ટિક્કી ચાટ (Tikki Chaat Recipe In Gujarati)

વરસાદ માં ભજીયાઁ ખાવાનું મન સૌને થતું જ હોય છે... એમ ચાટ નું નામ સાંભળી ને પણ મોં માં પાણી આવી જય ખરું ને!😍 વરસાદ પડે ને અચાનક શું બનાવીએ ચટપટું ત્યારે આ ચાટ જલ્દી બની જય છે... ચાલો એની રેસિપી જોઈ લઈએ.. 😊👍🏻
ટિક્કી ચાટ (Tikki Chaat Recipe In Gujarati)
વરસાદ માં ભજીયાઁ ખાવાનું મન સૌને થતું જ હોય છે... એમ ચાટ નું નામ સાંભળી ને પણ મોં માં પાણી આવી જય ખરું ને!😍 વરસાદ પડે ને અચાનક શું બનાવીએ ચટપટું ત્યારે આ ચાટ જલ્દી બની જય છે... ચાલો એની રેસિપી જોઈ લઈએ.. 😊👍🏻
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાફેલા બટાકા ને મેશ કરી તેમાં ચોખા નો લોટ બાકી ના મસાલા નાખી ગોળ ટિક્કી નો આકાર આપી તેલ માં શેલો ફ્રાય કરી લો.એકદમ ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી ફ્રાય કરવાની છે.
- 2
હવે ટિક્કી ને પ્લેટ માં લઇ તેના પર વલોવેલું દહીં, ગળી ચટણી, લીલી ચટણી, જીરું અને મરચાં નો ભૂકો, આમચુર, સેવ પૂરી ની પૂરી નો ભૂકો, ડુંગળી, સેવ બધું ભભરાવી ને સર્વ કરવું. તો તૈયાર છે આપણી એકદમ કુરકુરી ટિક્કી ચાટ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
છોલે ટિક્કી ચાટ (Chhole Tikki Chaat Recipe In Gujarati)
# ચાટ તો લગભગ બધા ને ભાવતી જ હોય છે. ચાટ જોઈ ને તો મોમાં પાણી આવી જાય છે. ચાટ તો મારી પણ ફેવરિટ છે તો ચાલો... Arpita Shah -
આલુ ટિક્કી ચાટ (Aloo Tikki Chaat recipe In Gujarati)
#GA4#Week 1ચાટ તો ઘણા પ્રકાર ની હોય છે .મારા ઘર માં આ ચાટ બધાને ગમે છે .એટલે મેં આજે આ ચાટ બનાવી છે .આજ કાલ ના છોકરા ઓ ને ચટપટું ખાવા જોઈએ છે .આ ચાટ પણ ચટપટી છે . બધાને આ ચાટ ગમશે . Rekha Ramchandani -
ફરાળી ટિક્કી ચાટ (Farali Tikki Chaat recipe in Gujarati)
#ff1પવિત્ર શ્રાવણ માસ ના પહેલા સોમવાર ના ફરાળ માટે આ એક ઝડપ થી બનતી.. પાચન માં પણ બઉ heavy નઈ, ખૂબ જ ઓછા તેલ માં બનાવેલી ટિક્કી ચાટ તમને ગમશે.. ટ્રાય કરજો હમ્મ.. 🥰👍🏻🙏🏻 Noopur Alok Vaishnav -
ટિક્કી ચાટ (Tikki Chaat Recipe In Gujarati)
#GA4#Week6#ચાટચાટ તો બધા ના ઘરે બનતી હોય છે અને બધા ને ભાવતી વાનગી છે. ચાટ ઘણી બધી રીતે બને છે તો આજે આપણે ટિક્કી ચાટ બનાવીશું. Reshma Tailor -
છોલે ટિક્કી ચાટ
