ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe in Gujarati)

હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને ફ્રૂટ સલાડ બનાવવાની રેસિપી કહીશ જે મારા મમ્મી મારા તથા મારા ફેમિલી માટે ફરાળ માં તો અચુક બનાવતી... અમારા ધરમાં બધા ને ખૂબજ ભાવે છે..
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe in Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને ફ્રૂટ સલાડ બનાવવાની રેસિપી કહીશ જે મારા મમ્મી મારા તથા મારા ફેમિલી માટે ફરાળ માં તો અચુક બનાવતી... અમારા ધરમાં બધા ને ખૂબજ ભાવે છે..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં મિલ્ક લઈ તેમાં ખાંડ નાખી ૧૦ મિનિટ સુધી ઉકાળો... હવે ૧ વાટકી માં કસ્ટર્ડ પાવડર લઈ તેમાં થોડું મિલ્ક ઉમેરી પલ્પ તૈયાર કરી ઉકળતા મિલ્ક માં નાખી ૫ મિનિટ સુધી સતત હલાવી ઉકાળો.. ત્યારબાદ ગેસ બંધ કરી લ્યો.. અને મિલ્ક ને ઠરવા દયો..
- 2
ત્યારબાદ ચીકુ અને કેળાં ને જીણાં જીણાં સમારી લઈ ઠરેલી મિલ્ક માં નાખો.. સફરજન ને ખમણી લઈ તેને પણ મિલ્ક માં ઉમેરી લઈ બધું બરાબર મિકસ કરી લ્યો..૧-૨ કલાક ફ્રિજ માં કોલ્ડ કરી દાડમ ના દાણા તથા મેંગો પીસ થી ગાર્નિશ કરી સર્વ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો આઈસક્રીમ (Mango icecream Recipe In gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને મેંગો આઈસક્રીમ બનાવવાની રેસીપી કહીશ.. અમારા ધરમાં મેંગો આઈસક્રીમ બધા ને ખૂબજ ભાવે .. જેથી મેં અને મારા મમ્મી એ બંને મળીને બનાવતા હતા પણ આજે એકલી એ તેના જેવો બનાવવાની ટ્રાય કરી છે.. જે સરસ બન્યો છે. તો તમે પણ આ રીતે જરૂર થી બનાવજો.. Dharti Vasani -
ક્રીમ ફ્રૂટ સલાડ ડ્રાયફ્રૂટ્સ મિક્સ (Cream Fruit Salad Dryfruit Mix Recipe In Gujarati)
#mr#પોસ્ટ 1 ક્રીમ ફ્રૂટ સલાડ ડૉયફ્રૂટસ મિક્સ Parul Patel -
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#MDC : ફ્રુટ સલાડમારા મમ્મી ને ફ્રુટ સલાડ બોવ જ ભાવે.એટલે મેં આજે ફ્રુટ સલાડ બનાવ્યું.ગરમી ની સિઝનમાં ઠંડું ઠંડું ફ્રૂટ સલાડ ખાવા ની મજા આવે. પૂરી સાથે પણ સર્વ કરી શકાય. Sonal Modha -
રાયતું
હેલ્લો ફ્રેન્ડસ, આજે હું તમને દહી નુ રાયતું બનાવવાની રેસિપી કહીશ. તો ચાલો આપણે જાણીએ.... Dharti Vasani -
ખીર
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને ખીર બનાવાની રેસિપી કહીશ.. ખીર તો બધા બનાવતા હોય છે પણ મેં આજે અલગ રીતે બનાવી છે જે ખુબજ ટેસ્ટી બની છે... તો ફ્રેન્ડસ તમે પણ આ રીતે બનાવજો... Dharti Vasani -
-
-
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
આજે ગુરુ પૂર્ણિમા નિમિતે મારી ઘરે ફ્રૂટ સલાડ બનાવ્યું છે. નાના મોટા બધા ને પ્રિય હોય છે. Arpita Shah -
-
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#MAમમ્મી હંમેશા પોતાના સંતાનો વિષે જ વિચારતી હોય છે. સંતાનો ભલે ને ગમે તેટલા મોટા થઈ ગયા હોય તો પણ એની લાઈફ એની આજુબાજુ જ ફરતી હોય છે. આ વાત જ્યારે હું પણ એક મમ્મી બની ત્યારે સમજાય છે. હું પણ મારી મમ્મી ની જેમ પહેલા મારી દિકરી વિષે વિચારું છું.આપણી મમ્મી હંમેશા બાળકોને ભાવતી વાનગી જ બનાવતી હોય છે પોતાની ભાવતી વસ્તુ વિશે કહેતી જ નથી. તો આજે હું "મધર્સ ડે" નિમિત્તે મારી મમ્મી અને મારા સાસુ ને ભાવતું એવું ફ્રૂટ સલાડ બનાવીશ. Chhatbarshweta -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#MA મારી મમ્મી ના હાથ નું ફ્રુટ સલાડ મને બહુજ ભાવે એટલે આજે મધર્સ ડે પર મારી મમ્મી ને હું સમર્પિત કરું છું. Alpa Pandya -
