે તેમાં અડધો ગ્લાસ પાણી નાખીને મગના વઈઢા ને એડ કરો. અને 1 વિસલ આવે ત્યાં સુધી કુક કરો. તો રેડી છે આપણા મગના વઈઢા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
પર
Oman
I loved cooking cooking is my passion
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes