રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ભાત માં બધી સામગ્રી એડ કરી એમ દમ મસળી લેવું જેથી બધા મસાલા મિક્સ થઈ જઈ
- 2
ભાત ની ટિક્કી બનાવી લેવું તેને તેલ માં બોલ્સ બનાવી fire કરી લેવા half fire થાય એને કાઢી ઠંડા કરવા અને બીજી વાર ફ્રાઇ કરી લેવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
રાઈસ ટિક્કી
#બર્થડેમિત્રો ક્યારેક એવું બનતું હોય છે કે આપણે બર્થ ડે પાર્ટી નો કોઈ પ્લાન કરતા નથી પરંતુ આપણા સ્નેહીજનો અથવા જૂના મિત્રો કેક લઇને સરપ્રાઈઝ આપવા આવી જાય છે તે સમયે આપણે મુંઝાઈ જોઈએ છે કે તેમને શું ગરમ નાસ્તો આપીએ આવા સમયે ઘરમાં પડેલી વસ્તુઓ માંથી ઇન્સ્ટન્ટ કોઈ રેસીપી બની જાય તો મજા પડી જાય તો ચાલો મિત્રો અહીં આપણે unplanned બર્થડે પાર્ટી માટે ની રેસીપી શીખીએ. Khushi Trivedi -
લેફટ ઓવર રાઈસ ટિક્કી (Left Over Rice Tikki Recipe In Gujarati)
#LO લેફટ ઓવર રાઈસ ટીકીઆ રેસિપી મેં આજે પહેલી વખત બનાવી છે. લેફટ ઓવર રાઈસ માં થી બનાવી છે 👌😋 Sonal Modha -
-
-
-
ફરાળી ટિક્કી ચાટ(farali tikki chaat recipe in Gujarati)
#goldenapron3#માઇઇબુક# પોસ્ટ 22 Hinal Dattani -
ટિક્કી ચાટ (Tikki Chaat Recipe In Gujarati)
વરસાદ માં ભજીયાઁ ખાવાનું મન સૌને થતું જ હોય છે... એમ ચાટ નું નામ સાંભળી ને પણ મોં માં પાણી આવી જય ખરું ને!😍 વરસાદ પડે ને અચાનક શું બનાવીએ ચટપટું ત્યારે આ ચાટ જલ્દી બની જય છે... ચાલો એની રેસિપી જોઈ લઈએ.. 😊👍🏻 Noopur Alok Vaishnav -
બીટરૂટ ટિક્કી (Beetroot Tikki Recipe In Gujarati)
કુકપેડ ઇન્ડિયા ની પાંચમી વર્ષગાંઠ નિમિત્તે zoom પર લાઈવ સેશન ગોઠવવામાં આવેલું. જેમાં masterchef Marvaan Vinayakji દ્વારા બેટરૂટ ટીકી શીખવાડવામાં આવેલ. જે અમે સાથે બનાવેલ.ટીકી ખુબ જ સરસ બની અને ખૂબ જ આનંદ માણ્યો. થેન્ક્યુ કુકપેડ એન્ડ હેપ્પી બર્થ ડે...💐💐 Ankita Tank Parmar -
મગ -આલુ ટિક્કી(mug alu tikki in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ5#સ્નેક્સ#વિકમીલ૧#તીખી/સ્પાઈસી આ ટીકી નાના બાળકોથી લઇ મોટેરાઓ બધાને પ્રિય હોય છે.... હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે.... તો ચાલો જોઈએ તેની રેસિપી... Khyati Joshi Trivedi -
રાંધેલા ભાત ના વડા(Rice Vada Recipe In Gujarati)
#માઇઇબુક#સપ્ટેમ્બર#noonion#nogarlicવાનગી નંબર - 45......................જ્યારે આપણે અથવા વડીલો બિમાર હોય ત્યારે જમવાનું મન ન થાય એટલે એ વખતે આ ભાત ના વડા બનાવવા. Mayuri Doshi -
લેફટઓવર રાઇસ રોટી રોલ (Leftover Rice Roti roll recipe in Gujarat
#સ્નેક્સ #માઇઇબુક #પોસ્ટ૧સામાન્ય રીતે આપણે બપોરના ભોજનમાં રોટલી, શાક, દાળ, ભાત બનાવતા હોઈએ છીએ ક્યારેક રોટલી કે ભાત વધી જાય તો તેને ફેંકવાને બદલે તેમાંથી એક સરસ સ્નેક્સ બનાવી શકાય છે જે જલ્દી થી બની જાય છે અને ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. #રાઇસ #રોટી #રોલ Ishanee Meghani -