ફ્રૂટ સલાડ (Fruit salad recipe in Gujarati)
#કૈરીઆ ઉનાળા ની સીઝન માં કેરી આવતી હોવાથી આ કેરી સાથે ફ્રૂટ સલાડ ની મજા કંઇક અલગ જ હોય છે. Kiran Jataniya -
મોરેયો
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને ફરાળી વાનગી મોરેયો બનાવવાની રેસિપી કહીશ જે અમારા ઘરે ધણી વાર બને છે.. મારા મમ્મી ના હાથથી સરસ બને છે... જે નાના બાળકો તથા મોટા વડીલો બધા માટે પચવામાં સરળ છેં... તો ફરાળ માં મિત્રો તમે પણ બનાવજો... Dharti Vasani -
બનાના પેનકેક (Banana Pancakes Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને બનાના🍌 પેનકેક બનાવવાની રેસિપી કહીશ જે ટેસ્ટ માં એકદમ જબરદસ્ત આવે છે.. Dharti Vasani -
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#childhoodPost - 4Yad Aa Rahi Hai.. BACHAPAN Ki Yad Aa Rahi Hai દરેક વ્યક્તિ ૧ વાર તો એવું બોલે જ ....." મને યાદ છે...... 🤔 હું જ્યારે નાની.... કે...... નાનોહતી કે હતો ત્યારે...." મને યાદ છે જ્યારે હું નાની હતી ત્યારે મને ફ્રુટ સલાડ બહું જ ભાવતું હતું આજે પણ મને એટલું જ ભાવે છે.... Ketki Dave -
-
-
-
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#RB1આ મારા દીકરાની ફેવરીટ સ્વીટ છે આજે sunday હતો તો બનાવી દીધી Jyotika Joshi -
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
ફ્રૂટ - સલાડ એ ફ્રૂટ્સ અને દૂધ ના સંયોજન થી બનતી રેસિપિ છે. જેમાં દૂધ ને ગરમ કરીને ઘાટ્ટુ બનાવવામાં આવે છે. અને પછી તેમાં સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરાય છે. અને જે પણ ફ્રૂટ્સ /ફળો અવેલેબલે હોય, તેને નાનાં ટુકડાં માં સમારી તેમાં ઉમેરાય છે. પણ એને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં ફ્લેવર્ડ ઉમેરાય છે. મેં અહીંયા વેનીલા ફ્લેવર્ડ કસ્ટર્ડ ઉમેર્યો છે. સાથે મનગમતા ડ્રાયફ્રૂટ્સ કટ કરીને ઉમેર્યા છે. ઈલાયચી પાઉડર પણ એડ કર્યો છે. તેથી તેનો સ્વાદ અનેક ગણો વધી જાય છે.. તો આપ પણ બનાવજો. 😍 Asha Galiyal -
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ,, ઉનાળાની સિઝન ચાલુ થાય એટલે બધા લોકોને કેરી ની યાદ આવે.. તેવી જ રીતે મને અત્યારે બઘી રેસિપી માં મેંગો હોય તો મજા આવે... તો ચાલો મિત્રો આજે હું તમને મેંગો કસ્ટર્ડ ની રેસિપી શેર કરીશ... Dharti Vasani -
-
-
-
ગ્રેવી ડુંગળી (Gravy Onion Sabji Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને પંજાબી ગ્રેવી ડુંગળી નું શાક બનાવવાની રેસિપી કહીશ .. જે મારા મમ્મી મારા તથા મારી ફેમીલી માટે બનાવતા... મને આ શાક અતિ પ્રિય છે જેથી મે પણ મારા મમ્મી પાસેથી બનાવતા શીખી... જે ખૂબ જ ટેસ્ટી બન્યું છે.. ફ્રેન્ડસ તમે પણ આ રીતે બનાવવાની ટ્રાય કરજો... Dharti Vasani -
ડ્રાયફ્રુટ સલાડ (Dryfruit Salad recipe in Gujarati)
#GA4#week9#dryfruit આજે દિવાળી છે તો મેં મિષ્ટાન માં fruit salad બનાવ્યું છે ...ખૂબ જ ઓછી વસ્તુઓ થી સ્વાદિષ્ટ ફ્રૂટ સલાડ બનાવો ... Aanal Avashiya Chhaya -
-
ચોકોલેટ બ્રાઉની (Chocolate brownie recipe in Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને બધાને ભાવતી ચોકોલેટ બ્રાઉની ની રેસિપી કહીશ જે મને તો અતીશય ભાવે છે... Dharti Vasani -
ફ્રુટ સલાડ (Fruit salad recipe in Gujarati)
#મોમ મારા બાળકો ને ફ્રુટ સલાટ ખૂબ જ ભાવે છે Monika Dholakia
More Recipes
ટિપ્પણીઓ (2)