ફરાળી ટિક્કી ચાટ(farali tikki chaat recipe in Gujarati)

Hinal Dattani
Hinal Dattani @hinal_27
Surat

ફરાળી ટિક્કી ચાટ(farali tikki chaat recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

ત્રણ સર્વિંગ
  1. ટીક્કી બનાવવા માટે
  2. ૨ નંગબાફેલા બટેટા
  3. 2 tbspઆરા લોટ
  4. ૧ ટી.સ્પૂનનમક
  5. ચાટ બનાવવા માટે
  6. ૧ નંગબાફેલા બટેટા
  7. 3 ટેબલ સ્પૂનશીંગ ફ્રાય કરેલા ફાડા
  8. 3 ટેબલ સ્પૂનરાજગરાની સેવ
  9. 10 નંગપોટેટો તળેલી વેફર આઠથી
  10. 3 tbspગ્રીન ચટણી
  11. 3 tbspખજૂરની ચટણી
  12. સ્વાદ અનુસારનમક
  13. હાફ ટેબલ ચમચી લાલ મરચું
  14. 1 ટીસ્પૂનખાંડ
  15. 1 ટીસ્પૂનલીંબુનો રસ
  16. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૨ નંગ બાફેલા બટેટાને crusher થી ક્રશ કરી લેવા હવે તેમાં 2 tbsp આરા લોટ સ્વાદ અનુસાર નમક મિક્સ કરી લેવું બરાબર મસળી અને અને તૈયાર કરી લેવું ત્યાર પછી નાનીનાની ટીક્કી બનાવી લેવી

  2. 2

    એક પેનમાં તેલ ગરમ થવા મૂકો તૈયાર કરેલી ટીકીને બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળી લેવી હવે તેને એક પ્લેટમાં લઈને ઠંડી થવા મૂકવી

  3. 3

    Chat માટે રાખેલા બાફેલા બટેટાને નાના પીસ માં કટ કરી લેવા કટ કરેલા બટેટા માં સ્વાદ અનુસાર નમક લાલ મરચું ખાંડ અને લીંબુ એડ કરી અને મિક્સ કરી લેવું

  4. 4

    તૈયાર કરેલી ટીકી માં ટીકી ઉપર ગ્રીન ચટણી લગાવી તેના ઉપર મસાલા બટેટાના પીસ મુકવા હવે તેના ઉપર શીંગ દાણા ના ફાડા તેના ઉપર તળેલી વેફર ના ટુકડા પછી તેના ઉપર ખજૂરનીચટણી લગાવી એના ઉપર સેવ ભભરાવવી કોથમીર થી ગાર્નીશિંગ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hinal Dattani
Hinal Dattani @hinal_27
પર
Surat
i love cooking because cooking is my hobby
વધુ વાંચો

Similar Recipes