ભાતની ટિક્કી (Rice Tikki Recipe In Gujarati)
#AM2રાઈસ રેસિપીસચોખા/ભાતઆપણે ત્યાં લગભગ દરેકના ઘરમાં ભાત વધતો જ હોય છે રોજ રોજ તેમાંથીશું કરવું તે દરેકનો સવાલ હોય છે તો રાંધેલા ભાતમાં થી ઘણી જુદી જુદીઅવનવી વાનગીઓ બનતી હોય છે ,તેવી જ આ એક સ્વાદિષ્ટ રેસીપી છેજે ઝટપટ તૈયાર થાય છે અને સ્વાદમાં પણ ખુબ સરસ બને છે અનેસાથે વપરાયેલા દરેક ખાદયપદાર્થ પણ હેલ્થી છે ,તેથી બાળકો માટેપણ આ રેસીપી ખુબ જ મનભાવન છે , Juliben Dave -
-
-
રાઈસ ટીકી ચાટ(rice tikki chaat recipe in gujarati)
#સુપરશેફ#વિક ૪#માઇઇબુક#રેસિપી ૩૩ ચાટ એવી વસ્તુ છે કે જ્યારે બી ખાઈએ મજા જ આવે . ચટપટું ખાવાનું તો મજા પડી જાય.ટીકી તો આપણને બધાને ખૂબ જ ભાવતી હોઈ ..છોકરાઓ ને પણ ભાવે એવી વસ્તુ .આલુ ટિક્કી , મટર ટીકી એમ ઘણી ટિકીઓ બનાવતા હોઈએ છીએ.આજે મે રાઈસ ટીકી બનાવી જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે .મને ખૂબ જ ભાવે ચાટ ખૂબ જ ભાવે . સ્પેશિયલ તેમાં ચટણી ના લીધે તે ખૂબ ટેસ્ટી બની જઈ છે .તો ચાલો આપણે રેસિપી જોઈ લઈએ . Nidhi Parekh -
રાઇસ પકોડા(rice pakora recipe in Gujarati)
#ફટાફટઆ રાઇસ પકોડા એકદમ ઝડપથી બને છે.કયારેક ભાત વધારે બચ્યા હોય તો એમાથી બનાવી શકાય છે. બહુજ ઓછી સામગ્રીમાંથી બનાવ્યા છે જે મોટેભાગે આપણા કિચન માં ઉપ્લબ્ધ હોય જ છે. તમે પણ ચોક્કસ બનાવજો. ખુબ જ ટેસ્ટી બને છે. Jigna Vaghela -
વેઢમુ (Vedhmu Recipe In Gujarati)
#AM2વેઢમુ એ અમારા પાડોશી અને મારા મિત્ર પાસે થી શીખ્યા છીએ Darshna -
દેસર (Desar Recipe In Gujarati)
#AM2દેસર એ લેફટઓવર રાઈસમાથી બને છે. અહીં ભાતમાં છાશ એડ કરી હોવાથી ભાત છુટા નહીં થાય પરંતુ અન્ય વધારેલા ભાત કરતા સ્વાદમાં એકદમ અલગ લાગે છે. આ રેસીપી હું મારા સાસુમાં પાસેથી શીખી છું. તમે પણ ચોક્કસ બનાવજો દેસર... Jigna Vaghela -
છોલે ટિક્કી ચાટ(chole tikki chaat recipe in Gujarati)
#માઇઇબુક# પોસ્ટ-૭# રેસીપીમિત્રો રગડા ચાટ તો બધાએ ખાધી હસે પણ ક્યારેય છોલે ટિક્કી ચાટ ખાધી છે? રગડા ચાટ ને પણ ભૂલી જાવ’ તેવી સ્વાદિષ્ટ બને છે . તો ચાલો સાથે મળીને જોઈએ Hemali Rindani -
-
-
-
-
રાઈસ પેનકેક(rice pancake recipe in Gujarati)
આ પેનકેક લેફટઓવર ભાત માંથી બનાવ્યા છે. થોડા ભાત, ચણાનો લોટ, બાજરી નો લોટ, આદુ લસણ અને સાથે બીજી ફ્લેવરફુલ સામગ્રી એડ કરી બનાવેલા પેનકેક વરસાદી મોસમ માં ખુબજ સરસ લાગે છે. તમે પણ ચોક્કસ બનાવજો રાઈસ પેનકેક....#માઇઇબુકપોસ્ટ27#સુપરશેફ2 Jigna Vaghela -
-
રાઈસ ટિક્કી (Rice Tikki Recipe In Gujarati)
લેફટ ઓવર રાઈસ અને વેજીટેબલ ના ઉપયોગ કરી ને કટલેસ બનાવયુ છે.ઈવનીગ ટી ટાઈમ સ્નેકસ, નાસ્તા તૈયાર થંઈ ગયા Saroj Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13136208
ટિપ્પણીઓ