#સુપરશેફ૩ચોમાસાની ઋતુમાં વરસાદ પડતાં ની સાથે જ ચટપટું ખાવાની ઈચ્છા થાય છે.ભજીયા તો બનતાં જ હોય છે પરંતુ પાણી પુરી, ભેલ, દહીં પુરી,રગડા પેટીસ,ચાટ, તીખી ટીક્કી ચાટ...આહાહા.... મોંમાં પાણી આવી ગયું ને??તો ચાલો છોલે ટિક્કી ચાટ ની રેસીપી જોઈ લઈએ. Bhumika Parmar -
ચટપટા ચાટ કાઉન્ટર (Chatpata Chaat Counter Recipe In Gujarati)
#PSકોઈપણ સિઝન હોય ચટપટી વાનગીઓ બધાને જ પસંદ આવે છે અલગ અલગ પ્રકારની ચટપટી વાનગીઓ બધાને ખાવાનું મન થાય છે એટલે આજે ને ચટપટી વાનગીઓ ને સાથે બનાવી રેસ્ટોરન્ટ જેવું છે તેવી રીતે પ્રયાસ કર્યો છે ઘરના બધા સદસ્યો ને બહુ જ મજા આવી Arpana Gandhi -
ચાટ પૂરી (Chaat Poori Recipe In Gujarati)
#SFR#SJR હેપી સીતળાસાતમ ટાઢી સાતમ સ્પેશીયલખાસ કરી ને સાતમ માં સાંજે શું જમવું નો પ્રશ્ર્ન હોય છે એના એ થેપલા નથી ભાવતા તો તેનો વિકલ્પ આ રહ્યો. પત્તા ની બાજી જામી હોય ને ચટપટુ જમવાનું મળી જાય તો જલસા. HEMA OZA -
પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
#GA4#Week6ચાટ તો ઘણા પ્રકાર ની બનાવવા માં આવે છે .જેમ કે આલુ ચાટ ,ભેલપુરી ચાટ ,કોર્ન ચાટ ,છોલે ચાટ વગેરે .મેં પાપડી ચાટ બનાવી છે .ચાટ નાના મોટા સૌને ગમે છે . Rekha Ramchandani -
પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
ચાટ એક એવી રોડસાઈડ સ્નેક છે જે કોઈ પણ સમયે ખાઈ શકાય છે. મુંબઈ માં આ ચાટ ને સેવ પૂરીકહે છે અને દિલ્હી માં પાપડી ચાટ તરીકે જાણીતું છે.#FFC8 Bina Samir Telivala -
ફરાળી આલુ ટિક્કી ચાટ (Farali Aloo Tikki Chaat Recipe In Gujarati)
#CR ફરાળ મા જો કઈ ચટપટું ખાવા નું મન થયું હોય તો આ રેસિપી બનાવી શકાય.આજે મે અંદર ના ફિલિંગ મા શીંગ ના ભૂકા ની બદલે પનીર નો ઉપયોગ કર્યો છે જે ટેસ્ટ મા બહુ સરસ લાગે છે. ફરાળી આલુ ટિક્કી ચાટ વિથ કોકોનટ ફિલિંગ Vaishali Vora -
-
બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe in Gujarati)
#PSઉનાળા માં ચાટ સારી લાગે છે હું બાસ્કેટ ચાટ ની રેસિપી બતાવું છું Ami Sheth Patel -
દિલ્હી આલુ ટિક્કી ચાટ(Delhi Aloo Tikki Chaat Recipe In Gujarati)
#PSઆ ડીશ દિલ્હીની ફેમસ ચાટ છે.જેમાં સ્ટફિન્ગ માં મૂંગદાળનું મિશ્રણ ઉમેરીને બનાવી છે અને કોથમીર ચટણી, આંબલી ચટણી,દહીં,સેવ, દાડમથી ગાર્નીશિંગ કરીમે સર્વ કરવામાં આવે છે. આ છત માં બટાકાની ટિક્કીને ઘી માં ફ્રાય કરવામાં આવે છે જેનાથી ટિક્કી ટેસ્ટી લાગે છે. Harsha Israni -
