વેજ. કટલેટ

Khushi Shah
Khushi Shah @khushi

#goldenapron3
# week 25

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ નંગકાચા કેળા
  2. 100 ગ્રામવટાણા
  3. 100 ગ્રામફણસી
  4. 50 ગ્રામકોબીજ
  5. 5-6ઝીણા સમારેલા લીલા મરચા
  6. 1/4 ચમચીહળદર
  7. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  8. 1/2 ચમચીઆખું જીરૂ
  9. 1/4 ચમચીગરમ મસાલો
  10. 1લીંબુનો રસ
  11. 1/4 ચમચીચાટ મસાલો
  12. કોથમીર
  13. મીઠું
  14. 100ગ્રામબ્રેડ ક્રમ્સ
  15. સ્લરી માટે
  16. 2 ચમચીમેંદો
  17. જરૂર મુજબ પાણી
  18. કોટિંગ કરવા
  19. 5-6 ચમચીરવો
  20. શેલો ફ્રાય કરવા માટે જરૂર મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કેળા,વટાણા,ફણસી,કોબીજને કૂકરમાં બાફી લો બફાઈ જાય એટલે મેશ કરી લો હવે જે કરેલું છે તેમાં ઉપર પ્રમાણે જણાવેલા બધા જ મસાલા નાખી દો

  2. 2

    હવે આ મિશ્રણને બરાબર મિક્સ કરી લો હવે તેમાં બ્રેડ ક્રમ્સ ઉમેરો ફરીથી મિક્સ કરી લો

  3. 3

    હવે તેની ગોળ-ગોળ ટીક્કીઓ વાળી લો હવે એક બાઉલમાં મેંદો અને પાણી ની સ્લરી બનાવો છે હવે બનાવેલી ટીકીને તેમાં ડીપ કરોઅને પછી બીજી ડીશ મા રવો મૂકી ને રવા માં રગડોળો. હવે બનાવેલી ટીકીને થોડીક વાર તેને રેસ્ટ આપો

  4. 4

    હવે એક પેનમાં લઈને તેમાં જરૂર મુજબ તેલ મૂકો અને બનાવેલી ટીકી બંને બાજુ શેકી લો તો તૈયાર છે ગરમા ગરમ વેજ. ટીક્કી ગ્રીન ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khushi Shah
Khushi Shah @khushi
પર

ટિપ્પણીઓ

Similar Recipes