ડ્રાય મન્ચુરિયન(dry manchurian recipe in Gujarati)

Shyama Mohit Pandya
Shyama Mohit Pandya @cook_22001821
Junagadh

#માઇઇબુક
#Post29
#સુપરશેફ2
(મેંદાનો લોટ અને કોર્ન ફ્લોર)

ડ્રાય મન્ચુરિયન(dry manchurian recipe in Gujarati)

#માઇઇબુક
#Post29
#સુપરશેફ2
(મેંદાનો લોટ અને કોર્ન ફ્લોર)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકો મેંદો
  2. 1 વાટકીCorn flour
  3. 1કોબી
  4. 3ગાજર
  5. 2ડુંગળી
  6. 3લવિંગયા મરચાં
  7. ૮ કળી લસણ
  8. આદુ નો કટકો
  9. કોથમીર ગાર્નિશિંગ માટે
  10. 1 ચમચીમરી પાઉડર
  11. 1+1ચમચી ગ્રીન ચિલી સોસ
  12. 1+1ચમચી સોયા સોસ
  13. મીઠું જરૂર મુજબ
  14. ટોમેટો કેચપ સર્વિંગ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કોબી ગાજર ખમણી તેમાં મેંદો cornflour મરી પાઉડર સોયા સોસ ચીલી સોસ આદુ-મરચા-લસણની પેસ્ટ મીઠું કોથમીર બધું નાખી મિક્સ કરી લો. (જરૂર લાગે તો જ પાણી લેવું)

  2. 2

    નાના-નાના (મન્ચુરિયન)બોલ્સ વાડી મધ્યમ તાપે તળી લો

  3. 3

    અેક લોયા માં તેલ મુકી ઝીણા સમારેલા કોબી ગાજર ડુંગળી સાંતળી આદુ મરચાં લસણ ની પેસ્ટ ઉમેરો

  4. 4

    સોયા સોસ અને ગ્રીન ચીલી સોસ ઉમેરી મન્ચુરિયન એડ કરો બરાબર હલાવી લો કોથમીર નાખી ગાર્નિશ કરો

  5. 5

    બાળકો માટે થોડા less spicy મન્ચુરિયન બનાવ્યા હતા.(સોયા સોસ અને ગ્રીન ચીલી સોસ વગર) ટોમેટો કેચપ વાળા

  6. 6

    કોબીના પાન ઉપર મન્ચુરિયન ટોમેટો કેચપ રાખી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shyama Mohit Pandya
Shyama Mohit Pandya @cook_22001821
પર
Junagadh

Similar Recipes