-
કોર્ન ટીક્કી ચાટ(Corn Tikki Chaat Recipe in Gujarati)
#GA4 #WEEK6 આ ચાટ ટેસ્ટમાં બઉ સરસ લાગે છે. Shailee Priyank Bhatt -
-
-
-
આલુ ટિક્કી ચાટ (Aloo Tikki Chaat Recipe In Gujarati)
#GA4 #Week6અહીં મેં બાળકોને ભાવતી એક બહુ જ સરસ રેસીપી, આલુ ટિક્કી ચાટ ની રેસિપી શેર કરી છે જે તમે જરૂરથી ટ્રાય કરજો .તે હેલ્ધી અને સરસ હોવાની સાથે સાથે ઓછા ટાઈમ માં પણ તૈયાર થઈ જાય છે Mumma's Kitchen -
દહીં પાપડી ચાટ (Dahi Papdi Chaat Recipe In Gujarati)
ઝટપટ ભૂખ મીટાવિંગ એન્ડ ફટાફટ બની જાવીંગ .... આ ડીશ હું મારા નાના ભાણીયા ને ડેડિકેટ કરીશ કેમ કે એને આ બહુ ભાવે. દહીં પાપડી ચાટ નું નામ સાંભળીને મસ્ત ચટપટું મસાલેદાર સેવ, દહીં, દાડમ, ઓનિયન થી ભરેલી ડીશ સામે આવી જાય.. અહાહા. મોં માં પાણી જરૂર આવી જાય. આ દહીં પાપડી ચાટ જે ઝટપટ બની જાય છે. Bansi Thaker -
છોલે ટિક્કી ચાટ(chole tikki chaat recipe in Gujarati)
#માઇઇબુક# પોસ્ટ-૭# રેસીપીમિત્રો રગડા ચાટ તો બધાએ ખાધી હસે પણ ક્યારેય છોલે ટિક્કી ચાટ ખાધી છે? રગડા ચાટ ને પણ ભૂલી જાવ’ તેવી સ્વાદિષ્ટ બને છે . તો ચાલો સાથે મળીને જોઈએ Hemali Rindani -
ઝટપટ રોટી રોલ્સ (Quick Roti Rolls Recipe In Gujarati)
#LB લાસ્ટ ટાઈમ નાસ્તો શું બનાવવું સવારે બાળક ના ટિફિન માં ત્યારે રોટલી વધી હોય તો આ ઝટપટ બની જય એવો નાસ્તો છે. Noopur Alok Vaishnav -
દહીં ચાટ પૂરી (Dahi Chaat Poori Recipe In Gujarati)
#PG કદાચ જ કોઈ એવું હશે જેને ચાટ પસંદ ન હોય.દહીં પૂરી ચાટ મશહૂર ભારતીય ચાટમાંથી એક છે. આ ચાટ માં ગોલ્ગપ્પાની પૂરી નો ઉપયોગ કરવામાં આવે છે. સો પ્રથમ ક્રિસ્પી પૂરીમાં બાફેલા બટાકા અને કાંદા ભરવામાં આવે છે.અને પછી ઉપરથી લીલી ચટણી, ખજૂર આંબલી ની ચટણી , દહીં અને સેવ નાખવામાં આવે છે.ખાવામાં સ્વાદિષ્ટ અને સરળતા થી બની જાય છે. Payal Sachanandani (payal's kitchen) -
છોલે ટીક્કી ચાટ (Chhole Tikki Chaat Recipe In Gujarati)
#PSચાટ નુ નામ સાંભળીને મોઢા માં પાણી આવી જાય. આજે એવી ચટપટી દિલ્હી ફેમસ સ્ટ્રીટ ફૂડ છોલે ટિક્કી બનાવી છે. Chhatbarshweta -
કેપ્સીકમ ટિક્કી ચાટ
