વેજ ક્રિસ્પી રાઈસ બોલ

Rachana Chandarana Javani
Rachana Chandarana Javani @cook_17814307

#માયઇબુક
#પોસ્ટ૧૬
#રેસ્ટોરન્ટ

વેજ ક્રિસ્પી રાઈસ બોલ

#માયઇબુક
#પોસ્ટ૧૬
#રેસ્ટોરન્ટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫-૨૦ મિનિટ
  1. 1 વાડકીરાંધેલા ભાત
  2. 1 વાડકીજીના સમારેલા શાક(ગાજર,કેપ્સીકમ,ડુંગળી)
  3. 1/2 વાટકીરવો
  4. 1/2 વાટકીચોખા નો લોટ
  5. 3બ્રેડ નો ભૂકો
  6. 1 ચમચીઆદુ મરચા લસણ ની પેસ્ટ
  7. મીઠું સ્વાદાનુસાર
  8. તળવા માટે તેલ
  9. ચટણી પીરસવા માટે

રાંધવાની સૂચનાઓ

૧૫-૨૦ મિનિટ
  1. 1

    એક બાઉલ મા ભાત ને મસળી તેમાં શાક,આદુ મરચાં લસણ ની પેસ્ટ,મીઠું,રવો બ્રેડ નો ભૂકો અને ચોખા નો લોટ ઉમેરી વડા બનાવવા નો લોટ તૈયાર કરો.

  2. 2

    થોડો લોટ લઈ ગોળ આકાર આપી ધીમા તાપે તળી લો.

  3. 3

    વેજ ક્રિસ્પી રાઈસ બોલ ને ચટણી સાથે ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rachana Chandarana Javani
પર

ટિપ્પણીઓ

Similar Recipes