#RB18#FDS#cookpadgujarati#cookpadindia#cookpad આપણે ઘણી બધી ટાઈપના ચાટ બનાવતા હોઈએ છીએ. મેં આજે કેપ્સીકમ અને બટેટાનો ઉપયોગ કરીને કેપ્સીકમ ટિક્કી ચાટ બનાવ્યો છે. આ ચાટ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ઓછા સમયમાં ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવા જ ઈન્ગ્રીડીયન્સ માંથી આ ચાટ બની જાય છે. Asmita Rupani -
સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)
દિલ્હી ની ફેમસ રોડસાઈડ સ્નેક જે હવે ઘરે- ઘરે ફેમસ થઈ ગઈ છે.આ ચાટ બનાવવા માં બહુજ સહેલી છે અને પંજાબી સમોસા તૈયાર લાવો તો 5 જ મીનીટ માં બની જાય છે.#FFC6 Bina Samir Telivala -
પાલક પત્તા ચાટ (Palak Patta Chaat Recipe In Gujarati)
#FFC4 ફૂડ ફેસ્ટિવલ પાલક પત્તા ચાટ પાલક ચાટ. એક ઇન્ડિયન સ્ટ્રીટ ફૂડ. આ ચાટ માં પાલક ના પત્તા ને બેસન નાં ખીરા માં બોળી પકોડા તળવા માં આવે છે. પછી ટોપીંગ કરી સ્ટાર્ટર તરીકે અથવા સાંજે હલ્કા નાસ્તા માં સર્વ કરવા માં આવે છે. Dipika Bhalla -
છોલે ટીકકી ચાટ(Chhole Tikki Chaat Recipe In Gujarati)
#PS આ એક પોપ્યુલર ઈન્ડિયન સ્ટ્રીટ ફૂડ છે.તેમાં કલૌંજી અને સ્પાઈસ ઉમેરી ને છોલે બનાવ્યાં છે અને દહીં, તાજી ચટણી, ક્રિસ્પી સેવ સાથે આપણે હોઠ ચાટી જાય તેવું ચાટ જે આખા ઈન્ડિયા અને વિશ્વભર પ્રખ્યાત થયું છે.તેની ખાવા ની મજા રસ્તા પર સ્ટોલ માં ખાવા ની મજા આવે છે.પણ સંતોષ તો ઘરે બનાવી તમારાં પરિવાર માટે બનાવો ત્યારે આવે. Bina Mithani -
ચણા ટીક્કી ચાટ (Black Chickpea Tikki Chaat Recipe In Gujarati)
#Black_Chickpea_Tikki_Chaat#cookpadindia#cookpadgujarati#lovetocookચણા એ એક પ્રચલિત કઠોળ છે.. અન્ય કઠોળની સરખામણીમાં ચણા વધુ પ્રમાણમાં પ્રોટીન ધરાવે છે. આ એક પ્રાચીન કઠોળ છે.ચણા માંથી તમે ઘણી બધી ડીશ બનાવી શકો છો.. ચણા ચાટ, છોલે, કબાબ વગેરે વગેરે..આજે મેં બનાવ્યું છે દેશી ચણા ટીક્કી ચાટજેમાં ટાઇમ પણ વધારે નહિ લાગતો અને આવું ચટપટુ ખાવા માં તો મજા જ આવે.. Henal Kothadiya _ #HENALs_Kitchen -
પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
#SF : દહીં પૂરી ( પાપડી ચાટ )આજે મેં જીરા પૂરી બનાવી તો મારા સન ને દહીં પૂરી ખાવી હતી તો મેં ડીનર મા બનાવી આપી. મને સેવ પૂરી ,દહીં પૂરી માં પાપડી ચાટ ની ફ્લેટ ને crispy પૂરી જ ભાવે. ચાટ એવી વસ્તુ છે કે ઘરમાં નાના મોટા બધા ને ભાવતી જ હોય છે. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ (3)